ઈમરાન ખાન સામે ગુનાહિત કાવતરાનો આરોપ, ફાંસીની સજા થઈ શકે

ઈમરાન ખાન પર સૈન્ય ઠેકાણાઓ પર હુમલાનું ષડયંત્ર રચવાનો અને લોકોને હિંસા માટે ભડકાવવા માટે ગુનાહિત કાવતરાનો આરોપ લાગ્યો છે ઈસ્લામાબાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર 9મી મેના રોજ થયેલી હિંસામાં ‘ગુનાહિત કાવતરું’ રચવાનો આરોપમાં લાગ્યો છે, જેની વધુમાં વધુ સજા ફાંસી હોવાનું કહેવાય છે. સમાચાર એજન્સીએ પંજાબ (પાકિસ્તાન)ના વરિષ્ઠ પોલીસ અધિકારીને ટાંકીને જણાવ્યું…

ઈરાન બનાવશે તો અમે પણ અણુબોમ્બ બનાવીશુઃ મોહમ્મદ બિન સલમાન

ઈરાન પાસે એક બોમ્બ હશે તો અમારી પાસે પણ એક હોવો જોઈએ,એમ તેમને એક વીડિયો ક્લિપમાં આ ટિપ્પણી કરતાં સાંભળી શકાય છે રિયાદ સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જો સાઉદી અરબનો હરીફ દેશ ઈરાન પરમાણુ બોમ્બ તૈયાર કરી લેશે તો તે પણ પરમાણુ બોમ્બ બનાવી લેશે. તેમણે કહ્યું…

જસ્ટિન ટ્રૂડોએ હોટલમાં સુરક્ષા લેવાનો ઈનકાર કરી દીધો હતો

રાષ્ટ્રપતિ તરફથી આયોજિત ડિનરમાં પણ ટ્રુડો સામેલ થયા નહોતા, બે દિવસ સુધી હોટેલથી બહાર પણ આવ્યા નહોતા નવી દિલ્હી ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે વાહિયાત નિવેદન આપનારા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો જી20 સમિટ દરમિયાન જ નારાજ અને પરેશાન દેખાઈ રહ્યા હતા. તેમણે લલિત હોટેલમાં ભારતીય સુરક્ષા લેવાનો પણ ઈનકાર કરી દીધો હતો. તેઓ…

યુએસમાં યુવતીના પ્રમેમાં પડ્યા બાદ બાળક આવતા ગાંગની હકાલપટ્ટી

ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ હાથ ધરેલી તપાસમાં, ક્વીન-ગાંગની લાઈફ-સ્ટાઇલ સાથે જોડાયેલી કેટલીક મહત્ત્વની વાતો બહાર આવી બૈજિંગ ચીનના એક સમયના સમર્થ મનાતા વિદેશ મંત્રી ક્વીન-ગાંગને પદથી એકાએક દૂર કરાયા હોવાથી દુનિયાના મહત્ત્વના દેશો ચોંકી ગયા હતા. પરંતુ, હવે ધીમે ધીમે તેનું કારણ બહાર આવી રહ્યું છે. સહજ છે કે ચીન સરકાર તરફથી તો, આ વિષે કશું…

ન્યૂઝીલેન્ડમાં 5.6ની તીવ્રતાના ભૂકંપના આંચકા

ભૂકંપના કારણે કોઈ જાનહાની થઈ નથી કે કોઈ નુકસાન થયું ક્વિન્સલેન્ડ ન્યૂઝીલેન્ડમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 માપવામાં આવી હતી. ન્યુઝીલેન્ડની નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ કહ્યું કે રાહતની વાત છે કે ભૂકંપના કારણે કોઈ જાનહાની થઈ નથી કે કોઈ નુકસાન થયું.  અમેરિકી જિયોલોજિકલ સર્વે અનુસાર ક્રાઈસ્ટચર્ચથી લગભગ…

