વોક ફોર હર-2 અભિયાનમાં 2.5 કરોડથી વધુ પગલાંઓનું દાન પ્રાપ્ત થયું
આશીર્વાદ ફાઉન્ડેશનને ભારત સહિત વિશ્વનાં આઠ દેશોમાંથી પગલાંઓનું દાન પ્રાપ્ત થયું જેમાં આશરે સાડા પાંચ હજારથી વધુ લોકોનો સમાવેશ થાય છે અમદાવાદ આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે શહેરના અટલ બ્રિજ ખાતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃત્તિ કાર્યક્રમ અંતર્ગત એક ચેરિટી વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેરિટી વોકને રાજ્યના આરોગ્ય અને ફેમિલી વેલફેર મંત્રી…
