ઈઝરાયેલી સેનાના હવાઈ હુમલામાં હમાસ નેશનલ સિક્યોરિટી ફોર્સનો વડો-પરિવાર ઠાર

ઇઝરાયલના સુરક્ષા દળોએ ગાઝા પટ્ટીમાં હમાસના અગ્રણી નેતા મહેસનના ઘર પર બોમ્બમારો કર્યો અને તેને ધ્વસ્ત કરી નાખ્યો હતો જેમાં તેના સમગ્ર પરિવારનું મૃત્યુ થયું તેલઅવિવ પેલેસ્ટાઈનમાં હમાસ સામેના યુદ્ધમાં ઈઝરાયેલને મોટી સફળતા મળી છે. અહેવાલ અનુસાર હમાસ નેશનલ સિક્યોરિટી ફોર્સનો વડો જેહાદ મેહેસેન અને તેનો આખો પરિવાર ઇઝરાયલી સેનાના હવાઈ હુમલામાં ઠાર મરાયો છે….

ભારતમાં કેનેડિયન નાગરિકોને ડરાવવા-ધમકાવવામાં આવી શકે છે

કેનેડાએ આ નવી ટ્રાવેલ એડવાઈઝરી ભારતમાંથી તેના 41 રાજદ્વારીઓને પરત બોલાવવાના નિર્ણય બાદ જાહેર કરી ટોરેન્ટો કેનેડાએ ભારત જનારા તેના નાગરિકો માટે નવી ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. આ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં કેનેડિયન નાગરિકોને ડરાવવા-ધમકાવવામાં આવી શકે છે અને તેમનું શોષણ પણ થઈ શકે છે. કેનેડાએ આ નવી ટ્રાવેલ એડવાઈઝરી ભારતમાંથી તેના…

ગાઝામાં ચર્ચ પર હુમલામાં અનેક લોકો માર્યા ગયાની શંકા

પેલેસ્ટિની વિસ્તારમાં અથડામણો ફાટી નીકળ્યા બાદ ગાઝાના ઘણા રહેવાસીઓએ ચર્ચમાં આશરો લીધો હતો તેલઅવિવ ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં લગભગ પાંચ હજારથી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. આ દરમિયાન મંગળવારે ગાઝાની અલ-અહલી હોસ્પિટલ  પર થયેલા હુમલામાં 500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલા માટે હમાસ અને ઈઝરાયલ એકબીજાને જવાબદાર ગણાવી રહ્યા છે ત્યારે…

કેનેડા રાજદ્વારીઓ સંદર્ભે ભારત સામે વળતી કાર્યવાહી નહીં કરે

ખરેખર કેનેડાના વિદેશમંત્રીની વળતી કાર્યવાહીનો અર્થ ભારતીય રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ આપવાનો છે ટોરેન્ટો કેનેડાએ ભારતમાં હાજર તેના 41 રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા છે. ભારત દ્વારા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની  હત્યાનો આરોપ લગાવ્યા બાદ બંને દેશોના સંબંધોમાં તણાવ વધી ગયો હતો. કેનેડાના વિદેશમંત્રી મેલાની જોલીએ ગુરુવારે રાજદ્વારીઓને પાછા બોલાવી લીધાની માહિતી આપી હતી. તેમણે…

ઈઝરાયેલ સામે હમાસે ઉત્તર કોરિયાના શસ્ત્રોનો ઉપયોગ કર્યો

એક વીડિયો અને ઈઝરાયેલ દ્વારા જપ્ત કરાયેલ હથિયારો પરથી ધ્યાને આવ્યું છે કે, ઉત્તર કોરિયાને ઈન્કાર કરવા છતાં તે હમાસને હથિયારો વેચે છે જેરુસલેમઈઝરાયેલ-હમાસ યુદ્ધના 14માં દિવસે પણ અમાનવીય સંઘર્ષ જોવા મળી રહ્યું છે. આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 5000થી વધુ લોકોના મોત થયા છે. સૌથી વધુ ગાઝામાં 3500થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે હમાસને…