કેનેડાના નાગરિકોને જમ્મુ-કાશ્મીરની મુલાકાત ન લેવા સલાહ

અહીં આતંકવાદ, ઉગ્રવાદ અને નાગરિક અશાંતિ તથા અપહરણનું જોખમ રહેલું હોવાનું એડવાઈઝરીમાં જણાવાયું ટોરેન્ટો ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગેના વિવાદ વચ્ચે કેનેડાએ તેના નાગરિકોએ માટે એક એડવાઈઝરી જાહેર કરી હતી. તેમાં કેનેડાએ તેના દેશના લોકોને જમ્મુ-કાશ્મીરની મુલાકાત ન લેવા કહ્યું છે. કેનેડાએ તેની પાછળનું કારણ સુરક્ષાને ગણાવ્યું છે.  ભારત સાથેના સંબંધોમાં ખટાશ આવતાની…

ભારતીય નાગરિકો-છાત્રોને કેનેડામાં દેશ વિરોધી પ્રવૃત્તી સામે સાવચેત રહેવા સલાહ

ભારતના વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે એક એડવાઈઝરી જાહેર કરી નવી દિલ્હી કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટુડોના નિવેદન બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો છે ત્યારે આજે વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય નાગરિકો તેમજ વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે…

વાસ વેગાસના રિસોર્ટ પર સાયબર એટેક, ગેસ્ટ રઝડી પડ્યા

રિસોર્ટ પર લબરમૂછિયા છોકરાઓનો સાયબર એટેક, રોજનું 25 મિલિયન ડોલરનું નુકસાન લાસ વેગાસ અમેરિકાનું લાસ વેગાસ કે જે તેની નાઈટલાઈફ ખૂબ જ જાણીતું છે. આ સિટી લક્ઝરી હોટેલ્સ અને ક્રેઝી નાઈટલાઈફને કારણે લોકો માટેની મનપસંદ જગ્યામાનું એક છે. તાજેતરમાં આ સિટીમાં આ વર્ષનો અમેરિકાનો સૌથી મોટો કહી શકાય તેવો એક સાયબર એટેક થયો હતો જેના…

યુએસએ નિજ્જર હત્યાકાંડની યોગ્ય તપાસ કરવા કેનેડાને કહ્યું

પીએમ જસ્ટિન ટ્રુડોના ભારત પર લગાવવામાં આવેલા આરોપોને લઈને અમેરિકા ખૂબ જ ચિંતિત કેનેડા અને ભારતની વચ્ચે ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાકાંડને લઈને ભારે કડવાશ આવી ચુકી છે. કેનેડાએ ખાલિસ્તાની આતંકીની હત્યા પાછળ ભારતની સંડોવણી હવાના આરોપ લગાવતા ટોચના ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા, ત્યાર બાદ ભારતે પણ વળતો જવાબ આપતા કેનેડિયન રાજદ્વારીને હાંકી…

ઈન્ડોનેશિયામાં ચીનના પ્રોજેક્ટ સામે હજારો લોકો રસ્તા પર

ચીનના પ્રોજેકટના કારણે ઈન્ડોનેશિયાના ટાપુ પર હજારો લોકો વિસ્થાપિત થશે, સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ ફોર્સ તૈનાત કરવી પડી જકાર્તા ચીન પોતાની વિસ્તારવાદી નીતિઓ માટે અને બીજા દેશોને પોતાના દેવાની જાળમાં ફસાવવા માટે આખી દુનિયામાં કુખ્યાત થઈ રહ્યુ છે. ચીનની આ નીતિના કારણે ઘણા દેશો દેવાના ભરડામાં આવી ગયા છે. જોકે ખંધા ચીનની ચાલાકી હવે બીજા…

જૂના સંસદ ભવન પર સાંસદોનું ગ્રુપ ફોટો સેશન યોજાયું

સંયુક્ત ફોટોસેશનમાં  ત્રણ અલગ-અલગ ગ્રુપમાં ફોટા પાડવામાં આવ્યા નવી દિલ્હી આજે નવા સંસદભવનમાં વિશેષ સત્રની શરુઆત થતા પહેલા દેશભરના સાંસદો જૂના સંસદભવન પહોંચ્યા હતા જ્યાં સાંસદોનું ફોટો સેશન કરવામાં આવ્યું હતું. સંયુક્ત ફોટોસેશન માટે વડાપ્રધાન સહિતના રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને અન્ય સાંસદો આજના સંસદ સત્ર પહેલાં સંયુક્ત ફોટો…

