યુએસના બે રાજદ્વારીને સાત દિવસમાં રશિયા છોડવા આદેશ

અમેરિકી રાજદ્વારીઓ પર પૂર્વ કર્મચારી દ્વારા જાસૂસી કરાવવાનો આરોપ પણ લગાવાયો મોસ્કો રશિયાના વિદેશ મંત્રાલયે અમેરિકાના બે રાજદ્વારીઓને ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવણી બદલ અનિચ્છનીય વ્યક્તિ ગણાવ્યા હતા અને તેમને સાત દિવસમાં દેશ છોડી જતા રહેવાનો આદેશ કર્યો હતો. રશિયાના મંત્રાલયે એક નિવેદનમાં આરોપ મૂક્યો કે રશિયામાં અમેરિકી દૂતાવાસના પ્રથમ સચિવ જેફ્રે સિલિન અને દ્વિતીય સચિવ ડેવિન…

હેડિંગઃ કેનેડામાં કિશોર સાથેના વિવાદમાં એક શીખ વિદ્યાર્થી પર હુમલો

બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં જાહેર પરિવહન બસમાં અન્ય લોકોની બોલાચાલી બાદ શીખ વિદ્યાર્થીને લાતો-મુક્કા મારવામાં આવ્યા ટોરોન્ટો કેનેડામાં હેટ ક્રાઈમનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં હેટ ક્રાઈમના આ દેખીતા કેસમાં એક શીખ વિદ્યાર્થી પર અન્ય કિશોર સાથેના વિવાદને પગલે હુમલો કરવામાં આવ્યો હતો. ગુરુવારે એક સમાચારમાં આ માહિતી આપવામાં આવી હતી.મળતી માહિતી…

યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકારે ભારતના લોકોને ‘મંદબુદ્ધિ’ ગણાવ્યા

માયખાઈલો પોડોલ્યાકે કહ્યું કે, આ લોકો જે પગલાં ભરે છે તેના વિશે જાણતાં જ નથી કે તેના શું પરિણામ આવશે? કીવભારતના નેતૃત્વમાં આયોજિત જી20 સમિટના ઘોષણાપત્રથી મહદઅંશે નારાજ યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર માયખાઈલો પોડોલ્યાકે ભારતના લોકોને ‘મંદબુદ્ધિ’ ગણાવ્યા હતા. તેમણે ભારત જ નહીં ચીનના લોકોને પણ નબળી બૌદ્ધિક ક્ષમતા ધરાવતા લોકો ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે…

મોરક્કોમાં ભૂકંપ અમેરિકાનું કાવતરૂં હોવાની શંકા

ભૂકંપ પહેલા આકાશમાં રહસ્યમય રોશનીનો પ્રકાશ જોવા મળ્યો હતો, જેથી મનાય છે કે આ એક હાઇટેક લેબ દ્વારા સર્જવામાં આવેલ કારસ્તાન છે મોરક્કોભયાવહ ભૂકંપને લીધે આફ્રિકી દેશ મોરક્કોની હાલત દયનીય થઈ ચૂકી છે. 6.8ની તીવ્રતાના આ ભૂકંપમાં 3000થી વધુ લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. દેશભરમાં ભૂકંપને કારણે મચી ગયેલી તબાહીનો માહોલ સર્જાયો હતો. એક તરફ…

અફઘાનિસ્તચાનમાં રાજદૂતની નિમણૂંક કરનારો ચીમ વિશ્વનો પ્રથમ દેશ

ચીનના આ પગલાથી પાકિસ્તાનને આંચકો, પહેલા અફઘાનિસ્તાન મામલે તાલિબાન સાથે ચીન કોઈ પણ ડિલ વાયા પાકિસ્તાન કરતું હતું કાબુલચીને અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા સંભાળ્યા બાદ પહેલી વખત પોતાના રાજદૂતની નિમણૂંક કરી છે. ચીન અહીંયા તાલિબાનના શાસનમાં રાજદૂતની નિમણૂંક કરનાર દુનિયાનો પહેલો દેશ બન્યુ છે.તાલિબાન દ્વારા કાબુલમાં રાષ્ટ્રપતિ પેલેસમાં ચીનના રાજદૂત ઝાઓ શેંગનુ નુ એક ભવ્ય કાર્યક્રમમાં…

