યુપીથી સપાને ત્રણ સાંસદોના રાજ્યસભામાં વિજયનો વિશ્વાસ
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં સમાજવાદી પાર્ટી પાસે 108 વિધાનસભ્યો છે, ત્યારે કોંગ્રેસ પાસે માત્ર બે વિધાનસભ્યો છે લખનઉ સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભા ચૂંટણી માટે જાહેર થયેલા ઉમેદવાર પૂર્વ સાંસદ રામજીલાલ સુમન, જયા બચ્ચન અને ભૂતપૂર્વ આઈએએસ અધિકારી આલોક રંજનને ઉમેદવારી પત્રક ભર્યું હતું. તેમણે ઉત્તરપ્રદેશ વિધાનસભા પહોંચી ઉમેદવારી નોંધાવી હતી. મંગળવારે બપોરે ત્રણેય સપા ઉમેદવારોએ વિધાનસભામાં…
