ત્રીજા ક્વાર્ટરમાં ભારતનો GDP વૃદ્ધિ દર 7.8% રહ્યો, જે અપેક્ષા કરતા વધારે
ભારતનો GDP ગ્રોથ અપેક્ષાઓ કરતાં વધુ રહ્યો. નાણાકીય વર્ષ 2025-26 ના ત્રીજા ક્વાર્ટરમાં તે 7.4 ટકાના અંદાજની સરખામણીમાં વધીને 7.8 ટકા થયો . તહેવારોની મોસમ દરમિયાન માંગમાં વધારો થવાથી GDP ગ્રોથને વેગ મળ્યો. GST ઘટાડાથી તમામ ક્ષેત્રોને પણ ફાયદો થયો એસવીએન,નવી દિલ્હી નાણાકીય વર્ષ 2025-26 ના ત્રીજા ક્વાર્ટરમાં ભારતનો કુલ સ્થાનિક ઉત્પાદન ( GDP) વૃદ્ધિ…