હું છું ત્યાં સુધી ડરવાની જરૂર નથી, કેનેડાના સાંસદનું ખાલિસ્તાનીઓને આશ્વાસન

જગમીતસિંહની પાર્ટીના 24 સાંસદ જે ટ્રુડોને ટેકો આપી રહ્યા હોઈ ટ્રુડો પોતાની ખુરશી બચાવવા માટે ખાલિસ્તાનીઓને બચાવી રહ્યા છે ઓટાવા ભારત અને કેનેડાના સબંધોમાં અભૂતપૂર્વ તણાવ જોવા મળી રહ્યો છે અને તેની પાછળનુ કારણ ખાલિસ્તાની આતંકીઓને પ્રોત્સાહન આપવાની કેનેડાની સરકારની નીતિ છે. હવે જ્યારે કેનેડાના પીએમ ટ્રુડોએ ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા માટે ભારત સરકાર…

કેદીઓના બદલે ઈરાનની ફ્રીઝ કરેલી 50000 કરોડન સંપત્તી મુક્ત થશે

સંપત્તિ મુકત થશે તે પછી કેદીઓ અમેરિકાને સોંપવામાં આવશે. હાલમાં આ પ્રોપર્ટીનો હવાલો કતારને આપવામાં આવ્યો છે વોશિંગ્ટન અમેરિકા અને ઈરાન વચ્ચે આખરે કેદીઓની અદલા બદલી થઈ છે. અમેરિકાના પાંચ નાગરિકોને ઈરાને મુક્ત કર્યા બાદ તેઓ તહેરાનથી રવાના થયા હતા. જોકે ઈરાને કહ્યુ છે કે, અમેરિકાએ ઈરાનની ફ્રીઝ કરી રાખેલી 50000 કરોડ રૂપિયાની સંપત્તિ મુકત…

ભારતની વળતી કાર્યવાહી, કેનેડાના રાજદ્વારીને પાંચ દિવસમાં ભારત છોડવા આદેશ

ભારતે કેનેડા પર ખાલિસ્તાની આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓને આશ્રય આપવાનો આરોપ પણ લગાવ્યો નવી દિલ્હી કેનેડાએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ લગાવતા વરિષ્ઠ ભારતીય રાજદ્વારીને હટાવ્યા હતા, ત્યારે હવે કેનેડાની આ કાર્યવાહીના જવાબમાં ભારતે પણ કેનેડાના એક વરિષ્ઠ રાજદ્વારીને દેશમાંથી હાંકી કાઢ્યા છે. સુત્રોના રિપોર્ટ અનુસાર ભારત સરકારે કેનેડાના હાઈ કમિશનરને સવારે બોલાવવામાં…

નિજ્જર હત્યામાં ષડયંત્રના કેનેડાના આક્ષેપો ભારતે ફગાવ્યા

ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે, કેનેડામાં થયેલી હિંસામાં ભારત કોઈ પણ રીતે સામેલ નથી નવી દિલ્હી ભારત અને કેનેડાના સંબંધમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે. કેનેડા દ્વારા ભારત પર નિજ્જર હત્યા કેસ મામલે ષડયંત્રના આરોપ લાગવામાં આવ્યા હતા. એવામાં હવે આ મામલે ભારતે પણ પલટ વાર કરતા કેનેડાને જવાબ આપ્યો છે. ભારતે કેનેડાના પીએમ જસ્ટિન…