કેનેડાના દાવા પર વિવાદનું કોઈ કારણ જ નથીઃ ઓસી. ગુપ્તચર એજન્સીના પ્રમુખ

આ ટિપ્પણી માઈક બર્ગેસ અમેરિકાના કેલિફોર્નિયામાં આયોજિત પાંચ દેશોના ગુપ્તચર સંગઠન ફાઈવ આઈઝની એક ઐતિહાસિક બેઠકમાં કરી સિડનીઓસ્ટ્રેલિયાઈ ગુપ્તચર એજન્સીના પ્રમુખે કેનેડા દ્વારા ભારત સામે લગાવાયેલા આરોપો પર સહમતિ વ્યક્ત કરી દીધી છે. કેનેડાએ લગાવેલા આરોપો પર એક મહિના બાદ ઓસ્ટ્રેલિયાની સુરક્ષા ઈન્ટેલિજન્સ એજન્સીના નિર્દેશક માઈક બર્ગેસનું કહેવું છે કે કેનેડાના દાવા પર વિવાદ કરવાનું…

ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુધ્ધમાં 5000નાં મોત, 13000 ઘાયલ

ઈઝરાયેલના 1400 લોકોના મોત થયા છે અને 4400 લોકો ઘાયલ તેલ અવીવ પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચેનો ટકરાવ 14મા દિવસમાં પ્રવેશ્યો છે અને આટલા દિવસોમાં બંને પક્ષના 5000 લોકો માર્યા ગયા છે. પેલેસ્ટાઈનના શાસકોએ કહ્યુ હતુ કે, અત્યાર સુધીમાં પેલેસ્ટાઈનના 3540 નાગરિકો માર્યા ગયા છે અને 13000 લોકો ઘાયલ થયા છે.આ પૈકી સૌથી વધારે 3478 લોકોના…

ઈસ્માઈલ હાનિયેહની નેટવર્થ 16000 કરોડ રુપિયા છે

કતારની રાજધાની દોહામાં આલિશાન જીંદગી જીવે છે, તેની પાસે 25 તો લક્ઝરી કાર છે, જેની કિંમત કરોડો રુપિયા થવા જાય છે તેલ અવીવ ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના જંગમાં રાતોરાત લાઈમ લાઈટમાં આવી ગયેલા હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયેહની ઘણી બાબતો હવે સામે આવી રહી છે.  સૌથી મહત્વની વાત એ છે કે, ઈસ્માઈલ હાનિયેહ અબજોપતિ છે. તેની…

પાડોશી ઈજિપ્તે ગાઝાના લોકોને પોતાના દેશમાં શરણ આપવાનો ઈનકાર કર્યો

રાષ્ટ્રપતિ અબ્દુલ ફતેહ અલ સિસીએ કહ્યું છે કે, બોર્ડર ખોલવાથી અને ગાઝાના લોકોને શરણ આપવાથી આ વિવાદનુ કોઈ સમાધાન થવાનું નથી કૈરો ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા જંગમાં પાડોશી દેશ ઈજિપ્તે ગાઝાના લોકોને પોતાના દેશમાં શરણ આપવાનો ઈનકાર કર્યો છે.  ગાઝા સાથે ઈજિપ્તની બોર્ડર જોડાયેલી છે અને ગાઝાના હજારો લોકો ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના…

રશિયા ઈઝરાયેલ-હમાસ યુધ્ધમાં યુએસની દખલથી નારાજ

અમેરિકા ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષમાં વધારે રસ દાખવી રહ્યું છે, પરંતુ આનાથી રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન પણ ચિંતિત છે મોસ્કો ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ ચાલુ છે. બે અઠવાડિયા પહેલા જ્યારે હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો ત્યારે અમેરિકા તરત જ ઈઝરાયેલના સમર્થનમાં આવ્યું. રાષ્ટ્રપતિ જો બાયડેને તમામ સહાયતાની ખાતરી આપી અને થોડા કલાકોમાં ઇઝરાયેલ તરફ લશ્કરી કાફલો…

