ડિજિટલ વિશ્વ પરના ખોટો સમાચારની વિપરિત અસરઃ વેક્સિનથી પ્રાઈવેટ પાર્ટ સંકોચાવાની અફવાથી હિંસામાં 17નાં મોત
આ કાલ્પનિક બીમારીના ડરથી પાગલ થયેલી ભીડે તે સ્વાસ્થ્ય કર્મીઓને પણ ન છોડ્યા જેઓ રિસર્ચ કરી રહ્યા હતા એસવીએન,કોંગો ડિજિટલ દુનિયાના એક ખોટા સમાચાર કેવી રીતે અસલ જિંદગીમાં મોતનો તાંડવ મચાવી શકે છે, તેની ધ્રૂજાવી દેનારી તસવીર ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)થી સામે આવી છે. કોંગોના શોપો પ્રાંતમાં ફેલાયેલી એક અજીબોગરીબ અફવાએ અનેક લોકોના જીવ…
