વર્ષોમાં સૌથી નજીકની પિચિચી રેસ: બેલિંગહામ, ડોવબીક અને બુદિમીર 16 ગોલ પર સમાન છે

2001/02 થી લલિગા EA સ્પોર્ટ્સ સીઝનમાં આ અંતમાં સ્કોરિંગ ચાર્ટમાં ટોચ પર ત્રિ-માર્ગીય ટાઇ નથી. 2023/24 LALIGA EA સ્પોર્ટ્સ સીઝનના માત્ર આઠ રાઉન્ડ બાકી છે, સ્પર્ધાના ટોચના ગોલસ્કોરરનો તાજ મેળવવાની રેસ ખુલ્લી છે. આ સિઝનની પિચિચી ટ્રોફી માટે સ્ટેન્ડિંગની ટોચ પર હવે ત્રિ-માર્ગીય ટાઇ છે, જે ટોચના સ્કોરરને આપવામાં આવે છે, કારણ કે રીઅલ મેડ્રિડના…

આગરા-લખનઉ એક્સપ્રેસવે પર ફાઈટર પ્લેન લેન્ડિંગ-ટેકઓફ કરશે

2 એપ્રિલ થી 11 એપ્રિલ સુધી હાઈવે પર ટ્રાફિક બંધ, 10 દિવસો માટે ટ્રાફિક માટે ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યું લખનઉ ભારતીય વાયુસેના (આઈએએફ) એ ગઈ કાલે સોમવારથી 10 દિવસીય ‘ગગન શક્તિ-2024′  સૈન્ય કવાયત શરૂ કરી છે. આ ડ્રિલ હેઠળ દેશના તમામ એરફોર્સ સ્ટેશનો પર યોજવામાં આવશે, આ વાયુ સેનાની સૌથી મોટી ડ્રિલ છે. એવામાં આજથી…

વિની જુનિયર, લેમિન યામલ, માર્સેલિનો, પાઉ ક્યુબાર્સી, મિકેલ ઓયર્ઝાબાલ અને મિકેલ મેરિનો માર્ચ લાલિગા એવોર્ડ્સમાં આગળ છે

LALIGA દર મહિને શ્રેષ્ઠ ખેલાડી, શ્રેષ્ઠ કોચ, શ્રેષ્ઠ રમત, શ્રેષ્ઠ ગોલ અને શ્રેષ્ઠ U-23 ખેલાડીને પુરસ્કાર આપે છે. LALIGA, ગ્લોબ સોકર સાથેના કરારના ભાગરૂપે, દર મહિને “લાલીગા એવોર્ડ્સ, ધ પ્રાઇડ ઓફ અવર ફૂટબોલ” પાંચ શ્રેણીઓમાં ટોચના પર્ફોર્મર્સને ઓળખે છે: શ્રેષ્ઠ ગોલ, શ્રેષ્ઠ ખેલાડી, શ્રેષ્ઠ કોચ, શ્રેષ્ઠ રમત અને શ્રેષ્ઠ U23 ખેલાડી. આ પુરસ્કારો પસંદ કરવા…

NMACC એનિવર્સરી શો પ્રસંગે નીતા અંબાણીનું વક્તવ્ય

દિવસ 1 | 30મી માર્ચ | અમિત ત્રિવેદી દ્વારા પ્રસ્તુત ફોક જર્ની ઓફ ઈન્ડિયા નમસ્કાર. ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ. NMACCના અમારા પ્રિય મિત્રો, કદરદાનો અને શુભેચ્છકો – આપ સહુનું અહીં ઉષ્માપૂર્ણ અને હૃદયપૂર્વક સ્વાગત કરું છું! એક વર્ષ પસાર થઈ ગયું અને આ ખરેખર એક અદ્ભુત વર્ષ રહ્યું! અમે NMACCનું ઉદ્દઘાટન કર્યું તે જાણે હજી ગઇકાલની જ વાત હોય…