રાષ્ટ્રપતિની ચૂંટણી જીતીશ તો ફેડરલ વર્કફોર્સના 75 ટકાથી વધુને હાંકી કાઢીશઃ રામાસ્વામી

એફબીઆઈ જેવી અને મુખ્ય એજન્સીઓને તાળા મારી દઈશ, 16 લાખથી વધુ લોકોની રોજગારી છીનવાઈ શકે છે વોશિંગ્ટનઅમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી વતી ઉમેદવારોની દાવો ઠોકનારા ભારતીય મૂળના અમેરિકી વિવેક રામાસ્વામીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો હું 2024ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી જઈશ તો ફેડરલ વર્કફોર્સના 75% થી વધુ લોકોને નોકરીથી કાઢી…

જનતાનું સમર્થન મળશે તો સત્તા પર જરૂર આવીશુઃ મમતા

શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ ઈન્ડિયા ગઠબંધનના નેતૃત્વ કરવા અંગે સવાલ પુછતા પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રીનો જવાબ નવી દિલ્હીપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હાલ દુબઈ અને સ્પેનના 12 દિવસના પ્રવાસે છે. મમતાએ આજે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે સાથે મુલાકાત કરી હતી અને નવેમ્બરમાં યોજાનાર સ્ટેટ બિઝનેસ સમિટ માટે આમંત્રણ પાઠવ્યું હતું… આ દરમિયાન જ્યારે શ્રીલંકાના રાષ્ટ્રપતિએ મમતાને…

બાઈડન સામે મહાભિયોગની તપાસ શરૂ કરવા સ્પીકરની મંજૂરી

ગૃહની એક સમિતિને બાયડેન પરિવાર સામે તેમના વ્યાપારિક ડીલ અંગે તેમની સામે મહાભિયોગની તપાસ શરૂ કરવા નિર્દેશ વોશિંગ્ટન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન જી20 સમિટમાંથી પરત ફરતાની સાથે જ મુશ્કેલીમાં મુકાયા છે. હાઉસ સ્પીકર મેકકાર્થીએ તેમની સામે મહાભિયોગની તપાસ શરૂ કરવાની મંજૂરી આપી છે. સ્પીકરે કહ્યું કે તેઓ ગૃહની એક સમિતિને બાયડેન પરિવાર સામે તેમના વ્યાપારિક…

હનોઈમાં 9 માળના એપોર્ટમેન્ટમાં આગથી 12નાં મોત

આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને બચાવ કાર્ય ચાલુ છે, લગભગ 50 લોકોના ઘાયલ થવાની પણ આશંકા હનોઈ વિયેતનામની રાજધાની હનોઈમાં 9 માળના એપાર્ટમેન્ટમાં આગ લાગવાથી ઘણાં લોકોએ જીવ ગુમાવ્યો હતો. મળેલા અહેવાલો મુજબ એપાર્ટમેન્ટમાં લાગેલી ભીષણ આગને કારણે લગભગ 12 લોકોના મોતની આશંકા છે. જો કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો…

લિબિયામાં વાવાઝોડા-પૂરથી 5200થી વધુ લોકોનાં મોત

પૂરની ભયાવહ સ્થિતિને કારણે બચાવ કામગીરી કરી રહેલી ટીમને મૃતદેહોને શોધવામાં મોટા પડકારનો સામનો કરવો પડી રહ્યો છે ડેરના લીબિયામાં ભયાનક વાવાઝોડાં બાદ વિનાશકારી પૂરને કારણે અનેક શહેરોમાં વિનાશ વેરાયો છે. પૂરની સૌથી ખરાબ અસર ડેરના શહેરમાં જોવા મળી હતી જ્યાં અત્યાર સુધીમાં 700 લોકો દફન જ થઈ ગયા છે. મૃત્યુઆંક પણ ઘણો વધારે હોઈ…

