ભારતીય મૂળનાં દંપત્તી સામે યુકેમાં કોકેઈન સ્મગલિંગનો ગુનો સાબિત

હાલમાં પતિ-પત્ની યુકેમાં હેનવેલ ખાતે રહે છે, તેમણે ઓસ્ટ્રેલિયામાં 514 કિલો કોકેઈન પહોંચાડ્યું હોવાનો આરોપ સાબિત થઈ ગયો છે લંડન યુકેમાં બેઠા બેઠા ગુજરાતમાં ડબલ મર્ડર કરાવનાર ભારતીય મૂળના કપલ આરતી ધીર અને કંવલજિત રાયજાદા સામે યુકેમાં કોકેઈનના સ્મલગિંગનો ગુનો સાબિત થયો છે. ભારત સરકારે મર્ડર કેસમાં આ પતિ-પત્નીનો કબ્જો સોંપી દેવા યુકેને વિનંતી કરી…

સ્વબચાવ માટે યુદ્ધ કરવા અમેરિકા સજ્જઃ જોન કિર્બી

રાષ્ટ્રપતિ જો બિડેન રાષ્ટ્રીય સુરક્ષા ટીમને બે વાર મળ્યા, તેઓ વિવિધ વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે વોશીંગ્ટન જોર્ડનમાં થેયલા ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકી સૈનિકો માર્યા ગયા બાદ યુએસના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે અમે યુદ્ધ ઇચ્છતા નથી, પરંતુ સ્વરક્ષા માટે જે પણ કરવું જરૂરી હશે એ કરીશું….

હવાઈ એરપોર્ટ પર અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટનું હાર્ડ લેન્ડિંગ

એક મુસાફર અને પાંચ ફ્લાઇટ એટેન્ડન્ટ સહિત કુલ છ લોકો ઘાયલ થયા હવાઈઅમેરિકામાં હવાઈના કાહુલુઈ એરપોર્ટ પર અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટનું હાર્ડ લેન્ડિંગ કરાવાયું હતું. દરમિયાન એક મુસાફર અને પાંચ ફ્લાઇટ એટેન્ડન્ટ સહિત કુલ છ લોકો ઘાયલ થયા હતા.અમેરિકન એરલાઇન્સ ફ્લાઇટ નંબર 271માં લોસ એન્જલસથી માયુ સુધીની ઉડાન વખતે સેવા સાથે ઓજીજી પર લેન્ડ કરતી વખતે…

સૈનિકોના મોત માટે જવાબદારથી વીણી વીણીને બદલો લઈશુઃ બાયડેન

સૈનિકોએ દેશની સેવા કરતાં કરતાં બલિદાન આપ્યું. અમે પણ આતંકવાદ વિરુદ્ધ લડતા રહીશું. આ એવી લડાઈ છે જે ક્યારેય બંધ નહીં કરીએઃ યુએસ રાષ્ટ્રપતિ વોશિંગ્ટનસીરિયાની સરહદ નજીક ઉત્તર પૂર્વ જોર્ડનમાં તહેનાત અમેરિકન સૈન્યને માનવરહિત ડ્રોન વડે નિશાન બનાવાયું હતું. આ હુમલામાં 3 અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે 34થી વધુ ઘવાયા હતા. રાષ્ટ્રપતિ બાયડેને આ…

બલૂચિસ્તાનના લોકો અલગ દેશની માગ કરતા હોવાની પાક.ના વડાપ્રધાનની કબૂલાત

પાકિસ્તાનમાં પહેલી વખત મોટા ગજાના કોઈ નેતાએ બલૂચિસ્તાનના લોકો અલગ થવા માંગી રહ્યા છે તે વાતને સમર્થન આપ્યુ ઈસ્લામાબાદ પાકિસ્તાનની સરકાર સામે બલૂચિસ્તાન પ્રાંતના લોકોનો રોષ વધી રહ્યો છે. અહીંયા ઉકળતા ચરુ જેવી સ્થિતિ વચ્ચે પાકિસ્તાનના કાર્યકારી વડાપ્રધાન અનવર ઉલ હક કાકરે પણ સ્વીકાર્યુ છે કે, બલૂચિસ્તાનના લોકોને પાકિસ્તાન સરકારથી અસંતોષ જ નથી પણ સાથે…

