Admin

સબ જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં જામનગર જિલ્લો ચેમ્પિયન

ફાઇનલમાં રાજકોટને 10-0થી કારમી હાર; ગુજરાત સ્ટેટ ટીમના કેમ્પ માટે 30 ખેલાડીઓ અને 5 સ્ટેન્ડબાય ખેલાડીઓની પસંદગી મોરબી ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના આયોજન હેઠળ મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે રમાયેલી સબ જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026માં જામનગર જિલ્લા ટીમે શાનદાર પ્રદર્શન કરીને ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું છે. ફાઇનલ મુકાબલામાં જામનગરે રાજકોટને એકતરફી મુકાબલામાં…

‘ધમાલ 4’થી કોમેડીનો ધમાકો નહીં, માત્ર હોબાળો; અજય દેવગનની ફિલ્મને મિશ્ર પ્રતિસાદ

ઇન્દ્ર કુમારના દિગ્દર્શનમાં બનેલી કોમેડી ફિલ્મમાં સ્ટારકાસ્ટનો જમાવડો છતાં જૂના જોક્સ અને નબળા VFXથી નિરાશા; સમીક્ષકો તરફથી 2/5 રેટિંગ મુંબઈ બોલીવુડમાં સિક્વલ ફિલ્મોનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે અને હવે તેની નવી કડી તરીકે ‘ધમાલ 4’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. અજય દેવગન, અરશદ વારસી, રિતેશ દેશમુખ, જાવેદ જાફરી સહિતના મોટા સ્ટારકાસ્ટ સાથે આવેલી આ ફિલ્મ…

કોણ બનશે બલિનો બકરો? ઇંગ્લેન્ડમાં મળેલી હાર પર BCCI જબરદસ્ત એક્શનમાં, કોઈ ‘ગુનેગાર’ બચશે નહીં!

નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમના સતત ખરાબ પ્રદર્શનને પગલે બીસીસીઆઈ (BCCI) દ્વારા એક મોટી પરફોર્મન્સ રિવ્યુ મીટિંગ બોલાવવામાં આવી છે, જેમાં કેટલાક કડક નિર્ણયો લેવામાં આવી શકે છે. ઇંગ્લેન્ડ સામે બ્રિસ્ટલમાં રમાયેલી ચોથી ટી20 મેચમાં 9 વિકેટે મળેલી શરમજનક હાર બાદ બોર્ડ ભારે એક્શનમાં જોવા મળી રહ્યું છે. આ સમગ્ર મામલાના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ…

સોના-ચાંદીના ભાવમાં અઠવાડિયાના અંતિમ દિવસે ઘટાડો, જાણો હવે તમારા શહેરમાં શું છે કિંમત?

નવી દિલ્હી વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ અને અમેરિકા-ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે આ અઠવાડિયે કિંમતી ધાતુઓના ભાવમાં ભારે હલચલ જોવા મળી છે. એક તરફ વાયદા બજાર (MCX) માં ઘટાડો નોંધાયો છે, તો બીજી તરફ હાજર (સર્રાફા) બજારમાં કિંમતોમાં સામાન્ય સુધારો જોવા મળ્યો છે. આવો જાણીએ આજે એટલે કે 10 જુલાઈ 2026 ના રોજ ભારતના પ્રમુખ શહેરોમાં…

E20 પેટ્રોલ E10 કરતાં સસ્તુ કેમ નથી? કેન્દ્ર સરકારે તમામ પ્રશ્નો પર આપી સ્પષ્ટતા

ઇથેનોલ મિશ્રણનો હેતુ પેટ્રોલ સસ્તુ કરવો નહીં, પરંતુ આયાતી ક્રૂડ પરની નિર્ભરતા ઘટાડવી અને ખેડૂતોને લાભ પહોંચાડવાનું સરકારે જણાવ્યું નવી દિલ્હી પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણ (E20) હોવા છતાં તેની કિંમત E10 અથવા શુદ્ધ પેટ્રોલ કરતાં ઓછી કેમ નથી? આ પ્રશ્નનો કેન્દ્ર સરકારે સત્તાવાર જવાબ આપ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું છે કે…

જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો પરત આપવાની માગ તેજ: ફારૂક અબ્દુલ્લાહે 52 રાજકીય નેતાઓને જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનમાં જોડાવા આમંત્રણ પાઠવ્યું

સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, મમતા બેનર્જી, એમ.કે. સ્ટાલિન, થલપતિ વિજય સહિત દેશભરના વિરોધ પક્ષોના નેતાઓને લખાયો પત્ર; સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે લોકશાહી વિરોધ પ્રદર્શન યોજાશે જમ્મુ જમ્મુ-કાશ્મીરને ફરી રાજ્યનો દરજ્જો (સ્ટેટહૂડ) આપવાની માંગને વધુ મજબૂત બનાવતાં નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ડૉ. ફારૂક અબ્દુલ્લાહે દેશના 52 અગ્રણી રાજકીય નેતાઓ, જમ્મુ-કાશ્મીરના વિવિધ પક્ષોના પ્રતિનિધિઓ અને…

62મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપ-2026નો ઇનામ વિતરણ સમારોહ યોજાયો

અમદાવાદ રાઇફલ ક્લબ ખાતે વિજેતા શૂટર્સનું સન્માન; રાજ્યભરના ખેલાડીઓએ દર્શાવ્યો ઉત્કૃષ્ટ દેખાવ અમદાવાદ: ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશનના આયોજન હેઠળ યોજાયેલી 62મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપ (GSSC)-2026ના 10 મીટર, 25 મીટર અને 50 મીટર રાઇફલ/પિસ્ટલ એન.આર. (NR) ઇવેન્ટ્સના વિજેતાઓના સન્માન માટે ગુરુવારે અમદાવાદના અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન (રાઇફલ ક્લબ), ખાનપુર ખાતે ભવ્ય ઇનામ વિતરણ…

સેના પ્રમુખ જનરલ ધીરજ સેઠે એલઓસીના અગ્રિમ વિસ્તારોની મુલાકાત લીધી

પૂંછ, રાજૌરી અને સુંદરબનીમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા; સૈનિકોની કામગીરીને બિરદાવી નવી દિલ્હી: ભારતીય સેનાના પ્રમુખ જનરલ ધીરજ સેઠે જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (Line of Control-LoC) પર આવેલા પૂંછ, રાજૌરી અને સુંદરબનીના અગ્રિમ વિસ્તારોની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થા અને ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરી હતી. સુરક્ષા પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા મુલાકાત દરમિયાન સેના પ્રમુખે નિયંત્રણ રેખા પરની વર્તમાન સુરક્ષા…

સબ જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ: રાજકોટ અને જામનગર વચ્ચે ખિતાબી જંગ

રાજકોટે સુરતને 3-0થી હરાવ્યું, જામનગરે વડોદરાને 12-0થી પરાજય આપ્યો; મોરબીમાં શુક્રવારે રમાશે ફાઇનલ મુકાબલો મોરબી: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના આયોજન હેઠળ મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે રમાઈ રહેલી સબ જૂનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ-2026 હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. ગુરુવારે રમાયેલી બંને સેમી ફાઇનલ મેચોમાં રાજકોટ અને જામનગર જિલ્લાની ટીમોએ પોતાના પ્રતિસ્પર્ધીઓને…

‘ઈન્ડિયા 1947 વર્સેસ ઈન્ડિયા 2047’ વિષય પર રાષ્ટ્રીય પેઇન્ટિંગ સ્પર્ધા; વિજેતાઓને મળશે રોકડ ઇનામ અને લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસ સમારોહ નિહાળવાની તક

રક્ષા મંત્રાલય અને MyGov દ્વારા સ્વતંત્રતા દિવસ-2026 નિમિત્તે અનોખી સ્પર્ધાનું આયોજન; ભાગ લેવા માટે હવે ગણતરીના દિવસો બાકી નવી દિલ્હી: સ્વતંત્રતા દિવસ-2026ની ઉજવણીના ભાગરૂપે ભારત સરકારના રક્ષા મંત્રાલય અને MyGov દ્વારા ‘India 1947 vs India 2047’ વિષય પર રાષ્ટ્રીય સ્તરની પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરના સર્જનાત્મક યુવાઓ અને ચિત્રકળા પ્રેમીઓને ભારતના ભૂતકાળથી લઈને…

