ફિલિપાઈન્સે ચીને સમુદ્રમાં નાખેલી બેરિયર તોડી નાખી

ફીલીપાઈન્સના માછીમારોને અવરોધ કરનારી વિશેષત: લગૂનની આડે રહેલી આશરે ૧૦૦૦ ફીટ જેટલી લાંબી બેરિયર તોડી નખાઈ મનીલા માતેલા સાંઢની જેમ ચીન ચારે તરફ સૌ કોઈને વિશેષત: પાડોશી દેશોને શિંગડાં ભરાવતું આવ્યું છે, દબડાવતું આવ્યું છે. ભારત સામે ડ્રેગને નહોર ભરાવવાનો કરેલો કારસો તેને જ ભારે પડી ગયો, થોડા દાંત પણ તૂટી ગયા. હવે ચીને સમુદ્રમાં…

નકસલીઓએ રેલવે કંસ્ટ્રકશન સાઇટ 3 વાહનો, જનરેટર અન્ય સાધનો સળગાવ્યા

જંગલમાંથી બહાર આવી એકાદ ડઝન જેટલા નકસલીઓએ મેકલુસ્કીગંજગામમાં પહેલા હવામાં ગોળીબાર કર્યો રાંચી ઝારખંડના રાંચી જિલ્લા સ્થિત મેકલુસ્કીગંજમાં એક કંસ્ટ્રકશન સાઈટ ઉપર નકસલીઓએ સોમવારે રાત્રે હુમલો કર્યો હતો અને નિર્માણ કાર્યમાં વ્યસ્ત તેવા ૩ વાહનો અને એક જનરેટર સેટને સળગાવી દીધા હતા. રાત્રે અચાનક જ જંગલમાંથી બહાર આવી એકાદ ડઝન જેટલા નકસલીઓએ અહીંથી ૭૦ કિ.મી….

નિજજરની હત્યાની તપાસ માટે ભારત તૈયાર, પુરાવા આપોઃ જયશંકર

કેનેડામાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા બધા સંગઠિત અપરાધ થયા છે અને ભારત સરકારે આ સંબંધમાં કેનેડાને ઘણી માહિતી આપી હોવાનો દાવો ન્યૂ યોર્ક ભારત પર કેનેડાએ પાયાવિહોણા આક્ષેપ પર આજે ફરીથી ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે આના પર એક નિવેદન આપી કેનેડા પર પલટ પ્રહાર કર્યો છે. ન્યૂયોર્કમાં કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સમાં એક ચર્ચા દરમિયાન જયશંકરે…

ટ્રુડો સરકારે વોટ બેન્ક પોલિટિક્સને અનુસરી ખાલિસ્તાનીઓને સેઇફ હેવન આપવાનું ચાલુ રાખ્યું

એન.આઈ.એ કેનેડાની આર.સી.એમ.પી. સાથે ૨૦૨૦માં એક એમઓયુ પણ સાઈન કર્યું હતું છતાં તેમાં કોઈ પરિણામ આવ્યું નહીં નવી દિલ્હી ૨૦૧૪માં થયેલાં આતંકી તોફાનો પછી ભારતીય સલામતી એજન્સીઓએ કેનેડાની સલામતી એજન્સીઓનો સંપર્ક સાધી તેમને જણાવ્યું હતું કે, ખાલીસ્તાનીઓ તમારા દેશમાં આશ્રય લઈ રહ્યાં છે, ત્યારે ઓટવાએ કહ્યું હતું કે ભારતીય જાસૂસી માહિતી અમોને મળી જ નથી….

યહુદીઓના હત્યારાનું સન્માન કરવા બદલ ટ્રૂડો માફી માગેઃ પોઈલિવર

જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીના લોકોએ યુક્રેનના પ્રમુખ વોલોદોમીર ઝલેન્સ્કીની કેનેડા યાત્રા દરમિયાન હાઉસ ઓફ કોલમમાં નાઝી દિગ્ગજોનું બહુમાન કર્યું હતું ઓટાવા ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો સારા નથી રહ્યા. ખાલિસ્તાની આતંકીની કેનેડામાં થયેલી હત્યાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ ભારત ઉપર આક્ષેપ કરતાં ભારતે કડક પ્રતિભાવો આપ્યા છે. કેનેડા સામે કઠોર નિર્ણયો પણ લીધા છે. વિદેશોને પણ…

