બાંગ્લાદેશે પાંચમી ટેસ્ટમાં પાકિસ્તાનને 78 રનથી હરાવી ટેસ્ટ શ્રેણી 2-0થી જીતી લીધી
મેચની બીજી ઇનિંગમાં બાંગ્લાદેશ તરફથી તૈજુલ ઇસ્લામે 6 વિકેટ લીધી સિલહટ બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી 5મી ટેસ્ટ મેચનો આજે પાંચમો અને અંતિમ દિવસ હતો . દિવસની શરૂઆતમાં પાકિસ્તાનને મેચ જીતવા માટે 121 રનની જરૂર હતી , જ્યારે બાંગ્લાદેશને ફક્ત 3 વિકેટની જરૂર હતી. જોકે, વિકેટકીપર-બેટ્સમેન મોહમ્મદ રિઝવાને એક છેડો પકડી રાખ્યો અને પાકિસ્તાનને…
