BSHએ ભારતમાં લોન્ચ કર્યા પ્રથમ ‘પરફેક્ટ-ફિટ’ ફોર ડોર સાઇડ-બાય-સાઇડ રેફ્રિજરેટર

આધુનિક ભારતીય રસોડાંને ધ્યાનમાં રાખી બોસ્ચ અને સેમેન્સ બ્રાન્ડ હેઠળ પ્રીમિયમ કૂલિંગ સેગમેન્ટમાં નવી શ્રેણી રજૂ કરાઈ નવી દિલ્હી,ભારતમાં પ્રીમિયમ હોમ એપ્લાયન્સ માર્કેટમાં વધુ મજબૂત હાજરી નોંધાવતા BSH હોમ એપ્લાયન્સિસે બોસ્ચ અને સિમેન્સ બ્રાન્ડ હેઠળ નવા ફોર ડોર સાઇડ-બાય-સાઇડ રેફ્રિજરેટરની શ્રેણી લોન્ચ કરી છે. કંપનીનો દાવો છે કે આ ભારતનો પ્રથમ ‘પરફેક્ટ-ફિટ’ સાઇડ-બાય-સાઇડ રેફ્રિજરેટર છે,…

ડીઝલ અને ATFની નિકાસ પર સરકારનો કડક નિર્ણય, એક્સપોર્ટ ડ્યુટીમાં વધારો

16 જૂનથી નવા દર લાગુ; સ્થાનિક બજારમાં ઇંધણની ઉપલબ્ધતા જાળવવા કેન્દ્રનું પગલુ નવી દિલ્હીકેન્દ્ર સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ પર લાગતા ટેક્સમાં મહત્વપૂર્ણ ફેરફાર કરતાં ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પરની એક્સપોર્ટ ડ્યુટીમાં વધારો જાહેર કર્યો છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા દરો 16 જૂન, 2026થી અમલમાં આવી ગયા છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ દેશના…

મારિકોનો ‘ઈટ રાઈટ ઈન્ડિયા’ કાર્યક્રમને વેગ, FY26માં 42 લાખથી વધુ લોકો સુધી પહોંચ

FSSAI સાથે ભાગીદારીમાં 119 હસ્તક્ષેપો; રેલવે સ્ટેશનો, કેમ્પસ અને સમુદાય સ્તરે ખાદ્ય સુરક્ષા જાગૃતિનો વ્યાપક અમલ નવી દિલ્હી FY26માં 42 લાખથી વધુ લોકો સુધી પહોંચનો વિસ્તૃત પ્રભાવ મારિકો લિમિટેડે FSSAIના ફ્લેગશિપ ‘ઈટ રાઈટ ઈન્ડિયા’ કાર્યક્રમના અમલમાં મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાવી છે. નાણાકીય વર્ષ 2026 દરમિયાન કંપનીએ 8 રાજ્યોમાં 119 હસ્તક્ષેપો મારફતે 42 લાખથી વધુ લોકો સુધી…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 05-06-2026

મમતાની શક્તિપ્રદર્શન બેઠકમાં નબળી હાજરી, 41માંથી માત્ર 5 સાંસદો જ પહોંચતા ટીએમસીમાં વધતી નારાજગીના સંકેત મોલકોમનું ‘મેક ઇન ઇન્ડિયા’ને મોટું પ્રોત્સાહન: સાણંદ પ્લાન્ટમાં પીપીઈ ઉત્પાદન ક્ષમતાનો વિસ્તાર સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી…

ગોંડલના શેમળા ગામે તળાવમાં ડૂબતાં એક જ પરિવારના 3 બાળકનાં મોત, એકની હાલત ગંભીર

વાડી નજીક રમતી વખતે સર્જાઈ કરૂણ દુર્ઘટના; પરિવારના આક્રંદથી સમગ્ર પંથકમાં શોકનું મોજું રાજકોટ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના શેમળા ગામમાં શુક્રવારે હૃદય કંપાવી દે તેવી દુર્ઘટના સર્જાઈ હતી. ગામની એક વાડી નજીક આવેલા ઓરિયા તળાવમાં ડૂબી જવાથી એક જ શ્રમજીવી પરિવારના ત્રણ બાળકોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એક બાળક ગંભીર હાલતમાં સારવાર હેઠળ હોવાનું…

જીજીએલની ભારતના અંકલેશ્વરમાં બીજી ફ્લોટ એન્ડ વેટ કોટર લાઇન્સની જાહેરાત

નવુ રોકાણ સ્થાનિક ઉત્પાદનને મજબૂત બનાવે છે અને ભારતમાં આર્કિટેક્ચરલ ગ્લાસની વધતી માંગને પૂર્ણ કરવામાં સહાય કરે છે અંકલેશ્વર ગુજરાત ગાર્ડિયન લિમિટેડ (જીજીએલ), ગાર્ડિયન ઇન્ડસ્ટ્રીઝ અને મોદી રબર લિમિટેડના સંયુક્ત સાહસે આજે ​​તેના અંકલેશ્વર પ્લાન્ટ ખાતે તેની બીજી ફ્લોટ ગ્લાસ લાઇન એન્ડ વેટ કોટર ફેસિલિટીનું ભૂમિપૂજન કર્યું, જે ભારતની ગ્લાસ મેન્યુફેક્ચરિંગ ક્ષમતાઓના વિસ્તરણની દિશામાં એક…

