Protected: SVN-File-05-08-2024
There is no excerpt because this is a protected post.
There is no excerpt because this is a protected post.
બેટ વડે પોતાના કૌશલ્ય દ્વારા મીડિયાનું ધ્યાન ખેંચવા માટે જાણીતા, ભારતીય ઉસ્તાદ યુવરાજ સિંહ ફરી એકવાર એક્શનમાં હતા – આ વખતે, ક્રિકેટ સ્ટેડિયમમાં નહીં પરંતુ મિયામી GP માટે મિયામી ઇન્ટરનેશનલ ઓટોડ્રોમ ખાતે. તેની મૂર્તિઓ માઈકલ શુમાકર અને આયર્ટન સેના વિશે બોલતા, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે પણ રમત પ્રત્યેના ભારતના પ્રેમ અને મેકલેરેનના લેન્ડો નોરિસ સિવાય અન્ય…
ગાંધીધામ સિસદર ભાવનગર ખાતે યોજાયેલી માઇક્રોસાઇન પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અમદાવાદની મૌબિની ચેટરજીએ બેવડી સિદ્ધિ હાંસલ કરીને બે ટાઇટલ જીતી લીધા હતા. સિઝનની આ પ્રથમ ટુર્નામેન્ટ ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ યોજાઈ હતી જેના સ્પોન્સર્સ માઇક્રોસાઇન પ્રોડક્ટ હતા અને આ ટુર્નામેન્ટને સ્પોર્ટ્સ ઓથોરિટી…
તેલંગણા, હૈદરાબાદના સરુરનગર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી યુટીટી 30મી નેશનલ માસ્ટર્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતની પ્રસુન્ના પારેખે શાનદાર સફળતા હાંસલ કરીને ત્રણ ગોલ્ડ તથા એક સિલ્વર સહિત ચાર મેડલ જીત્યા હતા. વિમેન્સ ટીમ 40+ ઇવેન્ટમાં શ્રદ્ધા મહેશ્વરી, શીતલ શાહ, રુચિકા આચ્છા અને કૃપા શાહની ટીમ સાથે મળીને પ્રસુન્નાએ શાનદાર દેખાવ કરીને ટીમ ઇવેન્ટની ફાઇનલમાં કર્ણાટક…
29.3.2024 થી 4.4.2024 દરમિયાન હિમાચલ પ્રદેશમાં આયોજિત રાષ્ટ્રીય ટીમ ચેસ ચેમ્પિયનશિપ-2024 માં ગુજરાત A ટીમ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન.ગુજરાત ચેસના ઈતિહાસમાં પ્રથમ વખત જોરદાર પ્રદર્શન કરીને, ગુજરાત A ટીમ ત્રીજા સ્થાને રહી અને આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો. ગુજરાત A ટીમનો સમાવેશ થાય છે (i) જ્વલ એસ. પટેલે 6.5 પોઇન્ટ મેળવ્યા હતા 9માંથી, (ii)…
આવકવેરા વિભાગની નવી ડિમાન્ડ 2017-18 થી 2020-21 માટે છે, જેમાં દંડ અને વ્યાજ બંનેનો સમાવેશ થાય છે નવી દિલ્હી કોંગ્રેસ પાર્ટીને સૌથી પહેલા દિલ્હી હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો અને તેના પછી આવકવેરા વિભાગે તેની મુશ્કેલીઓમાં બમણો વધારો કર્યો હતો. આવકવેરા વિભાગે કોંગ્રેસ પાર્ટીને લગભગ 1700 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે. તેની સાથે જ લોકસભા ચૂંટણી પહેલા…
સ્થાનિક લોકો જેને ‘સેમાના સાન્ટા’ કહે છે તે દરમિયાન અદભૂત ઉજવણી કરવા માટે સ્પેન જાણીતું છે અને LALIGA ફૂટબોલ મેદાનની નજીક ઘણા પ્રભાવશાળી સરઘસો નીકળે છે. ઇસ્ટર દર વર્ષે અલગ તારીખે પડી શકે છે, પરંતુ તે હંમેશા સ્પેનમાં પ્રવૃત્તિઓ અને ઇવેન્ટ્સનો વ્યસ્ત દિવસ છે. આ દેશ ઇસ્ટર વીકની ઉજવણી કરવા માટે પ્રસિદ્ધ છે, જેને સ્પેનિશમાં…
