પરિણિતાની અંગત પળોની ક્લિપ બનાવી સાસુ-સસરાએ વેચી
પતિ સાથે મળીને સાસુ-સસરાએ બેડરૂમમાં સીસીટીવી કેમેરા લગાવી તેની ક્લિપ વાયરલ કરી દીધી, આરોપીઓના જામી હાઈકોર્ટે ફગાવ્યા અમદાવાદ અમદાવાદમાં પતિ અને સાસરીપક્ષે પરિણિતાના અંગત વીડિયો ઉતારીને તેની સાથે ન કરવાનું કર્યું હતું. એટલું જ નહીં તેની સાથે બધી જ હદો વટાવી નાખી હતી. તેના રૂમમાં સીસીટીવી કેમેરા અને તેના મોબાઈલની પ્રાઈવેટ ક્લિપ્સ પણ વાઈરલ કરવામાં…