ટાટાએ વાહનોના ભાવમાં વધારો કર્યો , જોકે, એક કાર સસ્તી થઈ , કેટલીક અન્ય કારના ભાવ યથાવત રહ્યા

ટાટા કારના ભાવમાં વધારો: ટાટાએ તેની ઘણી કારના ભાવમાં વધારો કર્યો છે, અને આ વધારો આજથી, 1 એપ્રિલ , 2026 થી અમલમાં આવ્યો છે. જોકે , એક કાર એવી છે જે પહેલા કરતા સસ્તી થઈ ગઈ છે. તે જ સમયે , કેટલીક કાર એવી છે જેની કિંમતોમાં વધારો થયો નથી. જો તમે ટાટા કાર ખરીદવાનું…

SMART Bazaar Exchange reinforces SMART Bazaar as India’s value destination for everyday needs

Mumbai For Indian households, smart shopping has always meant making every rupee count. Strengthening this deeply rooted belief, SMART Bazaar, India’s trusted value retail destination, has launched its biggest-ever SMART Bazaar Exchange, running from February 13 to March 29, a nationwide initiative designed to help families save more and shop smarter, all under one roof. Positioned as the…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 06-02-2026

2026 T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હર્ષિત રાણા આખી ટુર્નામેન્ટમાંથી બહાર સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 05-01-2026

ડૉલરને છોડનારા કોઈને પણ અમેરિકા છોડતું નથી,આ જ કારણે યુએસે સદ્દામ અને ગદ્દાફીને મારી નાખ્યા સહિતનીવિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની…

દીવાન બલ્લુભાઈ અન્ડર-19 (મલ્ટી-ડે) કપ સ્કૂલ ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલ સેમિફાઈનલમાં

અમદાવાદ        દીવાન બલ્લુભાઈ અન્ડર-19 (મલ્ટી-ડે) કપ સ્કૂલ ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલ સેમિફાઈનલમાં પ્રવેશી હતી તા.8,9-12-2025ના રોજ રોયલ ક્રિકેટ ગ્રાઉન્ડ-એ, અમદાવાદ ખાતે યોજાયેલી દીવાન બલ્લુભાઈ અન્ડર-19 (મલ્ટી-ડે) સ્કૂલ ટુર્નામેન્ટમાં એશિયા હાઈસ્કૂલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ લીધી હતી. હીરામણિ સ્કૂલે પ્રથમ 67 ઓવરમાં 3 વિકેટે 394 રન કર્યા હતાં. જેમાં હર્ષરાજ રાઠોડે 123 બોલમાં 170 રન, ક્રિષ્ના પટેલે…

પ્રમુખસ્વામી મહારાજે ભક્તિ અને સેવાને એકબીજા સાથે જોડી દીધાઃ અમિત શાહ

બી.એ.પી.એસ.ના આધ્યાત્મિક વડા પૂ. મહંત સ્વામી મહારાજ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉજવાયો, ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’ નો ભવ્ય સમાપન સમારોહ, ૯ ડિસેમ્બર સુધી અટલ બ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે ફ્લોટસ રખાશે અમદાવાદ સાબરમતી નદીના કિનારે, રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે પ્રમુખવરણી અમૃત મહોત્સવની ભવ્ય ઉત્સવ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું,…

ઇન્ડિગો ફ્લાઇટની અરાજકતા: એરપોર્ટ પર અફરાતફરી વચ્ચે ખાનગી જેટની માંગમાં વધારો

ભારતીય ઉડ્ડયન ઉદ્યોગ હાલમાં એક મોટા સંકટનો સામનો કરી રહ્યો છે. થોડી ફ્લાઇટના વિલંબથી શરૂ થયેલી ઘટના હવે દેશવ્યાપી ઉડ્ડયન કટોકટીમાં ફેરવાઈ ગઈ છે. આના કારણે ઘણા મુસાફરો , ખાસ કરીને વધુ ખર્ચ કરતા મુસાફરો, ખાનગી જેટ તરફ ધકેલાઈ ગયા છે, જેના કારણે ભાડામાં પણ વધારો થયો છે નવી દિલ્હી : બજેટ એરલાઇન ઈન્ડિગોની આજકાલ, એરપોર્ટની…

પલંગ પર સૂતા ધર્મેન્દ્રએ શત્રુઘ્ન સિંહા તરફ સુંદર સ્મિત કર્યું હતું

અભિનેતા શત્રુઘ્ન સિંહાએ તેમના મિત્ર અને સહ-અભિનેતા ધર્મેન્દ્રના નિધન પર પ્રતિક્રિયા આપી છે. એક ઇન્ટરવ્યુમાં, તેમણે તેમની છેલ્લી મુલાકાતનો ઉલ્લેખ કર્યો અને હેમા માલિનીની સ્થિતિ વિશે પણ વાત કરી મુંબઈ બોલિવૂડ અભિનેતા ધર્મેન્દ્રના નિધન પર આખો દેશ શોકમાં છે. તેમના નિધનથી દરેકને આઘાત લાગ્યો છે. તેમનું 24 નવેમ્બરના રોજ 89 વર્ષની વયે અવસાન થયું ….