ઉ.કોરિયાએ વધુ એક બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું

આ પરિક્ષણની અસર જાપાન સુધી થઇ, જાપાનના કોસ્ટગાર્ડે જણાવ્યું કે આ મિસાઈલ સમુદ્રમાં પડી હતી મોસ્કો ઉ.કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે ફરી તણાવ વધ્યો છે. કિમ જોંગ ઉનની રશિયાની મુલાકાત વચ્ચે ઉ.કોરિયાએ વધુ એક બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરી ચોંકાવ્યા છે. દ.કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના જણાવ્યા અનુસાર ઉ.કોરિયાએ તેના પૂર્વ તટથી એક બેલેસ્ટિક મિસાઈલ ઝિંકી…

સૈન્ય હથિયાર નિષ્ણાતો સાથે કિમ જોંગ રશિયાની મુલાકાતે

રશિયન પ્રવક્તાએ કહ્યું કે, કિમ જોંગ ઉનની આ મુલાકાત બંને દેશોની દ્વિપક્ષીય વાતચીત માટે મહત્વની છે મોસ્કોરશિયા-યુક્રેન યુદ્ધ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં એક નવો વળાંક સામે આવી રહ્યા છે. રશિયા યુદ્ધ માટે કિમ જોંગ ઉન પાસેથી સૈન્ય હથિયારોની ડીલ કરી શકે છે. આ વાત પર અગાઉ એક અમેરિકી મીડિયાએ દાવો કર્યો…

પાંચ નાગરિકોને છોડાવવા યુએસ ઈરાનને 48000 કરોડ આપવા તૈયાર

અમેરિકાએ સાઉથ કોરિયામાં ઈરાનના 6 અબજ ડોલર ફ્રીઝ કર્યા હતા પણ હવે બેન્કોને આ રકમ ઈરાનને ટ્રાન્સફર કરવા માટે છુટ આપી વોશિંગ્ટનસુપર પાવર અમેરિકાએ પોતાના પાંચ નાગરિકોને છોડાવવા માટે ઈરાનને 6 અબજ ડોલર એટલે કે લગભગ 48000 કરોડ રૂપિયા ચુકવવાનુ આખરે સ્વીકારી લીધુ છે.અમેરિકાએ સાઉથ કોરિયામાં ઈરાનના 6 અબજ ડોલર ફ્રીઝ કર્યા હતા પણ હવે…

ચીનના સંરક્ષણમંત્રી લી શાંગફૂના ગુમ થયા હોવાની ચર્ચા

જાપાનમાં અમેરિકી રાજદૂત રાહમ ઈમેનુએલની એક પોસ્ટ સામે આવ્યા બાદથી ચીનના સંરક્ષણ મંત્રી અંગે વિવિધ પ્રકારની ચર્ચાઓ થવા લાગી બેઈજિંગભારતમાં યોજાયેલી જી20 સમિટમાં સામેલ થવાથી ઈનકાર કર્યા બાદ એવા અનેક અહેવાલ આવ્યા હતા કે શી જિનપિંગ તેમના જ ઘરમાં ઘેરાયા છે. વૈશ્વિક રાજકીય સમીકરણો અને આર્થિક મંદીને કારણે તેમને સત્તા ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે….