વારસો ન હોય ત્યાં દંતકથા જન્મે છે: ‘મહેન્દ્રગિરી’ ભારતીય નૌકાદળમાં જોડાવા તૈયાર

નવી દિલ્હી ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાનું વધુ એક ગૌરવપૂર્ણ પ્રતીક બની રહેલું યુદ્ધજહાજ INS મહેન્દ્રગિરી હવે ભારતીય નૌકાદળમાં સામેલ થવા માટે તૈયાર છે. તેના કમિશનિંગ પૂર્વે નૌકાદળે જહાજ પાછળ રહેલા અધિકારીઓ અને નાવિકોની તૈયારી તથા સમર્પણને ઉજાગર કરતો પ્રેરણાદાયી સંદેશ શેર કર્યો છે. ભારતીય નૌકાદળે જણાવ્યું છે કે, “જ્યાં કોઈ વારસો નથી, ત્યાં એક દંતકથાનો…

સરથાણા જકાતનાકા પાસે પાણીમાં બે યુવકો તણાયા: એકનો મૃતદેહ મળ્યો, બીજા માટે યુદ્ધના ધોરણે શોધખોળ

રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ ઘટનાસ્થળની મુલાકાત લઈ બચાવ કામગીરીની સમીક્ષા કરી સુરત: સુરતના કામરેજ વિધાનસભા વિસ્તાર હેઠળ આવેલા સરથાણા જકાતનાકા આઉટર રીંગ રોડ નજીક પાણીમાં બે યુવકો તણાઈ જવાની દુઃખદ ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ રાજ્યના આરોગ્ય મંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનશેરિયા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી….

સરદાર સરોવર ડેમમાં સતત વધારો: 24 કલાકમાં પાણીની સપાટીમાં 13 સેન્ટીમીટરનો ઉછાળો

ડેમની જળસપાટી 126.98 મીટરે પહોંચી; કુલ સંગ્રહ ક્ષમતા 65.85 ટકા, 33,564 ક્યુસેક પાણીની આવક કેવડિયા: રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. ગુરુવારે સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમની જળસપાટી 126.98 મીટર નોંધાઈ છે, જે છેલ્લા 24 કલાકમાં 13 સેન્ટીમીટર વધી છે. ડેમમાં 65.85 ટકા પાણીનો સંગ્રહ સરદાર…

36 વર્ષ બાદ વિમ્બલડનમાં ભારતીય ચમક્યો: કોણ છે અર્ણવ પાપરકર? બોયઝ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો ભારતનો નવો સ્ટાર, સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 09-07-2026

200થી વધુ અખબારો એજન્સીની સેવાનો લાભ લઈ રહ્યા છે. હનુમાનજી સાથે હવે AI દ્વારા સીધી વાતચીત થઈ શકશે: અમદાવાદના સ્ટાર્ટઅપે લોન્ચ કર્યું ‘Talk2Hanumanji’ સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી…

હનુમાનજી સાથે હવે AI દ્વારા સીધી વાતચીત થઈ શકશે: અમદાવાદના સ્ટાર્ટઅપે લોન્ચ કર્યું ‘Talk2Hanumanji’

21 ભાષાઓમાં 24 કલાક અવાજ અને ચેટની સુવિધા; આધ્યાત્મિક માર્ગદર્શન સાથે AI ટેક્નોલોજીનો અનોખો સમન્વય કરવાનો દાવોઃ જ્યોતિષ-અંકશાસ્ત્રને આધાર બનાવીને એકલતામાં માર્ગદર્શન આપવાનો કંપનીનો દાવોઃ 10 મિનિટના 100 રુપિયા ચાર્જ અમદાવાદ: આધુનિક ટેક્નોલોજી અને આધ્યાત્મિકતાને એકસાથે લાવવાના પ્રયાસરૂપે અમદાવાદ સ્થિત ટેક્નોલોજી કંપની Viru Appએ Talk2Hanumanji નામનું નવું AI આધારિત પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. કંપનીના જણાવ્યા…

