ઈસ્લામ વિરોધી ગીર્ટ વિલ્ડર્સની વડાપ્રધાનની આશા પર પાણી ફરી વળે એવી શક્યતા

હું પીએમ પદની રેસમાંથી બહાર છું કારણકે અન્ય પાર્ટીઓ ગઠબંધન સરકારમાં પીએમ તરીકે મારુ સમર્થન કરવા માટે તૈયાર નથીઃ ગીર્ટ વિલ્ડર્સ એમ્સટરડેમ નેધરલેન્ડમાં ઈસ્લામ વિરોધી નેતા ગીર્ટ વિલ્ડર્સની વડાપ્રધાન બનવાની આશાઓ પર પાણી ફરે વળે તેમ લાગી રહ્યુ છે.  ગીર્ટ વિલ્ડર્સે પોતે જાહેરાત રી છે કે, હું પીએમ પદની રેસમાંથી બહાર છું કારણકે અન્ય પાર્ટીઓ…

અશ્લિલ સામગ્રી દર્શાવતી 18 ઓટીટી અને 19 વેબસાઈટ્સ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો

અનેક વખત ચેતવણી આપવામાં આવી હતી છતાં સ્થિતિમાં કોઈ સુધારો ન થવાના કારણે આ ઓટીટી પ્લેટફોર્મ અને વેબસાઈટ્સને બ્લોક કરવામાં આવી નવી દિલ્હી ભારતમાં એક સમયે બિભત્સ સામગ્રી પર આકરા નિયંત્રણો હતા પરંતુ ઓટીટી અને ઈન્ટરનેટના જમાનામાં બિભત્સ કન્ટેન્ટની આખી દુનિયા ખુલી ગઈ છે. તેના કારણે સમાજ પર પડતી વિપરીત અસરને ધ્યાનમાં રાખીને સરકારે આજે…

ટિકટોક પર પ્રતિબંધનો પ્રસ્તાવ યુએસ સંસદમાં ભારે બહુમતીથી પસાર

આ મામલે ડેમોક્રેટિક અને રિપબ્લિકન એમ બંને પાર્ટીના મોટાભાગના સાંસદો એકમત,પ્રતિબંધ મુકવાના પ્રસ્તાવની તરફેણમાં 352 અને વિરોધમાં માત્ર 65 મત પડ્યા વોશિંગ્ટન ચાઈનીઝ એપ ટીક ટોકને ભારત બાદ અમેરિકામાં પણ મોટો ઝાટકો લાગ્યો છે. અમેરિકાની સંસદમાં ટિકટોકને બેન કરવા માટેનો પ્રસ્તાવ ભારે બહુમતિ સાથે પસાર કરવામાં આવ્યો છે. આ મામલે ડેમોક્રેટિક અને રિપબ્લિકન એમ બંને…

ટૂરિસ્ટ વિઝા પર વ્યવસાય કરતા 21 ભારતીયોની શ્રીલંકામાં ધરપકડ

આ ભારતીયો ઓનલાઈન માર્કેટિંગ સેન્ટર ચલાવતા હતા, હાલમાં તેમને ડિટેન્શન સેન્ટરમાં રખાયા છે, તપાસ પૂરી થયા બાદ તેમને ભારત ડિપોર્ટ કરી દેવામાં આવશે કોલંબો ટુરિસ્ટ વિઝા પર કોલંબો ગયેલા 21 ભારતીયોની પોલીસે ધરપકડ કરી છે. તેમના પર ટુરિસ્ટ વિઝા માટેના નિયમોનુ ઉલ્લંઘન કરવાનો અને કોમ્પ્યુટર સાથે સંકળાયેલો વ્યવસાય શરૂ કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે. મળતી…

 WPL એ માત્ર ક્રિકેટ નથી, તમામ પ્રકારની રમતોમાં દીકરીઓ માટે દૃષ્ટાંતરૂપ છેઃ નીતા એમ અંબાણી

અંબાણીએ માતાપિતાને પણ પ્રોત્સાહિત કર્યા કે જેથી તેઓ સ્વપ્નો સાકાર કરવા માગતી પોતાની દીકરીઓ સાથે હરહંમેશ અડીખમ ઊભા રહે મુંબઈ વિમેન્સ પ્રિમિયર લીગની આ સિઝનમાં નોકઆઉટ તબક્કાના આરંભ પૂર્વે મુંબઈ ઈન્ડિયન્સની ટીમે તેની અંતિમ લીગ મેચ રમી તેની સાથે જ, ટીમ માલિક શ્રીમતી નીતા એમ અંબાણી પોતાની ટીમનો ઉત્સાહ વધારવા ગઈકાલે દિલ્હી આવ્યા હતા. આ પ્રસંગે તેમણે…

