વડોદરાની મહારાણી રાધિકારાજે ગાયકવાડે WPL હોમ ડેબ્યુ પહેલા ગુજરાત જાયન્ટ્સની ટીમ સાથે મુલાકાત કરી ટેકો જાહેર કર્યો
ટીમના કપ્તાન દ્વારા આઇકોનિક લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે વિશેષ જર્સી આપી મુલાકાત કરાઈ વડોદરા વુમન્સ પ્રીમિયર લીગ (WPL) ની મેચ આગામી દિવસો માં વડોદરા ના કોટંબી સ્ટેડિયમ માં રમાનાર છે ત્યારે વડોદરા ના મહારાણી રાધિકારાજે ગાયકવાડ દ્વારા ગુજરાત જયન્ટ્સની ટીમ ને ટેકો જાહેર કરી શુભેછા પાઠવવામાં આવી. તેમના બહુ અપેક્ષિત હોમ ડેબ્યુ પહેલા, ગુજરાત જાયન્ટ્સના કપ્તાન એશલે…
