હીરામણિ સ્કૂલમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી, ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

ડૉ. વિદ્યુત દેસાઈએ યુવાનોને શોખ ઓળખી જીવનલક્ષી શિક્ષણ મેળવવા આહ્વાન કર્યું દેશભક્તિના માહોલ વચ્ચે વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ઉજવ્યો સ્વાતંત્ર્ય દિન અમદવાદ અમદાવાદ સ્થિત હીરામણિ સ્કૂલ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ) ખાતે 15 ઓગસ્ટ, સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. સવારે 7.45 કલાકે યોજાયેલા કાર્યક્રમમાં ડૉ. વિદ્યુત દેસાઈ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન સાથે સમગ્ર પરિસરમાં…

શિક્ષકો અને એસ.ટી. કર્મચારીઓ માટે નવી તબીબી બોર્ડ વ્યવસ્થા

GMERS સોલા ખાતે કાયમી મેડિકલ બોર્ડની રચના, ગંભીર બીમારીના કેસમાં આંતરિક-જિલ્લા બદલી માટે તબીબી પ્રમાણપત્ર આપશે અમદાવાદ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે શિક્ષણ વિભાગ હેઠળના વર્ગ-3ના કર્મચારીઓ તથા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના વર્ગ-3 અને 4ના કર્મચારીઓ માટે તબીબી કારણોસર બદલી સંબંધિત પ્રક્રિયાને સરળ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકાર દ્વારા…

સરદાર સરોવર નર્મદા ડેમમાં 24 કલાકમાં 21 સે.મી.નો વધારો, જળસપાટી 134.86 મીટરે પહોંચી

87.40 ટકા જળસંગ્રહ સાથે ડેમમાં 8,267.60 MCM પાણીનો સંગ્રહ; કેનાલમાં 6,002 ક્યુસેક પાણી છોડાયું નર્મદા ગુજરાત માટે જીવનદાયી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. 14 ઓગસ્ટ 2026ના સાંજે 5 વાગ્યે ડેમની હાલની જળસપાટી 134.86 મીટર નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં 21 સેન્ટીમીટરનો વધારો થયો છે. ડેમમાં હાલમાં કુલ 87.40…

હીરામણિ સ્કૂલમાં તિરંગાના રંગોમાં સર્જનાત્મકતા સાથે દેશભક્તિનો અનોખો સંગમ

થ્રીડી મોડલ, પોસ્ટર, તિરંગા બેજીસ અને ભવ્ય તિરંગાયાત્રા દ્વારા વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપ્રેમની લાગણી વ્યક્ત કરી અમદાવાદ: સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે હીરામણિ સ્કૂલના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના વિવિધ વિભાગોમાં વિદ્યાર્થીઓ માટે સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના ભૂલકાંઓથી લઈને ધોરણ ૭ સુધીના વિદ્યાર્થીઓએ તિરંગાને કેન્દ્રમાં રાખીને વિવિધ કલાત્મક કૃતિઓ તૈયાર કરી તેમજ ભવ્ય તિરંગાયાત્રા યોજીને દેશભક્તિનો…

ગુજરાતમાં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા લાગુ: લાયસન્સ સસ્પેન્ડથી લઈને વાહન જપ્તીની થશે કાર્યવાહી

અમદાવાદ ગુજરાત રાજ્યમાં ટ્રાફિક નિયમોના પાલન અને વ્યવસ્થાને વધુ પારદર્શક તથા ડિજિટલ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. 12મી ઓગસ્ટ 2026થી રાજ્યમાં ‘નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમ’નો સત્તાવાર રીતે અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ નવી સિસ્ટમ હેઠળ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો સામે હવે અગાઉ કરતાં વધુ કડક અને…

અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અવ્વલ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ‘વિશ્વ અંગદાન દિવસ’ની ઉજવણી

‘અમરગાથા’ પુસ્તકનું વિમોચન, ‘પ્રેરણા કક્ષ’ અને દર્દીઓ માટે ઇલેક્ટ્રિક કાર સેવાનું લોકાર્પણ; 250થી વધુ અંગદાનથી 1000થી વધુ દર્દીઓને નવજીવન અંગદાન મહાદાન, પરંતુ સંતુલિત જીવનશૈલી અને સંવેદનશીલતા પણ જીવન બચાવવાનું મોટું દાન: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અસારવા ખાતે ‘વિશ્વ અંગદાન દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આધુનિક…

સરદાર સરોવર નર્મદા ડેમમાં 24 કલાકમાં 47 સે.મી.નો વધારો, જળસપાટી 134.65 મીટરે પહોંચી

ડેમમાં પાણીની આવક 65,644 ક્યુસેક, કુલ જળસંગ્રહ 8,202.50 MCM પર પહોંચ્યો; 86.71 ટકા જળસંગ્રહ અમદાવાદ/નર્મદા ગુજરાત માટે મહત્વપૂર્ણ એવા સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો યથાવત્ રહેતાં જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. 13 ઓગસ્ટે સાંજે 5 વાગ્યે ડેમની હાલની જળસપાટી 134.65 મીટર નોંધાઈ હતી. છેલ્લા 24 કલાક દરમિયાન જળસપાટીમાં 47 સે.મી.નો વધારો થયો છે….