સુદાનના પાટનગર ખાર્તુમમાં ફરી હવાઈ હુમલામાં 40નાં મોત

આ હુમલામાં 36થી વધુ લોકો ગંભીર રીતે ઈજ્જાગ્રસ્ત, ડ્રોન હુમલા પાછળ કયો પક્ષ છે તે હજુ સ્પષ્ટ નથી ખાર્તુમસુદાનમાં ગૃહયુધ્ધની સ્થિતિ દિવસેને દિવસે ખરાબથી અતિ ખરાબ થઇ રહી છે. દેશ પર કબજો મેળવા માટે સેના અને અર્ધલશ્કરી દળો સતત સંઘર્ષ ચાલી રહ્યો છે. સુદાનમાં આવી સ્થિતિના કારણે સામાન્ય લોકો ગૃહયુદ્ધની આગમાં સળગી રહ્યા છે. આ…

બ્રિટનના પીએમે બાંગ્લાદેશનાં પીએમ સાથે ઘૂંટણિયે બેસીને વાત કરી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ તસવીર શેર કરતી વખતે એક મહિલા યુઝરે લખ્યું કે ઋષિ સુનક એક સજ્જન છે નવી દિલ્હીબે દિવસીય જી-20 સમિટ ભારતની અધ્યક્ષતામાં સફળતાપૂર્વક સંપન્ન થઈ. તેમાં ઘણા દેશોના રાજ્યોના મુખ્ય નેતાઓઓની ભાગીદારી જોવા મળી હતી. આ સમયગાળાની ઘણી યાદગાર તસવીરો પણ સામે આવી છે. સમિટથી અલગ એક મીટિંગ દરમિયાન બ્રિટિશ…

યુએસમાં ભારતીય જ્વેલરી શૉપને ટાર્ગેટ કરતી ગેંગને એફબીઆઈએ ઝડપી લીધી

ગેંગના એક ડઝન કરતા વધારે સભ્યોની ધરપકડ, અમેરિકાના સંખ્યાબંધ રાજ્યોમાં આ ગેંગ એક્ટિવ, જાન્યુઆરી 2022થી જાન્યુઆરી 2023ની વચ્ચે ઘણા ભારતીય સ્ટોરને ટાર્ગેટ કર્યા વોશિંગ્ટનઅમેરિકામાં ભારતીય જ્વેલરી સ્ટોરને ટાર્ગેટ કરતી એક ગેંગને એફબીઆઈએ ઝડપી લીધી છે.હથિયારો બતાવીને આખો સ્ટોર લૂંટી જનારી ગેંગના એક ડઝન કરતા વધારે સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.અમેરિકાના સંખ્યાબંધ રાજ્યોમાં આ ગેંગ એક્ટિવ…

રાહુલની યુરોપિયન યુનિયનના સાંસદો સાથે મણિપુર સહિતના મુદ્દે ચર્ચા

રાહુલ ગાંધીની સાંસદો સાથેની બેઠક સફળ, માનવાધિકારોના મુદ્દા પર સામાજીક સંગઠનો સાથે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો નવી દિલ્હીભારતમાં જી-20 સંમેલન માટે ચાલી રહેલી તડામાર તૈયારીઓ વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી યુરોપના દેશોના પ્રવાસે છે.રાહુલ ગાંધીએ બેલ્જિયમથી પ્રવાસની શરુઆત કરીને્ યુરોપિયન યુનિયનના સાંસદો જોડે બંધ ઓરડામાં બેઠક યોજી હતી.રાહુલ ગાંધીએ જે મુદ્દા પર યુરોપના સાંસદો સાથે…

ભારત સાથે તાત્કાલિક વેપારનો બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકનો ઈનકાર

જી-20 શિખર સંમેલન પહેલાં ભારત અને મોદી સરકાર માટે આ સતત બીજો આંચકો મનાઈ રહ્યો છે નવી દિલ્હીકેનેડાએ તાજેતરમાં જ ભારત સાથે વર્ષોથી ચાલતી વેપાર સમજૂતી અંગેની મંત્રણાને અટકાવવાનો નિર્ણય કર્યા બાદ હવે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે ભારત સાથે તાત્કાલિક વેપાર કરવાનો ઈનકાર કરી દીધો છે. જી-20 શિખર સંમેલન પહેલાં ભારત અને મોદી સરકાર માટે…