ગુજરાતના IPS અધિકારી મનોજ નિનામાએ રાજીનામું આપ્યું , સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી શકે છે
કોણ છે IPS મનોજ? નિનામા : ગુજરાતના આઈપીએસ અધિકારી મનોજ નિનામા રાજકારણમાં પ્રવેશ કરશે. ગાંધીનગર સ્ટેટ ટ્રાફિક વિંગમાં કાર્યરત મનોજ નિનામાએ સોમવારે સાંજે રાજીનામું આપ્યું હતું. તેઓ ભાજપના જિલ્લા પંચાયત ઉમેદવાર માટે ચૂંટણી લડે તેવી શક્યતા છે. રાજ્યમાં ઉમેદવારોની જાહેરાત શરૂ થઈ રહી છે ત્યારે જ નિનામાનું રાજીનામું આવ્યું છે એસવીએન,અમદાવાદ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ…
