વિશ્વના અનેક દેશોમાં વસંત ઋતુનું વહેલું આગમન થયું
આ વર્ષે પણ ફેબ્રુઆરી મહિનામાં અપેક્ષા કરતા વધારે ગરમી પડી છે અને તેના કારણે વસંત ઋતુના આગમનના એંધાણ પણ સમય કરતા વહેલા દેખાયા નવી દિલ્હી ક્લાઈમેટ ચેન્જના કારણે દુનિયામાં તાપમાન વધી રહ્યું છે, દરિયાની સપાટીમાં વધારો થઈ રહ્યો છે અને ગ્લેશિયર પણ પીગળી રહ્યા છે. હવે વિશ્વના લોકો એક નવો અનુભવ પણ કરી રહ્યા છે….