યુક્રેનના મિસાઈલ હુમલામાં રશિયાના કમાન્ડર સહિત 34 અધિકારી ઠાર

યુક્રેને દાવો કર્યો હતો કે ક્રીમિયામાં બ્લેક સીની ફ્લિટમાં હેડક્વાર્ટર પર મિસાઈલ હુમલામાં આ કાર્યવાહી કરવામાં આવી હતી મોસ્કો યુક્રેન અને રશિયા વચ્ચેનો યુદ્ધ ભયાવહ સ્તરે પહોંચી ગયો છે. રશિયા તાબડતોબ એરસ્ટ્રાઈક કરી રહ્યું છે ત્યારે યુક્રેન પણ તેનો સજ્જડ રીતે મુકાબલો કરી રહ્યું છે. યુક્રેનના વિશેષ દળોએ દાવો કર્યો હતો કે રશિયાના સેવસ્તોપોલ બંદરે…

પાક. સ્થિત અમે્રિકન રાજદૂત ડેવિડ બ્લોમની ગૂપચૂપ પીઓકેની મુલાકાત

રાજદૂતે પીઓકેને આઝાદ કાશમીર પણ ગણાવતા તેમના આ નિવેદન બાદ અમેરિકા અને ભારત વચ્ચે કેનેડાના મતભેદો વધારે ઘેરા બની શકે છે ઈસ્લામાબાદ ખાલિસ્તાની નિજ્જરની હત્યાના વિવાદમાં આડકતરી રીતે કેનેડાનો પક્ષ લેનાર બાઈડન સરકારે ફરી એક વખત ભારત સામે ઉશ્કેરણી જનક હરકત કરી છે. પાકિસ્તાન સ્થિત અમે્રિકન રાજદૂત ડેવિડ બ્લોમ ગૂપચૂપ રીતે પાકિસ્તાની કબ્જા હેઠળના કાશ્મીરની…

નાગોર્નો-કારાબાગમાં ઓઈલ ડેપોમાં વિસ્ફોટથી 20નાં મોત

લગભગ 300થી વધુ ઈજાગ્રસ્ત, વિસ્ફોટ કયા કારણે થયો તે સામે આવ્યું નથી બાકુ અઝરબૈઝાનમાં આજે ઓઈલ ડેપોમાં થયેલા ભયંકર વિસ્ફોટમાં 20 લોકોના મોત થયાના અહેવાલો મળ્યા છે. નાગોર્નો-કારાબાખ વિસ્તારમાં બનેલી ઘટનામાં અસંખ્ય લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. મીડિયા અહેવાલો મુજબ લગભગ 300થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. હાલ પોલીસનો કાફલો અને ઘણી એમ્બ્યુલન્સો ઘટના સ્થળે પહોંચી…

ટ્રૂડોએ નાઝી વિચારધારામાં માનનારી વ્યક્તિનું સન્માન કરતા વિવાદ

જ્યારે જસ્ટિન ટ્રુડોએ તે વ્યક્તિનું સન્માન કર્યું ત્યારે કેનેડાની આખી સંસદે ઉભા થઈને નાજી વ્યક્તિનું અભિવાદન પણ કર્યું ઓટ્ટાવા ભારત પર આરોપ લગાવનાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો લોકોના રોષનો સામનો કરી રહ્યા છે… ખાસ કરીને વિપક્ષી નેતા પિએરે પોલિવરે જસ્ટિન ટ્રુડોને સતત ઘેરવાના પ્રયાસો કરી રહ્યા છે… ત્યારે જસ્ટિન ટ્રુડોની વધુ એક બાબત સામે આવ્યા…

હિન્દુઓને નિશાન બનાવતી દ્વેષપૂર્ણ ટિપ્પણીઓ નિંદાને પાત્રઃ પિયર પોઈલીવર

કેનેડાના દરેક ભાગમાં હિંદુઓએ અમૂલ્ય યોગદાન આપ્યું છે અને તેમનું અહીં હંમેશા સ્વાગત કરવામાં આવશેઃ વિપક્ષના નેતાનું નિવેદન ટોરેન્ટો કેનેડામાં ખાલિસ્તાનનો મુદ્દો ચરમસીમા પર છે. સતત નિવેદનબાજી વચ્ચે શીખ ફોર જસ્ટિસના ચીફ પન્નુએ કેનેડાના હિન્દુઓને દેશ છોડવાની ધમકી આપી હતી. હવે આ વીડિયોની નિંદા થઈ રહી છે. કેનેડામાં વિપક્ષના નેતા પિયર પોઈલીવરે  હિન્દુના સમર્થનમાં એક વાત…