નેફ્રોપ્લસએ વિશ્વ કીડની દિન નિમીત્તે વાઘોડીયામાં પ્રેરણાત્મક ઇવેન્ટનું આયોજન કર્યુ

~આશરે 80+ વધુ મહેમાનો અને તેમના પરિવારોએ અસંખ્ય રમતોઅને મહેમાનોના પર્ફોમન્સનો સમાવેશ કરતી ઘટનામાં હાજરી આપી હતી ~ વાઘોડીયા કીડની સંભાળ ક્ષેત્રે નિષ્ણાત અગ્રણી નેફ્રોપ્લસએ વિશ્વ કીડની દિવસ નિમિત્તે એક યાદગાર ઉજવણીની ઘોષણા કરતા આનંદ અનુભવે છે. આ ઇવેન્ટ વાઘોડીયા ક્લિનીકમાં યોજાઇ હતી જેમાં પ્રેરણા, જાગૃત્તિ અને મનોરંજનથી ભરપૂર ઇવેન્ટનું આયોજન કર્યુ હતું, જેમાં 80થી…

સિમોન વિ ઝેવીની હરીફાઈ ડગઆઉટ્સમાં ખસી ગઈ

એટલાટીકો ડી મેડ્રિડ અને એફસી બાર્સેલોના વચ્ચે 10 મીટિંગો થઈ છે જેમાં કતલાન રમ્યા હતા અને આર્જેન્ટિનાના કોચ હતા, ઉપરાંત ચાર વ્યૂહાત્મક લડાઈઓ જે તમામ ઝેવીએ જીતી હતી. આ રવિવારની એટ્લેટિકો ડી મેડ્રિડ વિ એફસી બાર્સેલોના મેચ એ લાલિગા EA સ્પોર્ટ્સ સીઝનની સૌથી વધુ અપેક્ષિત મેચોમાંની એક છે, જો કે આ બંને ટીમો ચેમ્પિયન્સ લીગ…

ASK ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સે તેની પહેલી સેટેલાઇટ પીએમએસ – ASK લાઇટહાઉસ પોર્ટફોલિયો લોન્ચ કર્યો

મુંબઈ    ASK ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ લિમિટેડે (“ASK”) ASK લાઇટહાઉસ પોર્ટફોલિયો લોન્ચ કર્યાની જાહેરાત કરી છે. આ ASKનો પહેલો સેટેલાઇટ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીઝ (પીએમએસ) ઇન્વેસ્ટમેન્ટ અપ્રોચ છે. રોકાણકારોને વિશાળ તથા મોટી તકો પૂરી પાડતા હોય તેવા સેક્ટર્સના ઊંચા વિકાસના તબક્કાની તક ઝડપવા આ અપ્રોચ મુખ્યત્વે એક સમયે ચોક્કસ પસંદગીની થીમ કે સેક્ટર્સમાં રોકાણ કરશે જેમાં માળખાકીય પરિવર્તન ચાલી રહ્યું હોય. સમયાંતરે ગતિશીલતામાં…

અર્ડા ગુલરે તેના પ્રથમ રીઅલ મેડ્રિડ ગોલ સાથે તેની કુશળતા બતાવી, LALIGA EA SPORTS ઇતિહાસમાં સૌથી નાની ઉંમરનો ટર્કિશ ગોલસ્કોરર બન્યો

19 વર્ષીય ખેલાડી ઈજાને કારણે આ સિઝનમાં વધુ રમ્યો નથી, પરંતુ રવિવારના રોજ આરસી સેલ્ટા સામે તેની ટીમની 4-0થી જીતમાં અંતિમ ગોલ કરવા માટે બેન્ચની બહાર આવ્યો. રવિવારે સાંજે RC સેલ્ટા પર રીઅલ મેડ્રિડની 4-0થી જીતના અંતે, બર્નાબ્યુ પ્રેક્ષકોએ સ્ટોપેજ ટાઈમમાં ચોથો ગોલ કર્યો હતો તેટલો જ ઉત્સાહપૂર્વક તેઓને પ્રથમ ગોલ કર્યો હતો. તે એટલા…

