ફ્રૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025માં એઆરએ એફસીનો ચાંદખેડા એફસી પર 5-0 થી વિજય
ગુજરાત સ્ટેટ ફૂટબૉલ અસોશિએશન દ્વારા આયોજિત ફ્રૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025 બરોડા સમા ઈન્ડોર હૉલ ખાતે રમાઈ રહી છે. જૂનિયર બોયસ ના નોક આઉટ ની 2 મેચો રમાડવામાં આવી હતી તેના તેમાં એઆરએ એફસી એ ચાંદખેડા એફસી પર 5-0 થી વિજય મેળવ્યો હતો. એઆરએ એફસીના માનવીરસિંહ મેન ઓફ ધી મેચ બન્યા હતા. દ્વિવેદી બ્રધર્સ એસસી એ…