ચીને તાઈવાનના એરસ્પેસની નજીક ફાઈટર વિમાનો મોકલતા ખળભળાટ

તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે સોમવારે એક એલર્ટ જાહેર કરતાં જણાવ્યું કે ચીને છેલ્લા 24 કલાકમાં તેની સૈન્ય પ્રવૃત્તિઓમાં ધરખમ વધારો કર્યો બેઈજિંગ વૈશ્વિક સ્તરે આક્રમક રણનીતિને કારણે એકલાં પડી ગયેલા ચીને હવે તેના પાડોશીઓની હેરાનગતિ કરવાનું વધારી દીધું છે. ફરી એકવાર ડ્રેગને તાઈવાનના એરસ્પેસની નજીક તેના ફાઈટર વિમાનોનો કાફલો મોકલી ખળભળાટ મચાવી દીધો છે.  તાઈવાનના સંરક્ષણ…

રશિયા-યુક્રેન યુદ્ધ પર ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં સુનાવણી

યુક્રેને ગત વર્ષે 24 ફેબ્રુઆરીએ રશિયાના હુમલાના થોડા દિવસો બાદ જ આઈસીજે સમક્ષ આ મામલો ઊઠાવ્યો હતો યુદ્ધના મેદાનમાં એકબીજા સામે લડી રહેલાં રશિયા અને યુક્રેન વચ્ચેનો યુદ્ધનો મામલો હવે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પહોંચી ગઈ છે. ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઈસીજે) હવે આ મામલે સુનાવણી કરશે. આજે જ આ મામલે સુનાવણી શરૂ થશે. યુક્રેને ગત વર્ષે…

બ્રિટનનાં દિવંગત રાજકુમારી પ્રિન્સેસ ડાયેનાનું લાલ સ્વેટર નવ કરોડમાં વેચાયું

31 ઓગસ્ટથી તેની હરાજી શરૂ થઈ હતી, હરાજીના અંતિમ મિનિટ સુધી તેના માટે સૌથી મોટી બોલી બે લાખ ડોલરથી ઓછી બોલાઈ હતી, ખરીદનારાના નામનો ખુલાસો થયો નથી લંડનબ્રિટનની દિવંગત રાજકુમારી પ્રિન્સેસ ડાયેનાએ પહેરેલા એક લાલ સ્વેટરની હરાજી કરવામાં આવી છે અને તે નવ કરોડ રૂપિયામાં વેચાયુ છે.સ્વેટર પર સફેદ ઘેંટાઓ વચ્ચે એક કાળુ ઘેંટુ ઉભુ…

ઉ.કોરિયા-રશિયા શસ્ત્ર સોદો કરે તો વધુ પ્રતિબંધની યુએસની ધમકી

રશિયાએ ઉ. કોરિયાને સેટેલાઇટ બનાવવા સંદર્ભે રોકેટસ આપવા કે તે માટેની રોકેટ-ટેકનોલોજી આપવા વચન આપ્યું વોશિંગ્ટન ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમ જોંગ ઉન અને રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિન વચ્ચે રશિયા સમવાયતંત્રનાં કોઓડ્રોમ પાસે મંત્રણાઓ યોજાઈ. અમેરિકા સહિત પશ્ચિમના દેશો તેની ઉપર બાજ નજર રાખી રહ્યા છે. ભારત પણ નજર રાખે છે. પરંતુ તે તટસ્થ ભાવે તે…

બાયડેનનો પુત્ર હંટર બાયડેન ફેડરલ ફાયર આર્મ્સના આરોપ હેઠળ દોષિત

ડેલાવેરની ફેડરલ કોર્ટમાં દાખલ કરાયેલા અભિયોગ અનુસાર, હંટર સામે 2018 માં બંદૂક ખરીદતી વખતે ડ્રગ્સના ઉપયોગ વિશે ખોટું બોલવાનો આરોપ છે વોશિંગ્ટન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેનની મુશ્કેલીઓ સતત વધતી જઈ રહી છે. તેમના પુત્ર હંટર બાયડેનને ફેડરલ ફાયર આર્મ્સના આરોપ હેઠળ દોષિત ઠેરવાયા છે.  ઉલ્લેખનીય છે કે, હંટર વિરુદ્ધ લાંબા સમયથી તપાસ ચાલી રહી હતી….