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર એ ભારત અને વિશ્વની શ્રેષ્ઠતાની ઉજવણીનું એક વર્ષ પૂર્ણ કર્યું

અદ્દભૂત સીમાચિહ્નો પોતાના નામે કરવા સાથે કલ્ચરલ સેન્ટર ભારતીય કળા અને સંસ્કૃતિના જગતમાં મુખ્ય પરિવર્તનકારી તરીકે ઊભરી આવ્યું છે મુંબઈ માર્ચ 31, 2023ના રોજ પ્રારંભ થયેલું નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ઘણી પ્રથમ ઘટનાઓ સાથે અદ્દભૂત વર્ષ પૂર્ણ કરે છે. સીમાચિહ્નરૂપ ક્ષણોથી ભરપૂર તેની પ્રેરણાદાયી યાત્રામાં, અનોખા મલ્ટિડિસિપ્લિનરી આર્ટ એન્ડ કલ્ચર ડેસ્ટિનેશને 10 લાખથી વધુ મુલાકાતીઓનું સ્વાગત કર્યું, 5 વિશ્વ-કક્ષાના…

ISL 2023-24: મોહન બાગાન સુપર જાયન્ટની ટક્કર પહેલા ચેન્નાઈના મુખ્ય કોચ કોયલને લાગે છે કે અમારી પાસે હજુ પણ ટોપ-6ની વાસ્તવિક તક છે

કોલકાતા ચાલી રહેલી ઇન્ડિયન સુપર લીગ (ISL) 2023-24 તેના અંતિમ તબક્કામાં છે અને પ્લેઓફ માટેની દોડ તીવ્ર બની છે, સાત ટીમો હજુ પણ બાકીના બે સ્થાનો માટે સંઘર્ષમાં છે. ચેન્નાઇયિન એફસી તેમાંથી એક છે અને મુખ્ય કોચ ઓવેન કોયલ માને છે કે તેની ટીમ નોકઆઉટ તબક્કા માટે ક્વોલિફાય કરી શકે છે. 18 પોઈન્ટ સાથે ટેબલમાં…

બે પૂર્વ વડાપ્રધાન સહિત ચાર વિભૂતિયોને સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન

રાષ્ટ્રપતિ આજે પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને તેમના નિવાસ્થાને ભારત રત્ન એનાયત કરશે નવી દિલ્હી ભારત રત્ન દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આજે રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવનમાં બે પૂર્વ વડાપ્રધાન સહિત 4 વિભૂતિઓને ભારત રત્નથી સન્માનિત કર્યા છે. ઉલ્લેખનીય છે કે ભારત રત્ન સન્માન મેળવનારા લોકોના નામની જાહેરાત આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ…

ભાજપમાંથી કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતનું રાજીનામું

રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ, ગોંડલના સંમેલનને ભાજપ પ્રેરિત ગણાવતા શેખાવત અમદાવાદ લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમ થઈ રહ્યો છે. એક તરફ ટિકિટને લઈને પક્ષોમાં ખેંચતાણ થઈ રહી છે તો બીજી તરફ ટિકિટ ન મળતા કેટલાક નેતાઓની નારાજગી પણ સામે આવી રહી છે. ભાજપમાં અસંતોષ વધી રહ્યો છે…

વૈંકટેશ અય્યરે IPL સિઝનની સૌથી લાંબી સિક્સર ફટકારી

કોલકાતા તરફથી વેંકટેશ અય્યરે સૌથી વધુ રન બનાવ્યા હતા, તેણે 30 બોલમાં 50 રનની શાનદાર ઇનિંગ રમી હતી બેંગલુરૂ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ગઈકાલે રમાયેલી મેચમાં કેકેઆરએ આરસીબીને 7 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલી આરસીબીની ટીમે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 182 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકાતા નાઈટ…