માત્ર ₹55માં જિયો લાવ્યું 1000થી વધુ લાઈવ ટીવી ચેનલ્સનું મનોરંજન પેક

30 દિવસની વેલિડિટી સાથે JioTV Pro એન્ટરટેઈનમેન્ટ-ઓન્લી પેક લોન્ચ; 16થી વધુ ભાષાઓમાં પ્રીમિયમ ચેનલ્સનો લાભ નવી દિલ્હી:મનોરંજન પ્રેમીઓ માટે મોટી ખુશખબર છે. ટેલિકોમ કંપની Reliance Jioએ માત્ર ₹55નું JioTV Pro એન્ટરટેઈનમેન્ટ-ઓન્લી પેક રજૂ કર્યું છે. આ પેક દ્વારા ગ્રાહકો હવે પોતાના મોબાઇલ ફોન પર JioTV એપના માધ્યમથી 30 દિવસ સુધી 1000થી વધુ લાઈવ ટીવી ચેનલ્સનો…

મોરચા પર આગળ રહીને નેતૃત્વ: એર ચીફ માર્શલ એપી સિંહે ઉત્તર ક્ષેત્રના ફોરવર્ડ વિસ્તારોની મુલાકાત લીધી

નવી દિલ્હી ભારતીય વાયુસેનાના વડા (CAS) એર ચીફ માર્શલ એપી સિંહે ઉત્તર ક્ષેત્રના અગ્રિમ વિસ્તારોની મુલાકાત લઈ ત્યાં તૈનાત યુનિટોની ઓપરેશનલ તૈયારીની સમીક્ષા કરી હતી. તેમણે વિશ્વના સૌથી કઠિન અને પડકારજનક પર્યાવરણમાં ફરજ બજાવી રહેલા જવાનો સાથે સંવાદ પણ કર્યો હતો. એર ચીફ માર્શલ એપી સિંહે જવાનોના વ્યાવસાયિક વલણ, સમર્પણ અને અડગ મનોબળની પ્રશંસા કરી…

ભારે વરસાદ વચ્ચે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા એક્શનમાં; કામરેજમાં મોડી રાત્રે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક

અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી ઝડપી બનાવવા, વીજ પુરવઠો અને માર્ગ વ્યવસ્થા વહેલી તકે પૂર્વવત્ કરવા અધિકારીઓને કડક સૂચના કામરેજ કામરેજ તાલુકામાં ભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય મંત્રી તથા કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાએ ગુરુવારે મોડી રાત્રે તાલુકા પંચાયત કચેરી ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે વરસાદી પરિસ્થિતિ, રાહત…

ભારતમાં મેજર લીગ બેઝબોલનો મોટો દાવ: સૂર્યકુમાર યાદવ બન્યો MLBના બ્રાન્ડ એમ્બેસેડર

જિયોસ્ટાર સાથે બ્રોડકાસ્ટ કરારનું નવીનીકરણ; ભારતીય ચાહકો સુધી વધુ વ્યાપક રીતે પહોંચશે બેઝબોલ નવી દિલ્હી: અમેરિકાની પ્રતિષ્ઠિત મેજર લીગ બેઝબોલ (MLB)એ ભારતમાં પોતાના વિસ્તરણને વધુ વેગ આપતા ભારતીય ક્રિકેટ ટીમના ટી20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવ (SKY) સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. આ સાથે જ MLBએ ભારતની અગ્રણી મીડિયા અને મનોરંજન કંપની JioStar સાથેના…

મેજર લીગ ક્રિકેટમાં 20 વર્ષીય લુહાન-ડ્રે પ્રિટોરિયસનો ધમાકો, 144 રનના લક્ષ્યનો પીછો કરતાં ફટકારી શાનદાર સદી

52 બોલમાં અણનમ 102 રન; ટ્રેન્ટ બોલ્ટ સહિત MI ન્યૂયોર્કના બોલરોની કરી ધોલાઈ, સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સે 9 વિકેટે જીતી મેચ ડલાસ:મેજર લીગ ક્રિકેટ (MLC) 2026માં દક્ષિણ આફ્રિકાના 20 વર્ષીય યુવા ઓપનર લુહાન-ડ્રે પ્રિટોરિયસે તોફાની બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સ તરફથી રમતા પ્રિટોરિયસે માત્ર 144 રનના લક્ષ્યનો પીછો કરતાં અણનમ શતક ફટકારી પોતાની…