राज्य

રાયોટિંગના ગુનામાં સાતને બે વર્ષની કેદની સજા

રસ્તામાં કાંટા નાખવા જેવી બાબતે ફરિયાદી ઉપર ટોળાએ એક સંપ કરીને હૂમલો કર્યો હતો દહેગામ દહેગામ કોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે અને જેમાં રાયોટિંગના ગુનામાં ૭ આરોપીને ૨ વર્ષની જેલની…

સ્પાઈસ જેટની ફ્લાઈટમાં એસી ચાલુ ન કરાતા મુસાફરો ગરમીમાં શેકાયા

અવારનવાર એસી ચાલુ કરવાની વિનંતી કરી હતી પરંતુ ક્રૂ મેમ્બર્સે આંખ આડા કાન કર્યા હોવાનો મુસાફરોનો આક્ષેપ અમદાવાદ ગુરુવારે સ્પાઈસજેટની દિલ્હીથી અમદાવાદ આવી રહેલી ફ્લાઈટમાં મુસાફરોની જર્ની કષ્ટદાયક રહી હતી.…

રાજુલા-પીપાવાવમાં માલગાડીની ટક્કરે એક સિંહનું મોત

ટ્રેનના ચાલકે ઈમર્જન્સી બ્રેક તો મારી હતી છતાં પણ એક સિંહને બચાવી શકાયો ન હતો અમરેલી અમરેલીમાં ટ્રેનની અડફેટે આવી જવાથી સિંહના મોત થવાનો મામલો સામે આવ્યો છે. રાજુલા-પીપાવાવ વિસ્તારમાં…

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં વિદ્યાર્થીઓનો શપથગ્રહણ સમારોહ યોજાયો

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં વિદ્યાર્થીઓનો શપથગ્રહણ સમારોહ યોજાયો

લોકો મારી રહ્યા હતા તેથી પુત્રને ત્યાંથી લઈ ગયોઃ પ્રજ્ઞેશ પટેલ

કાર ભાગીદાર નામે નોંધાયેલી, તથ્ય પાસે લાયસન્સ પણ છે, આ મામલે કોર્ટ જે કહેશે તે કરવા આરોપીના પિતા તૈયાર અમદાવાદ અમદાવાદ શહેરમાં મોડી રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો જેમાં…

ઈસ્કોન બ્રિજ પર ચાર કાર અથડાઈ, કોઈને ગંભીર ઈજા નથી થઈ

ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી, બ્રિજ પર અકસ્માતની ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો અમદાવાદ શહેરના ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે થયેલા અકસ્માતમાં 9 લોકોના…

તમામ કેડરના ક્લાસ વન અધિકારીને વિદેશમાં અભ્યાસની તક મળશે

નીતિ લાગુ કરવામાં આવશે તો ક્લાસ વન આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ, આઈએફએસ, જીએએસ, જીપીએસઅને અન્ય કેડરના ઓફિસર્સ જેમ કે સચિવાલય સહિતના વિભાગને પણ લાગુ પડશે ગાંધીનગર ગુજરાત સરકાર એવી નીતિ રજૂ…

પીક અવર્સમાં મોટા જંકશન પર પોલીસ કર્મચારીઓ મુકવા જોઈએઃ હાઈકોર્ટ

કોર્ટે સરકારની ઝાટકણી કાઢીને કહ્યું હતું કે, પીક અવર્સમાં ટ્રાફિક સરળતાથી ચાલવો જોઈએ, રાત્રે ટ્રાફિક પોલીસ મુકવાની જરૂર નથી, બિઝનેસ અવર્સ અને ઓફીસ અવર્સમાં ટ્રાફિકનું ધ્યાન રાખવું જોઈએ અમદાવાદગુજરાત હાઈકોર્ટમાં…

શારદાબેન હોસ્પિટલમાં દર્દીના ભોજનમાંથી ગરોળી નિકળી, ત્રણને ઝાડા ઉલટી

આ ભોજન શહેરના રિવરફ્રન્ટ પર કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલી એસવીપી હોસ્પિટલમાંથી લાવવામાં આવે છે અમદાવાદશહેરમાં જાહેર રોડ પર ગંદકી કરનારા, પાનના ગલ્લા, ચાની કિટલીઓ પર પ્રતિબંધિત પેપરકપ તેમજ પ્લાસ્ટિક…

અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે વરસાદ, જનજીવનને ખોરવાયું

અમદાવાદ, સુરત, વડોદરામાં ઠેર-ઠેર પાણી ભરાયા, અનેક સ્થળે ટ્રાપિક જામ, જૂનાગઢ- ગીર સોમનાથમાં મેઘતાંડવ, ઘણા જિલ્લાઓમાં પાણી ભરાયા અમદાવાદહવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી…

વડાપ્રધાન રાજકોટ એરપોર્ટનું લોકાર્પણ કરશે

પીએમમોદીની મુલાકાત દરમિયાન ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશનને નવી ગતિ મળવાની અપેક્ષા નવી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્રમોદી આગામી 27 જુલાઈએ ગુજરાતની મુલાકાતે આવવાના છે. પીએમ મોદી તેના બે દિવસના પ્રવાસમાં રાજકોટના એરપોર્ટનું લોકાર્પણ…

ગુજરાતી ફિલ્મ બનાવવાના નામે 3.91 કરોડની છતરપિંડી

અર્બન ગુજરાતી અને અન્ય શોર્ટ ફિલ્મ્સ બનાવવા માટે ઈન્વેસ્ટમેન્ટની જરૂર હોઈ તેના બદલામાં 10 ટકાનો ભાગ આપવાની લાલચ આપી અમદાવાદ શહેરમાં છેતરપિંડીના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. સામાન્ય લોકોથી…

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં વિદ્યાર્થીઓનો શપથગ્રહણ સમારોહ યોજાયો

હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં વિદ્યાર્થીઓનો શપથગ્રહણ સમારોહ યોજાયો

રાજ્યમાં વરસાદનો જોરદાર રાઉન્ડ શરૂ થશે, આજે ભરૂચ, સુરત-ભાવનગરમાં ભારે વરસાદ પડશે

સમગ્ર સપ્તાહ દરમિયાન રાજ્યભરમાં વરસાદ પડવાની આગાહી, બુધવારે અમદાવાદ, આણંદ, વડોદરા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વ્યાપક વરસાદની સંભાવના અમદાવાદ અમદાવાદ સહિત રાજ્યભરમાં બુધવારથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા…

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ના વિદ્યાર્થીઓએ ચંદ્રયાન-3 લોન્ચીંગ વિડિયો ક્લિપ બતાવી

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ના વિદ્યાર્થીઓએ ચંદ્રયાન-3 લોન્ચીંગ વિડિયો ક્લિપ બતાવી

ડાકોરના મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ પર પ્રતિબંધ

ડાકોરના પ્રસિદ્ધ રણછોડરાય મંદિરમાં સ્ત્રી પુરષ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ કરી શક્સે નહીં, આ અંગેની નોટિસ મંદિરમાં લગાવાઈ ડાકોરરાજ્યમાં ગઈકાલે પ્રસિદ્ધ યાત્રાધામ એવા દ્વારકા જગત મંદિરે ટૂંકા વસ્ત્રો પહેરીને…

સૌરાષ્ટ્ર, દ. ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

17 અને 18 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, ગુજરાતમાં ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ બની રહ્યો છે અમદાવાદરાજ્યમાં 18 જુલાઈ બાદ વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે.…

સત્ય પરેશાન થઈ શકે છે પરાજિત નહીં, આ તો ફક્ત ટ્રેલર છે પિક્ચર હજી બાકી છેઃ યુવરાજસિંહ

હું બહાર આવીશ ત્યારે ઘણું બધુ બહાર આવશે, અમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો છે ચોક્કસપણે ન્યાય થશે, પોલીસે મુકેલા પુરાવા સામે અમે પણ મજબૂત પુરાવા મુક્યા હોવાનો દાવો ભાવનગરગુજરાતમાં બહુચર્ચિત…