પાક.ના પૂર્વ વડાપ્રધાન શરીફની રેલીમાં લાખ રુપિયાની ટોપીથી વિવાદ

શરીફની આ ટોપી ગૂચી કંપનીની હોવાનો અને તેની કિંમત એક લાખ રૂપિયા હોવાનો દાવો સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહ્યો છે ઈસ્લામાબાદ પાકિસ્તાનમાં એક તરફ ગરીબ લોકોને ખાવાના ફાંફા છે. ઈકોનોમીની નૈયા ડૂબી રહી છે અને બીજી તરફ પાકિસ્તાનનો શાસક વર્ગ જલસા કરી રહ્યો છે અને રાજાશાહી ઠાઠથી જીવી રહ્યો છે. પાકિસ્તાનમાં ચાલી રહેલા ચૂંટણી…

બ્રિટનનો બે વર્ષનો બાળક કાર્ટર એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચનારો સૌથી નાનો બાળક

નેપાળમાં સમુદ્ર તળિયેથી 17, 598 ફૂટની ઊંચાઈ પર સ્થિત દક્ષિણી સ્થળ પર ચઢાણ કર્યુ, તેણે પોતાના 31 વર્ષના પિતા રોસની પીઠ પર બેસીને ટ્રેક પૂરો કર્યો નવી દિલ્હી એક 2 વર્ષના બાળકે તે કરી બતાવ્યું છે જેની પર કોઈને પણ વિશ્વાસ થઈ રહ્યો નથી. આ બાળકે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. બાળકનું નામ કાર્ટર ડલાસ છે….

પિતાએ વેચી દીધેલી જોડિયા બહેનોનું 19 વર્ષે મિલન થયું

11 વર્ષની વયે બંને બહેનો યોગાનુયોગ સોશિયલ મીડિયા થકી અને એક ટેલેન્ટ શો થકી એક બીજાના પરિચયમાં આવી હતી ત્બિલ્સિબોલીવૂડ ફિલ્મોમાં જોડિયા બાળકો છુટા પડે અને વર્ષો બાદ તેમનુ મિલન થાય તેવી ઘણી ફિલ્મો આવી ચુકી છે.જોકે આપણી ફિલ્મોને ટક્કર મારે તેવી ઘટના યુરોપના દેશ જ્યોર્જિયામાં રીયલ લાઈફમાં બની છે. એમી અને એનો સરતાનિયા નામની…

મહિલાના યૌન શોષણ મામલે ટ્રમ્પને 83.3 મિલિયન ડોલર ચૂકવવા આદેશ

કેરોલના વકીલે માનહાનિ બદલ 10 મિલિયન ડોલર માંગ્યા હતા પણ જ્યૂરીએ તેના કરતા લગભગ આઠ ગણુ વધારે વળતર આપવાનો આદેશ આપ્યો ન્યૂયોર્કન્યૂયોર્કની કોર્ટમાં ચાલી રહેલા એક કેસમાં જ્યૂરીએ પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લેખિકા ઈ જીન કેરોલને વળતર તરીકે અધધ..83.3 મિલિયન ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો છે.યૌન શોષણ અને બદનામીના આરોપમાં ટ્રમ્પ પર કેસ ચાલી રહ્યો…

પાક.ના પંજાબમાં ન્યૂમોનિયાથી 200થી વધુ બાળકનાં મોત

પંજાબ સરકારના કહેવા પ્રમાણે મોતને ભેટેલા મોટાભાગના બાળકોને ન્યૂમોનિયાની રસી નહોતી મુકાઈ તેમજ તેઓ કુપોષિત પણ હતા ઈસ્લામાબાદપાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભીષણ ઠંડી પડી રહી છે અને તેના કારણે ન્યૂમોનિયાનો કહેર જોવા મળી રહ્યો છે. ન્યૂમોનિયાના કારણે 200થી વધારે બાળકોના મોત થતા હાહાકાર વ્યાપી ગયો છે.પંજાબ સરકારના કહેવા પ્રમાણે મોતને ભેટેલા મોટાભાગના બાળકોને ન્યૂમોનિયાની રસી નહોતી…

