13 બોલમાં અડધી સદી બાદ ઉર્વીલે ખીસ્સામાંથી કાપલી કાઢી, સિદ્ધિ પિતાને અર્પણ કરી
ચેન્નાઈ સુપર કિંગ્સના ઉર્વિલ પટેલે SLG સામે માત્ર 13 બોલમાં અડધી સદી ફટકારી , જે IPLના ઇતિહાસમાં સંયુક્ત રીતે સૌથી ઝડપી અડધી સદી છે એસવીએન,ચેન્નાઈ IPL 2026 માં , ચેન્નાઈ સુપર કિંગ્સના ઉર્વિલ પટેલે માત્ર 13 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી . આ લીગના ઇતિહાસમાં સંયુક્ત રીતે સૌથી ઝડપી અડધી સદી છે. યશસ્વી જયસ્વાલે…
