મહિલાઓ પર વિવાદાસ્પદ ટિપ્પણી બદલ નિતિશ કુમારે માફી માગી
છોકરી શિક્ષિત રહેશે તો વસ્તી અંકુશમાં આવશે, એવા નિવેદન પર હોબાળો મચી ગયો હતો પટણા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર જ્યારે વિધાનસભામાં બોલી રહ્યા હતા ત્યારે તેમણે મહિલાઓને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું હતું જેના પગલે ભારે હોબાળો થયો હતો. હવે આ વિવાદ વચ્ચે તેમણે પોતાના નિવેદન પર માફી માંગી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગૃહમાં…
