શુભમન ગિલ ભારતીય ટીમમાંથી બહાર , સૂર્યકુમાર યાદવ કેપ્ટન
ફેબ્રુઆરી અને માર્ચમાં યોજાનારા 2026 T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવ ટીમનું નેતૃત્વ કરશે. શુભમન ગિલને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે એસવીએન,મુંબઈ 2026નો T20 વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકા દ્વારા યોજાશે . તે 7 ફેબ્રુઆરીથી શરૂ થશે . આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવના…