પ્લેમેકર લેબ્સ લિ.એ રમતગમતના સમાવેશ અને ટેલેન્ટ સ્કાઉટિંગને પ્રોત્સાહન આપવા માટે ભારતના ઉત્તર પૂર્વ રાજ્યો સાથે ગ્રાઉન્ડબ્રેકિંગ ભાગીદારી શરૂ કરી

નવી દિલ્હી પ્લેમેકર લેબ્સ લિ., વેલિંગ્ટન, ન્યુઝીલેન્ડ સ્થિત અગ્રણી ડિજિટલ સ્પોર્ટ્સ મીડિયા કંપની, ભારતના પૂર્વોત્તર રાજ્યો સાથે મહત્ત્વપૂર્ણ સહયોગની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે. કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા અને સમગ્ર સમુદાયોમાં ભાવિ સ્પોર્ટ્સ સ્ટાર્સને શોધવાના હેતુથી કંપનીએ વ્યાપક રમતગમત સમાવિષ્ટ કાર્યક્રમનું નેતૃત્વ કરવા માટે મેમોરેન્ડમ્સ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU)માં પ્રવેશ કર્યો છે. આ પ્રોજેક્ટ આસામ, મેઘાલય…

વર્લ્ડ ટેસ્ટ બોલર રેન્કિંગમાં અશ્વિને બુમરાહનું નંબર-1 સ્થાન છીનવ્યું

બેટર રેન્કિંગમાં રોહિત શર્મા છઠ્ઠા નંબર પર પહોંચી ગયો, યશસ્વી જયસ્વાલે સ્ટાર ભારતીય બેટર વિરાટ કોહલીને પાછળ છોડી દીધો દુબઈ આઈસીસી દ્વારા જાહેર કરાયેલ ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓએ ધૂમ મચાવી છે. ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિન આઈસીસી રેન્કિંગમાં નંબર-1 બોલર બની ગયો છે. તેણે જસપ્રીત બુમરાહ પાસેથી નંબર-1નું સ્થાન છીનવી લીધું છે. આ સાથે…

મહિલાઓને સરવે વગર જ અનામત અપાશેઃ રાહુલ ગાંધી

‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં બહુ ધામધૂમથી આનામત આપી હતી, પરંતુ તમને કહેવામાં આવ્યું કે સરવે પછી જ અનામત આપવામાં આવશેઃ રાહુલ નવી દિલ્હી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં પ્રચાર કરી રહી છે. રાહુલ ગાંધી હાલ ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે અને તેમની યાત્રા મહારાષ્ટ્રમાં પહોંચી ગઈ છે,…

પેટીએમને ફાસ્ટેગની સેવા આપતી બેંકોની યાદીમાંથી હટાવાઈ

એનએચએઆઈએ ફાસ્ટટેગ સર્વિસ આપતી બેંક અને નોન- બેંકિંગ નાણાકીય કંપનીઓની યાદી અપડેટ કરી નવી દિલ્હી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની કાર્યવાહી બાદ પેટીએમ પેમેન્ટ બેંક પર આખરે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પે ટીએમ પેમેન્ટ્સ બેંક (પીપીબીએલ)પર પ્રતિબંધ લગાવ્યા પછી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ)એ પીપીબીએલને ફાસ્ટેગની સેવા આપતી બેંકોની યાદીમાંથી હટાવી દીધી છે….

શેરબજારમાં રોકાણકારોની સંપત્તીમાં 13 લાખ કરોડનો ઘટાડો નોંધાયો

બીએસઈ સેન્સેક્સ 906 પોઈન્ટ ઘટીને 72762 પોઈન્ટની સપાટીએ અને નિફ્ટી 338 પોઈન્ટની નબળાઈ સાથે 21997 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો મુંબઈ બુધવારે ઘણા ઉતાર-ચઢાવ બાદ બીએસઈ સેન્સેક્સ 906 પોઈન્ટ ઘટીને 72762 પોઈન્ટના સ્તર પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 338 પોઈન્ટની નબળાઈ સાથે 21997 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. દિવસભર શેરબજારની કામગીરીમાં ઘણો ઉતાર-ચઢાવ…

