બોર્ડર 2 બોલિવૂડની બીજી સૌથી લાંબી યુદ્ધ ફિલ્મ, સેન્સર બોર્ડનું પ્રમાણપત્ર કોઈપણ કાપ વિના મળ્યું
સની દેઓલ અભિનીત ફિલ્મ બોર્ડર 2 ને સેન્સર બોર્ડ તરફથી પ્રમાણપત્ર મળ્યું છે. 23 જાન્યુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મ માટે એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. તેણે બે દિવસમાં ₹ 3.34 કરોડની કમાણી કરી છે એસવીએન,મુંબઈ બોર્ડર 2 થિયેટરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે . ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે, અને તેણે બે…
