રાષ્ટ્રીય ચેસ ટૂર્નામેન્ટ માટે ગુજરાત રાજ્ય અન્ડર-17 (ઓપન અને ગર્લ્સ)ની પસંદગી ચેમ્પિયનશીપ
અમદાવાદ રાષ્ટ્રીય ચેસ ટૂર્નામેન્ટ માટે ગુજરાત રાજ્ય અન્ડર-17 (ઓપન અને ગર્લ્સ)ની પસંદગી ચેમ્પિયનશિપ-2024નું આયોજન ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા 25.5.2024 અને 26.5.2023 ના રોજ સ્પોર્ટ્સ ક્લબ, નવરંગપુરા, અમદાવાદ ખાતે. કરવામાં આવશે. ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ 25.5.2024ના રોજ સવારે 10:00 કલાકે શરૂ થશે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 130 ખેલાડીઓના ભાગ લેવાની અપેક્ષા રાખવામાં આવે છે. સ્પર્ધામાં ટ્રોફી…
