સુર્યકુમાર યાદવ શરૂઆતની બે મેચ ગુમાવે એવી શક્યતા
આઈપીએલ 2024માં આ વખતે મુંબઈ ઈન્ડિયન્સ નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરવા જઈ રહી છે, ટીમની મુશ્કેલી વધશે નવી દિલ્હી આઈપીએલ 2024ની શરૂઆત 22 માર્ચથી થવા જઈ રહી છે. પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. મુંબઈ ઈન્ડિયન્સ 24 માર્ચથી તેના અભિયાનની શરૂઆત કરશે. સિઝનની શરૂઆત પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સની પરેશાનીઓ વધવા…