સ્વર્ણિમ યુનિવર્સિટીમાં સંશોધન પેપરના ગુણવત્તાસભર પ્રકાશન માટે વિશેષ વર્કશોપ

104 ફેકલ્ટી સભ્યો અને સંશોધન વિદ્વાનોએ લીધો ઉત્સાહપૂર્વક ભાગ; ટોચના જર્નલમાં સંશોધન પ્રકાશન અંગે નિષ્ણાતોએ આપ્યું માર્ગદર્શન ગાંધીનગર સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી દ્વારા ફેકલ્ટી સભ્યો અને સંશોધન વિદ્વાનોની સંશોધન તથા શૈક્ષણિક પ્રકાશન ક્ષમતાને વધુ મજબૂત બનાવવાના હેતુથી “Winning the Game of Publishing Research Papers in Top-Quality Journals” વિષય પર વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું…

હીરામણિ શાળામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ દેશભક્તિના રંગે રંગાઈ તિરંગા સાથે કરી યાત્રા અમદાવાદ હીરામણિ શાળા (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ) ખાતે દેશભક્તિના ઉમંગ અને રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગો લઈને ઉત્સાહભેર યાત્રામાં ભાગ લીધો હતો. સમગ્ર વાતાવરણ ભારત માતાના જયઘોષ અને રાષ્ટ્રભક્તિના નાદથી ગુંજી ઊઠ્યું…

કર્ણાવતી મ્યુનિસિપલ કતલખાનું કાયમી બંધ કરવાની VHPની માગ, ધાર્મિક પર્વો દરમિયાન પણ બંધ રાખવા રજૂઆત

શ્રાવણ માસ અને ગણેશોત્સવ વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદનું મહાનગરપાલિકા સમક્ષ આવેદનપત્ર; ઈસનપુરમાં માંસ ફેંકવાની ઘટનાને ગંભીર ગણાવી કાયદેસરની કાર્યવાહીની માગ અમદાવાદકર્ણાવતી મહાનગરમાં મ્યુનિસિપલ કતલખાનાને કાયમી ધોરણે બંધ કરવાની માંગ ઉઠી છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા કણૉતરી મહાનગરપાલિકાના મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આવેદનપત્ર પાઠવી આ માંગ કરવામાં આવી છે. શ્રાવણ માસ, શ્રી ગણેશોત્સવ તથા…

નારોલની મ્યુનિસિપલ શાળાઓમાં બાળકોના આરોગ્ય સાથે ચેડાંનો આક્ષેપ: પાણીની ટાંકીઓમાં ગંદકી, ભોજનની ગુણવત્તા સામે પણ સવાલ

કોંગ્રેસ નેતા રાજેશ ટી. સોનીએ શાળાઓની મુલાકાત લઈ તાત્કાલિક તપાસ, પાણીની લેબોરેટરી ચકાસણી અને ભોજનની ગુણવત્તા તપાસની માગ કરી અમદાવાદ અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ગુજરાતી શાળાઓમાં બાળકોને આપવામાં આવતી મૂળભૂત સુવિધાઓને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી રાજેશ ટી. સોનીએ નારોલ ગુજરાતી શાળા નંબર 1 અને…

પોરબંદરમાં ભારતીય નૌકાદળના બેન્ડે દેશભક્તિના સૂર રેલાવ્યા

સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે બિરલા હોલ ખાતે ભારતીય નૌકાદળના બેન્ડનું ભવ્ય પ્રદર્શન પોરબંદર દેશના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીની પૂર્વભૂમિકામાં પોરબંદરના બિરલા હોલ ખાતે ભારતીય નૌકાદળના બેન્ડ દ્વારા ભવ્ય સંગીત કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય નૌકાદળના બેન્ડે દેશભક્તિથી ભરપૂર મનમોહક ધૂનો રજૂ કરી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સંગીત, દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવના અનોખા સંગમ સમાન આ…

વિસનગરની જી.ડી. હોસ્પિટલમાં આધુનિક MRI અને CT Scan સુવિધાનો પ્રારંભ

રૂ. 15 કરોડના CSR સહયોગથી 1.5 ટેસ્લા 70 CM MRI અને 32-Slice CT Scan મશીનનું લોકાર્પણ; ગરીબ અને સામાન્ય દર્દીઓને મળશે મોટો લાભ મહેસાણા વિસનગરની શેઠ ગિરધરલાલ જનરલ હોસ્પિટલ (જી.ડી. જનરલ હોસ્પિટલ) ખાતે દર્દીઓ માટે આધુનિક તબીબી સુવિધાઓમાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો થયો છે. ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ…