દેવું કરીને 3947 બાળકોને જીવન આપનારી પલક મુછલનો અનોખો સેવા યજ્ઞ

ગાયિકા પલક મુછલનું તાજેતરમાં 3,947 બાળકો પર હૃદયની શસ્ત્રક્રિયા કરાવવા બદલ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું હતું. પલકે તેને વૈશ્વિક સિદ્ધિ ગણાવી અને ઉમેર્યું કે જ્યારે પણ કોઈ બાળકની શસ્ત્રક્રિયા થાય છે , ત્યારે તે ઓપરેશન થિયેટરમાં રહે છે, ગીતા અને અન્ય શાસ્ત્રોના શ્લોકો વાંચે છે મુંબઈ પ્રખ્યાત ગાયિકા પલક મુછલને તાજેતરમાં તેમના…

દિલ્હી પબ્લિક સ્કૂલ બોપલ અંડર-14 મલ્ટી ડે પ્લેઈંગ ટીમ સ્કૂલ ટૂર્નામેન્ટની ફાઈનલમાં

અમદાવાદ રિશિત શ્રીવાસ્તવની શાનદાર સદી અને કનીશ આહિરની મેચમાં કુલ 14 વિકેટની મદદથી દિલ્હી પબ્લિક સ્કૂલ બોપલે  અંડર-14 મલ્ટી ડે પ્લેઈંગ ટીમ સ્કૂલ ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં માધવ એજ્યુકેશન કેમ્પસને ઈનિંગ્સ અને 117 રને આસાનીથી હરાવીને સ્પર્ધાની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો હતો. માધવ એજ્યુકેશન કેમ્પસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પ્રથમ ઈનિંગમાં 71 રન બનાવ્યા જેના જવાબમાં…

કનિશ આહિર

VMS TMT લિમિટેડનો દેવા ચુકવણી-વિસ્તરણ માટે આઇપીઓ, શેરદીઠ પ્રાઇસ બેન્ડ ₹ 94થી ₹ 99

અમદાવાદ કામધેનુ બ્રાન્ડ અંતર્ગત વેચાણ થઈ રહેલાં TMT બારનું ઉત્પાદન કરતી ગુજરાતની કંપની VMS TMTલિમિટેડ(“કંપની”)એ આજે એની આગામી ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઇપીઓ) માટે ઇક્વિટી શેરદીઠ ₹ 94થી ₹ 99ની પ્રાઇસ બેન્ડ જાહેર કરી હતી. આ ઇશ્યૂ સબસ્ક્રિપ્શન કે ભરવા માટે 17 સપ્ટેમ્બર, 2025ને બુધવારે ખુલશે અને 19 સપ્ટેમ્બર, 2025ને શુક્રવારે બંધ થશે. એન્કર રોકાણકાર માટે…

હીરામણિ પ્રાથમિક શાળામાં ક્લે અને વનસ્પતિથી ગણપતિજીની મૂર્તિ બનાવવાની સ્પર્ધા યોજાઈ

અમદાવાદ હીરામણિ પ્રાથમિક શાળા – ધો.1 થી 4  (ગુજરાતી માધ્યમ)માં ઈકો ફ્રેન્ડલી ભગવાન શ્રી ગણપતિજીની મૂર્તિ બનાવવાની સ્પર્ધા યોજાઈ ગઈ. આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ક્લે અને વિવિધ પર્ણનો ઉપયોગ કરી ઈકો ફ્રેન્ડલી ભગવાન શ્રી ગણપતિજીની વિવિધ મૂર્તિઓ બનાવી હતી અને સાથે પર્યાવરણ બચાવવાનો સમાજને સંદેશો પાઠવ્યો હતો.

ઓરિએન્ટ ક્લબમાં મંગળવારે મોડી રાત્રે સભ્યપદેથી દૂર કરાયેલા સભ્ય-પરિવાર અને ટોળાએ ક્લબને માથે લીધી, પોલીસમાં ફરિયાદ, સીસી ટીવી ચેક કરાયા

અમદાવાદ અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી 60 વર્ષી જૂની પ્રતિષ્ઠિત ઓરિએન્ટ ક્લબમાં મંગળવારે મોડી રાત્રે એક સસ્પેન્ડ કરાયેલા સભ્ય અને તેના મળતિયાઓએ કરેલા બખાડામાં બન્ને પક્ષે સામ-સામે આક્ષેપો કર્યા છે. જોકે, આ બાબતે ક્લબે પોલીસમાં ફરિયાદ નોંધાવતા સબંધિતો સામે પગલાં લેવા માગણી કરી છે. શું છે ઘટના? પોલીસમાં કરાયેલી ફરિયાદ અનુસાર ઓરિએન્ટ ક્લબમાં મંગળવાર રાત્રે 10…