દિલ્હીના પરિવહન મંત્રીને પણ લીકર પોલીસી કાંડમાં સમન્સ

દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોત પર દિલ્હીની નવી દારુ પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કરવાનો આરોપ નવી દિલ્હી દિલ્હી લીકર પોલિસી કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત બે મોટા નેતાઓની ધરપકડ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ દિલ્હી સરકારના વધુ મંત્રીઓ પર કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. આજે ઈડીએ દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતને કૌભાંડ સંબંધિત…

સાઉથના અભિનેતા ડેનિયલ બાલાજીનું 48 વર્ષે નિધન થયું

ડેનિયલ બાલાજીએ ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવીને ચાહકોના દિલ જીત્યા હતા, હાર્ટએટકથી મોત થયું ચેન્નાઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. સાઉથ ફિલ્મોના ફેમસ એક્ટર ડેનિયલ બાલાજીનું નિધન થઈ ગયુ છે. તેણે 48 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધુ છે. એક્ટરના મોતનું કારણ હાર્ટએટેક જણાવાઈ રહ્યુ છે. ડેનિયલ બાલાજીએ ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવીને ચાહકોના દિલ…

કોહલી અને ગંભીર એક બીજાને ગળે મળ્યા, વિવાદનો અંત

કેકેઆરના મેન્ટર ગૌતમ ગંભીરે પણ વિરાટને ગળે લગાવ્યો અને આ દરમિયાન બંને વચ્ચે વાતચીત થઈ બેંગલુરૂ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ચાલી રહેલા વિવાદનો ગઈકાલે સાંજે અંત આવ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી મેચમાં બંને એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા હતા. આ રીતે બંને દિગ્ગજો વચ્ચે સમાધાન થયું. તેનો…

રાહુલ ગાંધીને સામે ભાજપે 242 કેસવાળા ઉમેદવારને ઉતાર્યો

કાનૂની જરૂરિયાતો મુજબ, કે. સુરેન્દ્રને તાજેતરમાં પાર્ટીના મુખપત્રમાં તેમના વિરુદ્ધ કેસની વિગતો પ્રકાશિત કરી નવી દિલ્હી ભાજપે તેના કેરળ એકમના વડા અને વાયનાડ લોકસભા બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર  કે. સુરેન્દ્રનને જાહેર કર્યા છે. સુરેન્દ્રન સામે 242 ગુનાહિત કેસ છે. વાયનાડ સીટ પર સુરેન્દ્રનનો મુકાબલો કોંગ્રેસના વર્તમાન સાંસદ રાહુલ ગાંધી સાથે થશે. કાનૂની જરૂરિયાતો અનુસાર, સુરેન્દ્રને…

પશ્ચિમ બંગાળમાં ટીએમસી-ભાજપ વચ્ચે કાર્ટૂન યુદ્ધ

તૃણમૂલે એક્સ હેન્ડલથી એક કાર્ટૂન શેર કરીને વડાપ્રધાન અને બંગાળ ભાજપના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા કોલકાતા લોકસભા ચૂંટણીને લઈને બંગાળમાં શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ અને મુખ્ય વિપક્ષ ભાજપ વચ્ચે વીડિયો વોર બાદ હવે એક કાર્ટૂન યુદ્ધ છેડાઈ ગયુ છે. તૃણમૂલે શુક્રવારે પોતાના સત્તાવાર એક્સ હેન્ડલથી એક કાર્ટૂન શેર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બંગાળ…

સિંધુ ભવનઃ 15000 ચો. યાર્ડના પ્લોટનો 450 કરોડમાં સોદો

સોદો ફાઈનલ થઈ ગયો છે અને ડેવલપરે ચાર બેઝમેન્ટ લેવલ સાથે 27 માળની ઈમારતની યોજના બનાવી અમદાવાદ અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં ભારે તેજી જોવા મળી રહી છે. અહીં જમીનોના ભાવ સતત વધી રહ્યા છે અને પ્રાઈમ લોકેશન પર આવેલી જમીન કે પ્લોટના સોદા રેકોર્ડ કિંમતે થઈ રહ્યા છે. હાલમાં જ શહેરના રિયલ એસ્ટેટ સેક્ટરમાં તાજેતરમાં…

