અમદાવાદમાં સતત બીજા વર્ષે આઈપીએલની ફાઈનલ, 31મે એ ટાઈટલ માટેની મેચ
બેંગલુરૂને બદલે મેચ અમદાવાદને મળી, ધર્મશાલામાં ક્વોલિફાયર-1, ચંદીગઢમાં ક્વોલિફાયર-1 રમાશે એસવીએન,નવી દિલ્હી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026ના પ્લેઓફ મુકાબલાઓનું શેડ્યૂલ જાહેર થઈ ગયું છે. તેની શરૂઆત 26 મેના રોજ ક્વોલિફાયર-1 મુકાબલાથી થશે. ટુર્નામેન્ટની ફાઇનલ 31 મેના રોજ અમદાવાદમાં રમાશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) એ મંગળવારે પ્લેઓફ મુકાબલાઓની વિગતો જાહેર કરી. આઈપીએલ 2026માં 5 મે સુધીમાં…