કેનેડામાં ભારતીયો માટે કોન્સ્યુલર સેવાઓ ચાલુ છે

કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાએ બે દિવસ પહેલા જ સોશ્યલ મીડિયા પોસ્ટ એક્સ પર પોસ્ટ કરીને જાહેરાત કરી નવી દિલ્હી કેનેડામાં જ્યારથી ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી છે ત્યારથી ભારત સાથે તણાવ ચાલી રહ્યો છે. ભારતે કેનેડાના પીએમ જસ્ટિન ટુડોના આરોપોને ફગાવી દીધા હતા અને તેના પર જરુરી પગલાં પણ લેવાઈ રહ્યા છે ત્યારે…

નિજજરની હત્યામાં ભારતની સંડોવણીની ઓપન સોર્સ માહિતીઃ ડેવિડ

આ બધી માહિતી ઇન્ટરનેટ પર પહેલેથી જ ઉપલબ્ધ હોવાનો દાવો ટોરેન્ટો ભારત કેનેડાના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે બંને દેશો તરફથી એકબીજા પર નિવેદનો અને કાર્યવાહી થતી જોવા મળી છે. એવામાં કેનેડાના પીએમએ ભારત પર લગાવેલ આરોપને લઇ બ્રિટીશ કોલંબિયાના પ્રીમિયર ડેવિડનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમને ભારતના સમર્થનમાં એક નિવેદન આપ્યું હતું. બંને દેશોના…

ગત નાણાંકીય વર્ષમાં પાકિસ્તાનમાં ગરીબી 39.4 ટકા પર પહોંચી

દયનીય આર્થિક હાલતને લીધે વધુ 12.5 મિલિયન લોકો ગરીબી રેખા નીધે ધકેલાતાં  કુલ 95 મિલિયન લોકો ગરીબીના ભરડામાં ફસાઈ ગયા કરાંચી દુનિયાના પ્રમુખ મંચો પર વારંવાર કાશ્મીરનો રાગ આલાપનારા પાકિસ્તાનની સ્થિતિ સુધરી જ રહી નથી. વર્લ્ડ બેન્કે કહ્યું કે પાકિસ્તાનમાં ગત નાણાકીય વર્ષમાં ગરીબી 39.4 ટકાએ પહોંચી ગઈ છે અને દયનીય આર્થિક હાલતને લીધે વધુ…

કેનેડા સામે પસંદગી કરવાની હોય તો અમે ભારતની પડખેઃ માઈકલ રુબિન

જેમ ઓસામા બિન લાદેન માત્ર એક એન્જિનિયર ન હતો, તેમ હરદીપ સિંહ નિજ્જર માત્ર એક પ્લમ્બર ન હતો વોશિંગ્ટન કેનેડા તરફથી ભારત પર લગાવાયેલા આરોપ અંગે બાયડેન સરકાર (યુએસએ)ના વલણ પર અમેરિકી ડિફેન્સ વિભાગના પૂર્વ અધિકારી માઈકલ રુબિન એ જોરદાર પ્રહાર કર્યા છે. રુબિને કહ્યું કે વિદેશમંત્રી બ્લિંકન જો કહે છે કે અમેરિકા હંમેશા આંતરરાષ્ટ્રીય…

ભારત સામે ઝેર ઓંકતા ટ્રૂડો ચૂંટણી થાય તો સત્તા ગુમાવે

હાલમાં ટ્રુડોની સામેના મુખ્ય વિરોધ પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયરે પોઈલીવરને 40 ટકા લોકો વડાપ્રધાન માટે શ્રેષ્ઠ વિકલ્પ માને છે ઓટાવા પોતાના રાજકીય ફાયદા માટે ભારત સામે ઝેર ઓકી રહેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને આજે ચૂંટણી થાય તો હારનો સામનો કરવો પડે તેવુ એક સર્વેના તારણો કહી રહ્યા છે.  javascript:false javascript:false javascript:false javascript:false javascript:false એક…