સરદાર સરોવર નર્મદા ડેમ અપડેટ: જળસપાટીમાં સતત વધારો, સંગ્રહ ક્ષમતા 82%ને વટાવી

નર્મદા ડેમની વર્તમાન સ્થિતિ: પાણીની આવક વધતા જળસપાટી ૧૩૩.૪૭ મીટરે પહોંચી અમદાવાદ: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક સારી એવી થઈ રહી છે, જેના કારણે છેલ્લા ૨૪ કલાકમાં જ ડેમની સપાટીમાં ૨૧ સે.મી.નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જળસપાટી અને સંગ્રહના મુખ્ય આંકડાઓ તારીખ…

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ‘ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડ્સ’ અને પુસ્તક વિમોચનનું ભવ્ય આયોજન

ગુજરાતના ‘અનસંગ હીરોઝ’ને વિકાસ અસ્મિતા એવોર્ડ્સથી સન્માનિત કરાયા અમદાવાદ: નોર્થ અમેરિકન ઇન્ડિયન્સ, નૉલેજ પ્લસ ફાઉન્ડેશન અને એલ.જે. યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે શહેરના અમદાવાદ મૅનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે “ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડ્સ” તેમજ પુસ્તક વિમોચન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાતના પ્રેરણાદાયી વ્યક્તિત્વોને સન્માનિત કરવાનો અને આવનારી પેઢીને પ્રેરિત કરવાનો હતો. ભવ્ય…

નર્મદા જિલ્લાના એકતાનગરના વિસ્તારો ‘NO DRONE ZONE’ જાહેર: સુરક્ષાને લઈને તંત્ર એલર્ટ

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ, તા. ૦૯/૧૦/૨૦૨૬ સુધી જાહેરનામું અમલમાં રહેશે રાજપીપલા, નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના પ્રખ્યાત એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) અને તેની આસપાસના વિસ્તારોની સુરક્ષાને વધુ મજબૂત અને ચુસ્ત બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષા…

ગીરના એશિયાટિક સિંહોના સંરક્ષણની ગાથા રજૂ કરતી ‘ગીર કી અમૂલ્ય ધરોહર’ ડોક્યુમેન્ટ્રી

વિશ્વ સિંહ દિવસ નિમિત્તે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ ડોક્યુમેન્ટ્રી રજૂ કરી; સિંહણો, માલધારી સમુદાય અને વનકર્મીઓની ભૂમિકા પર વિશેષ પ્રકાશ અમદાવાદ વિશ્વ સિંહ દિવસ 2026 નિમિત્તે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ગીરના એશિયાટિક સિંહોના સંરક્ષણની ઐતિહાસિક યાત્રા રજૂ કરતી ‘ગીર કી અમૂલ્ય ધરોહર’ નામની ડોક્યુમેન્ટ્રી પ્રસ્તુત કરી છે. ડોક્યુમેન્ટ્રીમાં એશિયાટિક સિંહોના સંરક્ષણની સફળ ગાથા, સ્થાનિક સમુદાયોના…

હીરામણિ પ્રાયમરી સ્કૂલમાં કેમલિન દ્વારા કેનવાસ પેઇન્ટિંગ વર્કશોપ યોજાયો

વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, કલાત્મક અભિવ્યક્તિ અને કલ્પનાશક્તિના વિકાસ માટે અનોખી પહેલ અમદાવાદ: હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)ના વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, કલાત્મક અભિવ્યક્તિ અને કલ્પનાશક્તિનો વિકાસ થાય તે હેતુથી કેમલિન દ્વારા શાળાના કેમ્પસમાં કેનવાસ પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓએ રંગો સાથે સર્જનાત્મક પ્રયોગો કરી પોતાની કલ્પનાઓને કેનવાસ પર સુંદર રીતે રજૂ કરી હતી. વિદ્યાર્થીઓને…

સુરત સિવિલ ડોક્ટર આત્મહત્યા કેસમાં 24 કલાકમાં તપાસ પૂર્ણ, 4 સીનિયર ડોક્ટર સસ્પેન્ડ

રેગિંગ અને માનસિક ત્રાસની પુષ્ટિ બાદ આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી; HOD સહિત સંબંધિત ટીચિંગ સ્ટાફને શો-કોઝ નોટિસ સુરત: સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટરે આત્મહત્યા કર્યાની દુઃખદ ઘટનાને રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ અત્યંત ગંભીરતાથી લીધી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મંત્રીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. વિશેષ તપાસ કમિટીએ સતત કામગીરી…

ગાંધીનગરમાં તિરંગા રેલીમાં NCCના 595 કેડેટ્સનો દેશભક્તિનો જુસ્સો છવાયો

50 હજારથી વધુ લોકોની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રેલીને લીલી ઝંડી આપી; યુવા કેડેટ્સે શિસ્ત, ઉત્સાહ અને રાષ્ટ્રપ્રેમનું પ્રદર્શન કર્યું ગાંધીનગર ગુજરાતના ગાંધીનગર ખાતે આયોજિત ભવ્ય તિરંગા રેલીમાં દેશભક્તિનો અદભૂત માહોલ જોવા મળ્યો હતો. રેલીમાં NCC ડિરેક્ટોરેટ ગુજરાત (અમદાવાદ ગ્રુપ)ના 595 કેડેટ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. 50 હજારથી વધુ લોકોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ રેલીને ગુજરાતના…