આંધ્રપ્રદેશ કે તમિલનાડુ, જીતવા અલગ અલગ માપદંડોનો પણ સવાલ છે હું આ બધું કરવા સક્ષમ નથીઃ સિતારમણ નવી દિલ્હી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભાજપ (બીજેપી) ના લોકસભા ચૂંટણી લડવાના પ્રસ્તાવને ફગાવી દીધો છે. તેની પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે તેમની પાસે લોકસભાની ચૂંટણી લડવા માટે ‘જરૂરી ફંડ’ નથી. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમને આંધ્રપ્રદેશ…
નવા 7 ઉમેદવારોની યાદી આજકાલમાં જાહેર થઇ શકે, અનેક મોટા નેતાઓને મેદાનમાં ઊતરાય એવી શક્યતા અમદાવાદ લોકસભા ચૂંટણી 2024ની શરૂઆત થઈ ચૂકી છે. તેનું ટાઈમટેબલ જાહેર થઈ ગયા બાદ પહેલા તબક્કાનું આજે નોટિફિકેશન પણ જાહેર થઇ ગયું છે. હવે આ વચ્ચે બાકીના ઉમેદવારોની યાદી પણ જાહેર થવાની શક્યતાઓ વધી ગઇ છે. ગુજરાતમાં કોંગ્રેસે અગાઉ 7…
સંદેશખાલી કેસ મુદ્દે ઈન્ડી ગઠબંધન ચુપ છે, જેના કારણે આખો દેશ દુઃખી છે, તેમના નેતાઓના આંખ-કાન-નાક અને મોઢું ગાંધીજીના ત્રણ બંદરોની જેમ બંધ છેઃ મોદીના પ્રહાર કોલકાતા પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આજે આરામબાગમાં 7200 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટોનું ઉદઘાટન, શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે એક જાહેર સભાને…
સ્પીકરે આ તમામ છ પર લોકતાંત્રિક મૂલ્યોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો, તેમણે કહ્યું કે તમામ પક્ષોને સાંભળ્યા બાદ મેં આ નિર્ણય લીધો હતો સિમલા તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણીમાં હિમાચલ પ્રદેશમાં ક્રોસ વોટિંગ કરનારા કોંગ્રેસના 6 ધારાસભ્યોને મોટો ઝટકો લાગ્યો છે. વિધાનસભાના સ્પીકર તમામ 6 ધારાસભ્યોનું સભ્યપદ રદ કરી દીધું છે. તેમના પર પાર્ટીના વ્હિપનું ઉલ્લંઘન કરવાનો…
કેજરીવાલ સરકારનો દાવો છે કે આ સોલાર પોલિસીના અમલથી દિલ્હીમાં વીજળીનું બિલ લગભગ શૂન્ય થઈ જશે, પરંતુ એલજીએ આ પોલિસી પર પ્રતિબંધ મૂકી દીધો નવી દિલ્હી દિલ્હી સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર બીકે સક્સેના વચ્ચેનો સંઘર્ષ અટકતો જણાતો નથી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એલજીએ દિલ્હી સરકારની સોલર પોલિસી પર રોક લગાવી દીધી છે. સીએમ કેજરીવાલે…
ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને તેમના કેવાયસી ડોક્યુમેન્ટમાં નોંધાયેલા લોકોના નામ દર્શાવવા કહ્યું છે, જેથી યુઝર્સ જાણી શકે કે કોલ કોણે કર્યો છે નવી દિલ્હી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)એ ટેલિકોમ કંપનીઓને નકલી કોલ્સથી કરોડો મોબાઈલ યુઝર્સને રાહત આપવા માટે કોલિંગ નેમ પ્રેઝન્ટેશન (સીએનએપી) સર્વિસ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને તેમના કેવાયસી ડોક્યુમેન્ટમાં…