અમેરિકા ભારત-કેનેડા વિવાદમાં સાવચેતીથી કામ લે છે

યુએસએ માત્ર વિવાદ ટાળવા જેવી વાતો કહી છે, પરંતુ ખુલ્લેઆમ કોઈ એક દેશનો પક્ષ લેવાનું ટાળ્યું છે નવી દિલ્હી કેનેડા અને ભારત વચ્ચે ફરી એકવાર વિવાદ વધતો જઈ રહ્યો છે. નિજ્જર હત્યા કેસ મામલે બંને દેશો વચ્ચેના સંબંધો વણસ્યા છે. આ વાતના પડઘા વિશ્વના અન્ય દેશોમાં પડી રહ્યા છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટેન જેવા દેશોએ…

વિશ્વની 50 ટકા વસતી પાયાની સ્વાસ્થ્ય સેવાઓથી વંચિત

વૈશ્વિક સ્તરે લગભગ 200 કરોડ લોકો એવા છે જેઓ સારવારના ખર્ચ હેઠળ દબાયેલા છે અને તેમણે જાતે જ આ ખર્ચનું વહન કરવું પડી રહ્યું છે વોશિંગ્ટન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ) ના નવા રિપોર્ટ અનુસાર વિશ્વની લગભગ અડધી વસ્તી એટલે કે 450 કરોડ લોકો મૂળભૂત સ્વાસ્થ્ય સેવાઓથી પણ વંચિત છે. જેમાં ઘણા રોગો તો લોકોની પોતાની…

નિજ્જરની હત્યાના આરોપોની તપાસ જરૂરીઃ જસ્ટિન ટ્રૂડો

ટ્રુડો ભારતની સંડોવણી અંગે કોઈપણ પ્રકારના પુરાવાઓ આપવામાં નિષ્ફળ રહ્યા હતા, જેના લીધે વિવાદ વકરવાની સ્થિતિમાં ટોરેન્ટો કેનેડા અને ભારત વચ્ચે ફરી એકવાર વિવાદ વધતો જઈ રહ્યો છે.  બંને દેશો વચ્ચે રાજદ્વારી વિવાદ ઘેરાયો છે.  કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી એકવાર મોદી સરકાર પ્રત્યે કડક મિજાજ અપનાવ્યું છે. ટ્રુડો તરફથી ભારત સરકારને જણાવાયું છે કે…

વિવેક રામાસ્વામીની ચીનથી આર્થિક સ્વતંત્રતાની ઘોષણા કરવા હાકલ

રામાસ્વામીએ ભારત સહિત અન્ય દેશો સાથે વિસ્તૃત સંબંધોને વધુ મધૂર કરવાનો પ્રસ્તાવ મૂક્યો વોશિંગ્ટન અમેરિકી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર વિવેક રામાસ્વામીએ ચીન સામે નિશાન સાધ્યું છે. તેમણે ચીનથી આર્થિક સ્વતંત્રતાની ઘોષણા કરવાની હાકલ કરી છે. તેમણે ભારત સહિત અન્ય દેશો સાથે વિસ્તૃત સંબંધોને વધુ મધૂર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. રામાસ્વામી તેમના ગૃહ રાજ્ય ઓહાયો પહોંચ્યા હતા….

તાઈવાન સ્ટ્રેટસમાં ચીનની અણુ સબમરીન ડૂબી ગઈ

કેટલાક સમયથી ચીનનાતેના સંરક્ષણ મંત્રી લી-શાંગ-ફૂની ગેરહાજરી રહસ્યમય, ચીન તરફથી આ બંને ઘટનાઓ અંગે ભેદી મૌન સેવાઈ રહ્યું છે નવી દિલ્હી વર્ષોથી તાઈવાન ઉપર ચીનની ‘તીરછી નજર’ પડેલી છે. ચીનની સેના સતત તાઈવાન સ્ટ્રેટસ કે, તાઈવાન સામેની તેની ભૂમિ ઉપર સસતત યુદ્ધ અભ્યાસ કરી રહ્યું છે. તાઈવાનને વર્ષોથી ડર છે કે ચીન ગમે ત્યારે તેની…