કેનેડામાં દ.એશિયન પિત્ઝા ડિલિવરી એજન્ટ સાથે દુર્વ્યવહાર

એક શખ્સ ડિલીવરી એજન્ટ સાથે વિવાદ, ખરાબ રીતે ટ્રિટમેન્ટ, અપશબ્દો બોલે છે અને રેસિસ્ટ કોમેન્ટ પણ કરી ટોરેન્ટો કેનેડાથી એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં એક દક્ષિણ એશિયન પિત્ઝા ડિલીવરી એજન્ટ સાથે દુર્વ્યવહાર કરાઈ રહ્યો છે. આ દરમિયાન ડિલીવરી એજન્ટ સાથે વિવાદ, ખરાબ રીતે ટ્રિટમેન્ટ કરવામાં આવી રહી છે. તે એને અપશબ્દો પણ બોલી…

ઝારખંડના પૂર્વ સીએમ સામે ઈડી ચાર્જશીટ દાખલ કરી

એજન્સીએ આ કેસમાં તપાસ લગભગ પૂર્ણ કરી લીધી છે, હેમંત સોરેનની 31 જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી રાંચી  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) રાંચીના બાર્ગેન વિસ્તારમાં 8.46 એકર જમીન કૌભાંડમાં ઝારખંડના ભૂતપૂર્વ સીએમ હેમંત સોરેન વિરુદ્ધ 30 માર્ચે વિશેષ પીએમએલએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. એજન્સીએ આ કેસમાં તપાસ લગભગ પૂર્ણ કરી લીધી છે. સોરેનની 31 જાન્યુઆરીએ ધરપકડ…

માનહાનિના કેસમાં કૉંગ્રેસના નેતાઓને અદાલતનું સમન્સ

રાહુલ ગાંધીને 1 જૂને હાજર થવાનો નિર્દેશ, સિદ્ધારમૈયા અને શિવકુમારને 29 એપ્રિલે હાજર થવા માટે સમન્સ બેંગલૂરુ માનહાનિના કેસના સંબંધમાં કૉંગ્રેસના નેતાઓને વિશેષ અદાલતે સમન્સ જારી કર્યાના એક દિવસ બાદ કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિએ શુક્રવારે આક્ષેપ કર્યો હતો કે 2023 માં ભાજપે 40% કમિશન લીધું હતું અને પાર્ટી પાસે આરોપોને સાબિત કરવા માટે જરૂરી દસ્તાવેજો…

આચારસંહિતાની જાહેરાત બાદ પંચને 79,000 ફરિયાદ મળી

આમાંથી 99% થી વધુ ફરિયાદોનું નિરાકરણ કરાયું અને તેમાંથી લગભગ 89% ફરિયાદો 100 મિનિટમાં ઉકેલાઈ નવી દિલ્હી ભારતીય ચૂંટણી પંચ (ઈસીઆઈ) એ શુક્રવારે જણાવ્યું હતું કે તેને 2024ની લોકસભા ચૂંટણીની જાહેરાત બાદથી આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન અંગે તેની સીવિજિલ એપ્લિકેશન દ્વારા 79,000 થી વધુ ફરિયાદો મળી છે.ચૂંટણી પંચે એમ પણ જણાવ્યું હતું કે આમાંથી 99%…

પૂર્વ કેન્દ્રીયમંત્રીનાં પૂત્રવધૂ અર્ચના પાટીલ ભાજપમાં જોડાયા

અર્ચના પાટિલને ભાજપમાં લાવવા પાછળ કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણની ભૂમિકા મનાય છે મુંબઈ મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીથી ઠીક પહેલા કોંગ્રેસને જોરદાર ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલની પુત્રવધૂ અર્ચના પાટિલ ચાકુરકરે ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો હતો. મુંબઈમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં અર્ચના પાટિલ ચાકુરકર ભાજપમાં જોડાયા…