હમાસના હુમલામાં ભૂમિકા બદલ યુએનઆરડબલ્યુએ એ કેટલાક કર્મચારીઓની હકાલપટ્ટી કરી

ઈઝરાયલે એવો પણ દાવો કર્યો હતો કે અમને આ લોકોની ભૂમિકા વિશેની માહિતી ધરપકડ કરાયેલા હમાસના આતંકીએ જ આપી હતી જેરૂસલેમપેલેસ્ટાઈનના શરણાર્થીઓ માટે કાર્યરત સંયુક્ત રાષ્ટ્રની રાહત અને બચાવની કામગીરી કરતી એજન્સી યુએનઆરડબલ્યુએ એ તેના કેટલાક કર્મચારીઓની હકાલપટ્ટી કરી દીધી છે. આ કર્મચારીઓ પર આરોપ હતો કે તેમણે ઈઝરાયલ પર 7 ઓક્ટોબરના રોજ હમાસ દ્વારા…

વિશ્વના શ્રેષ્ઠ શહેરોમાં ન્યૂયોર્ક ટોચ પર, મુંબઈ 12મા ક્રમે

ટોપ-50 દેશોની આ યાદીમાં ભારતનું માત્ર મુંબઈ શહેર જ સ્થાન મેળવવામાં સફળ રહ્યું ન્યૂયોર્કગ્લોબલ મીડિયા અને હોસ્પિટાલિટી બિઝનેસ ગ્રુપ ‘ટાઈમ આઉટ’ એ વર્ષ 2024માં વિશ્વના શ્રેષ્ઠ શહેરોની યાદી બહાર પાડી છે. જેમાં આ યાદીમાં અમેરિકાનું ન્યુયોર્ક શહેર ટોપ પર રહ્યું છે. જ્યારે ટોપ-50 દેશોની આ યાદીમાં ભારતનું માત્ર મુંબઈ શહેર જ સ્થાન મેળવવામાં સફળ રહ્યું…

ફિલિપ આઈલેન્ડ પર ચાર ભારતીયોના ડૂબી જતાં મોત

એક અજાણ્યા બીચ પર આ ઘટના બની, ત્રણનાં ઘટનાસ્થળે એકનું હોસ્પિટલમાં મોત થયું સિડનીઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં ફિલિપ ટાપુ પર ગંભીર દુર્ઘટના સર્જાઈ. જ્યાં એક અજાણ્યાં બીચ પર ડૂબી જતાં 4 ભારતીયો મૃત્યુ પામ્યા. કેનબેરામાં આવેલા ભારતીય હાઈ કમીશને આ માહિતી આપી હતી. ઘટનામાં મૃત્યુ પામનારા લોકોમાં 3 મહિલા અને 1 પુરુષ સામેલ હતા.આ દુર્ઘટના વિશે જાણકારી…

સાઉદી અરેબિયામાં 70 વર્ષમાં પહેલીવાર લીકર શોપ ખુલશે

આ શોપમાંથી શરાબ ખરીદવા માટે ગ્રાહકોએ મોબાઈલ એપ દ્વારા પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે રિયાધસાઉદી અરેબિયામાં 70 વર્ષમાં પહેલીવાર લીકર શોપ ખોલવા જઈ રહી છે. આ લીકર શોપ રાજધાની રિયાધમાં ખોલવામાં આવશે જ્યાં માત્ર બિન-મુસ્લિમ રાજદ્વારીઓને જ શરાબ વેચવામાં આવશે. બુધવારે એક રાજદ્વારીએ જણાવ્યું હતું કે આ સામાજિક ઉદારીકરણ તરફનું બીજું પગલું છે.રિયાધમાં આ લીકર શોપ…

કેનેડાની ચૂંટણીઓમાં ભારતે હસ્તક્ષેપ કર્યાનો ટ્રૂડો સરકારનો આક્ષેપ

કેનેડાના એક સેન્ટ્રલ કમિશને આ મામલાની 29 જાન્યુઆરીથી તપાસ શરુ કરવાનુ નક્કી કર્યુ છે અને 3 મે સુધીમાં તેનો અહેવાલ સુપરત કરશે ઓટાવાકેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકારનુ ભારત વિરોધી વલણ યથાવત છે.પહેલા ભારત પર કેનેડામાં રહેતા ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા કરાવવાનો આરોપ લગાવ્યા બાદ હવે ટ્રુડો સરકારે ભારત પર કેનેડાની ચૂંટણીઓમાં હસ્તક્ષેપ કરવાનો હાસ્યાસ્પદ…