નકલી કચેરી, નકલી પોલીસ, નકલી અધિકારી મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો અને સુત્રોચ્ચાર કર્યા ગાંધીનગર ગુજરાત વિધાનસભામાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે વિધાનસભા ગૃહમાં આજે કોંગ્રેસી ધારાસભ્યોએ રાજ્ય સરકાર સામે અનેક સવાલોના જવાબો માંગ્યા હતા, જેમાં આજે ગૃહમાં ‘નકલીકાંડ’નો મુદ્દો ઉઠાવીને ગૃહમાં સરકારનો ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી ગૃહના સ્પીકરે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ દીધા…
ઉપરોક્ત ટુર્નામેન્ટનું આયોજન તીર્થ ચેસ કલબ દ્વારા ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશનના નેજા હેઠળ તા.૨૦.૨.૨૦૨૪ અને ૨૧.૨.૨૦૨૪ના રોજ સ્પોર્ટસ કલબ, નવરંગપુરા, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. રેપીડ ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ તા.૨૦-૨-૨૦૨૪ના રોજ સવારે ૧૦ઃ૦૦ વાગ્યે જ્યારે બ્લીટ્સ ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ તા.૨૧-૨-૨૦૨૪ના રોજ બપોરે ૧૨ઃ૦૦ વાગ્યે શરૂ થશે. અંદાજે કુલ ૧૦૦ જેટલા ખેલાડીઓ ગુજરાતમાંથી વિવિધ જિલ્લાઓમાંથી આ…
એચડીએફસી બેંકના શેરમાં નબળાઈ બાદ મ્યુચ્યુઅલ ફંડોએ 14000 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા મુંબઈગુરુવારે શેરબજારનો કારોબાર સારી નોંધ પર સમાપ્ત થયો. બીએસઈ સેન્સેક્સ 227 પોઈન્ટ ઉછળીને 72050 પોઈન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 70 પોઈન્ટના વધારા સાથે 21910 પોઈન્ટના સ્તરે બંધ થવામાં સફળ રહ્યો છે. શેરબજારની કામગીરી બાદ નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સમાં…
જસ્મીન નાયક બરોડા ક્રિકેટ એસોસિયેશનના અંડર-16 અને અંડર-19 ટીમના સિલેક્ટર હતા વડોદરા વડોદરામાં પૂર્વ રણજી ક્રિકેટર જસ્મીન નાયકનું 67 વર્ષની વયે હાર્ટ અટેકના કારણે નિધન થયું હતું. તેમણે પઠાણ અને પંડ્યા બંધુઓને કોચિંગ આપ્યું હતું. હજુ બે દિવસ પહેલા જ દત્તાજીરાવ ગાયકવાડનું નિધન થયું હતું, ત્યારે હવે પૂર્વ રણજી ક્રિકેટર જસ્મીન નાયકનું નિધન થતાં ક્રિકેટ…
કેટલાક કિસ્સામાં તો કેનેડામાં સેટલ થવાના બદલે લોકો રિવર્સ માઈગ્રેશન કરી રહ્યા છે નવી દિલ્હી ભણવા અને કામ કરવા માટે ભારતીયો વિદેશ જવાનો વિચાર કરે ત્યારે સૌથી પહેલી પસંદગી અમેરિકા હોય છે. ત્યાર પછી યુકે અને કેનેડા જેવા દેશોનો વારો આવે છે. કેનેડાએ લાખો ભારતીયોમાં પાછલા કેટલાક વર્ષોમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું. પરંતુ હવે ભારતીયોને…
મેચ ડે 24 એ 2023/24 LALIGA EA SPORTS ટાઇટલ રેસમાં નિર્ણાયક બની શકે છે, કારણ કે જ્યારે રીઅલ મેડ્રિડ શનિવારે બર્નાબ્યુમાં ગિરોના એફસીનું સ્વાગત કરશે ત્યારે ટોચની બે ટીમો સામસામે જશે. લોસ બ્લેન્કોસ અને લોસ બ્લેન્કીવરમેલ્સને માત્ર બે પોઈન્ટ અલગ કરે છે, જે આને એકદમ વિશાળ અથડામણ બનાવે છે. શુક્રવારની રાત્રે Cádiz CF vs Real…