કેનેડા આતંકવાદને યોગ્ય કહે છે, અમેરિકા એમ કરતું નથીઃ ભારત
અમે અમેરિકા અને કેનેડાને એક સરખા માનતા નથી. અમેરિકાને લાગ્યું હતું કે, કોઈ મામલો છે, પરંતુ તેમની વાત સાચી છે કે નહીં, તે અદાલત નક્કી કરશેઃ જયશંકર નવી દિલ્હી ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિઝ્ઝરની હત્યા અને ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસ મામલે કેનેડા-અમેરિકાના આક્ષેપો વચ્ચે વિદેશમંત્રી એસ.જયશંકરે સ્પષ્ટ કહ્યું છે કે, ‘ભારતની દ્રષ્ટિએ અમેરિકા અને…