માલીમાં સોનાની ખાણમાં સુરંગ ધસી પડતાં 70થી વધુનાં મોત

ગત સપ્તાહે સર્જાયેલી આ દુર્ઘટનાની જાણકારી હવે સામે આવી, ગોઝારા બનાવમાં સેંકડો લોકો લાપતા બોમાકો(માલી)દુનિયાના સૌથી ગરીબ દેશો પૈકીના એક આફ્રિકાના માલીમાં સોનાની ખાણમાં સુરંગ ધસી પડવાથી 70 કરતા વધારે લોકોના મોત થયા છે.ગત સપ્તાહે સર્જાયેલી આ દુર્ઘટનાની જાણકારી હવે સામે આવી છે અને સરકારે પણ તેને સમર્થન આપ્યુ છે. હજી પણ આ ગોઝારા બનાવમાં…

પાક.-ઈરાન તણાવ શાંત કરવા ચીન સકારાત્મક ભૂમિકા માટે તૈયાર

પાક. અને ઈરાન બન્નેને ચીન રાજી રાખી તેનું આર્થિક નુકશાન ટાળવા માગે છે ઈસ્લામાબાદપાકિસ્તાન અને ઈરાને એક બીજાની સામે બાંયો ચઢાવી છે અને તેના કારણે ચીનની સરકારનુ ટેન્શન વધી ગયુ છે.ઈરાન અને પાકિસ્તાને ગયા અઠવાડિયે એક બીજા પર આતંકીઓને ખતમ કરવાના નામે કરેલા હવાઈ હુમલા બાદ ચીનના વિદેશ મંત્રી સન વેઈદોન્ગ પાકિસ્તાન પહોંચી ગયા હતા….

રશિયામાં સૈન્યની ટીકા કરનારની સંપત્તી જપ્ત કરાશે

રશિયાએ યુક્રેન પર હુમલો શરુ કર્યો તે પછી ટીકા કરનારા ઘણા લોકોની અટકાયત કરી હતી મોસ્કોરશિયા અને્ યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધની વચ્ચે હવે રશિયાની સાંસદે એક નવા કાયદાને મંજૂરી આપી છે.આ કાયદા હેઠળ હવે રશિયન સેનાની ટીકા કરનાર કોઈ પણ વ્યક્તિની સંપત્તિ તેમજ બીજી કિમતી વસ્તુઓ સરકાર જપ્ત કરી શકશે.રશિયાએ ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર…

યુક્રેનની સરહદ નજીક રશિયાનું મિલિટ્રી પ્લેન ક્રેશ થતાં 65 યુદ્ધ બંધકો સહિત 74નાં મોત

રશિયન સરકાર દ્વારા તેની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી, યુદ્ધ બંધકોને કેદીઓની અદલા-બદલીના કરાર હેઠળ યુક્રેન લઈ જવામાં આવી રહ્યા હતા મોસ્કોરશિયા અને યુક્રેન વચ્ચે 2 વર્ષ કરતા વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. રોજ આ યુદ્ધમાં બંને દેશોમાં અનેક લોકોના મોત થઈ રહ્યા છે. ત્યારે હવે એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. રશિયાનું…

વેનેઝુએલામાં રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની હત્યાના પ્રયાસ બદલ 32ની ધરપકડ

આ મામલામાં પકડાયેલા લોકોમાં આમ નાગરિકો તેમજ સૈનિકો પણ સામેલ છે કરાકસક્રૂડ ઓઈલના ભંડાર પોતાના પેટાળમાં ધરબીને બેઠેલા દુનિયાના ગણતરીના દેશોમાં વેનેઝુએલાનો પણ સમાવેશ થાય છે.વેનેઝુએલામાં આજકાલ રાજકીય ઉથલ પાથલનો દોર ચાલી રહ્યો છે. વેનેઝુએલાની સુરક્ષા એજન્સીઓએ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની હત્યા કરવાના પ્રયાસ બદલ 32 લોકોની ધરપકડ કરી છે અને અમેરિકા પર રાષ્ટ્રપતિની હત્યા કરવાનુ…