રશિયાએ યુક્રેન પર પરમાણુ હુમલો ટાળ્યો

અમેરિકાના રિપોર્ટમાં માહિતી સામે આવી, પુતિને કહ્યું, તેવું કરવાની અમારે કોઈ જરૂર નથી મોસ્કો થોડા દિવસ પહેલાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વૈશ્વિક નેતાઓના કારણે રશિયાએ યુક્રેન પર પરમાણુ હુમલો ટાળ્યો હોવાનો અમેરિકી રિપોર્ટ સામે આવ્યો હતો. જોકે હવે રશિયાના રાષ્ટ્રપતિએ પણ કહી દીધું છે કે, ‘તેવું કરવાની અમારે કોઈ જરૂર નથી.’ આ સાથે યુક્રેન…

દેશમાં સેમીકન્ડક્ટર નિર્માણથી ભારત વૈશ્વિક કેન્દ્ર બની શકશેઃ મોદી

મોદીએ જે ત્રણ સેમિકન્ડક્ટર એકમ શિલાન્યાસ કર્યો તેમાં, ગુજરાતનાં સાણંદ અને ધોલેરામાં એક-એક અને આસામમાં એક એકમનો સમાવેશ થાય છે નવી દિલ્હી આગામી લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હજારો-કરોડોની યોજનાઓનો શિલાન્યાસ અને ઉદઘાટન કરી રહ્યા છે, ત્યારે તેમણે આજે ત્રણ સેમિકન્ડક્ટર એકમોની ભેટ આપી છે. તેમણે આજે (13 માર્ચે) વર્ચુઅલ માધ્યમથી લગભગ 1.25 લાખ…

કેન્સરની નવ નકલી દવા સાથે સાત લોકોની ધરપકડ કરાઈ

આરોપીઓ હોસ્પિટલમાં દર્દીઓને કીમોથેરાપીમાં અપાતા ઈન્જેક્શનની ખાલી શીશીઓ ભેગી કરતા હતા, પછી તે શીશીઓમાં એન્ટી ફંગલ દવાઓ ભરીને વેચતા હતા નવી દિલ્હી દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે નકલી દવાઓના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટમાં સામેલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી બે આરોપી દિલ્હીની એક જાણીતી કેન્સર હોસ્પિટલના કર્મચારી છે. પોલીસે આરોપીઓ પાસેથી…

ભાજપને પછાડવા કોંગ્રેસ દલિત અને પછાત ચહેરાઓના સહારે

  યાદીમાં સામેલ 43 ઉમેદવારોમાં 10 જનરલ કેટેગરીના, 13 ઓબીસી, 10 SC, 9 એસટી અને 2 મુસ્લિમ ઉમેદવારો છે નવી દિલ્હી કોંગ્રેસ પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. યાદીમાં કુલ 43 ઉમેદવારોના નામ છે. આ યાદીની સૌથી ખાસ વાત એ છે કે તેમાં 76 ટકા ઉમેદવારો દલિત અને પછાત છે. યાદીમાં…

ગાંધીનગરના કુડાસણની ઉમિયા ઓવરસીઝના માલિક વિશાલ પટેલ સામે ગુનો દાખલ

અમદાવાદ સહિત અલગ-અલગ શહેરોમાં કુલ 17 જગ્યાએ સીઆઈડી ક્રાઈમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં કુલ 3571 ડુપ્લીકેટ દસ્તાવેજ મળી આવ્યા હતા અમદાવાદ ગુજરાતમાંથી વિદેશ ભણવા અને ત્યાં જ સ્થાયી થવા માટે હાલ યુવાનોમાં ક્રેઝ વધી ગયો છે અને વિદેશ જવાના મોહમાં અનેક યુવકો સાથે છેતરપિંડી થઈ રહી છે. વિદેશોમાં નોકરી સહિતની લાલચો આપીને ઘણા…

યુક્રેનના દિમિત્રો હ્રુન્સકીએ પોતાની દાઢી, દાંત અને ગરદન દ્વારા 3 ગિનિસ બુક રેકોર્ડ તોડ્યા

દિમિત્રોએ પોતાની દાઢી વડે 2580 કિલો વજનનું વાહન ખેંચ્યું, 7759 કિલો વજનની ટ્રકને લગભગ 5 મીટરના અંતરે ખેંચી અને દાંતથી 7 ટેક્સી કાર ખેંચીને રોકોર્ડ કર્યો કીવ યુક્રેનના એક યુવકે પોતાની તાકાતથી એક નહીં પરંતુ ત્રણ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. તેના અદ્ભુત પરાક્રમથી લોકો દંગ રહી ગયા છે. દિમિત્રો હ્રુન્સકી નામના આ વ્યક્તિએ પોતાની દાઢી,…