યુદ્ધ અટકાવવાની માગ સાથે યહૂદીઓનો યુએસ સંસદને ઘેરાવ

યહૂદી સંગઠનોએ વ્હાઈટ હાઉસની નજીક કલાકો સુધી આ જ રીતે દેખાવો કર્યા વોશિંગ્ટન ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લાં 12 દિવસોથી યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. હજારો લોકો આ યુદ્ધમાં જીવ ગુમાવી ચૂક્યા છે પણ અત્યાર સુધી યુદ્ધવિરામના કોઈ સંકેત જોવા મળી રહ્યા નથી. દરમિયાન ગાઝા પર હુમલા બંધ કરવા અને યુદ્ધવિરામની માગ  સાથે પ્રગતિશીલ…

હમાસ પાસેના બંધકોની મુક્તિ માટે ઈઝરાયેલને ભારતની મદદની અપેક્ષા

ભારતના તમામ સ્તરેથી ઈઝરાયેલને સમર્થન મળ્યુ છે, અધિકારીઓ, મંત્રીઓ, નાગરિકો અને ભારતના લોકો પણ સોશ્યલ મીડિયામાં સમર્થન આપી રહ્યા છે જેરૂસલેમ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં બંને બાજુએ મોટી ખુમારી થઈ છે ત્યારે ભારતે ઈઝરાયેલને સંપૂર્ણ સમર્થન આપ્યું છે અને ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને ભારતની મિત્રતાની પ્રશંસા કરતા…

ઈઝરાયેલ-હમાસ યુધ્ધને અટકાવવાનો રશિયાનો પ્રસ્તાવ યુએનએ ફગાવ્યો

રશિયાએ પ્રસ્તાવમાં ગાઝામાં નિર્દોષ લોકો પર થઈ રહેલી હિંસાનો ઉલ્લેખ કર્યો છે, જેને લઈને તેણે યુદ્ધવિરામની માંગ કરી, જોકે ઈઝરાયેલ પરના હુમલાનો ઉલ્લેખ નથી કરાયો મોસ્કોઈઝરાયેલ-હમાસના યુદ્ધને આજે 11મો દિવસ છે, બંને દેશોમાં ભારે ખુંવારી સર્જાઈ છે. હમાસે શરૂ કરાયેલું યુદ્ધ તેને જ ભારે પડી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. હમાસે શરૂ કરેલા હુમલા…

બ્રસેલ્સમાં સ્વીડનના બે નાગરિકોની ગોળી મારીને હત્યા

હત્યારાઓ ગોળી મારીને સ્કૂટર પર ફરાર થઈ ગયા, આ હત્યાકાંડ બાદ બેલ્જિયમ પોલીસે રાજધાનીમાં લેવલ ફોર ટેરર એલર્ટ  બ્રસેલ્સ બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં સ્વીડનના બે નાગરિકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.આ ઘટનાને બેલ્જિયમના વડાપ્રધાન આતંકવાદી હુમલો ગણાવી છે. હત્યારાઓ ગોળી મારીને સ્કૂટર પર ફરાર થઈ ગયા હતા.આ હત્યાકાંડ બાદ બેલ્જિયમ પોલીસે રાજધાનીમાં લેવલ ફોર ટેરર…

ઈઝરાયેલ સેનાનો ડોગ નારો હમાસ સામેના જંગમાં શહીદ

આર્મી બેઝ પર સન્માનપૂર્વક ડોગની દફનવિધિ કરવામાં આવી તેલ અવીવ હમાસે ઈઝરાયેલ પરના આતંકી હુમલા વખતે આચરેલી ક્રુરતાની સાથે સાથે  ઈઝરાયેલના સૈનિકો તેમજ લોકોએ દાખવેલી બહાદુરીના કિસ્સા પણ બહાર આવી રહ્યા છે. હવે તો એવુ જાણવા મળ્યુ છે કે, ઈઝરાયેલના કે-9 યુનિટના કુતરાઓએ પણ આતંકીઓનો બહાદુરીપૂર્વક પ્રતિકાર કર્યો હતો અને 200 લોકોને બચાવ્યા હતા.ઈઝરાયેલની સેનાના…

સાઉદી ક્રાઉન પ્રિન્સે યુએસના વિદેશમંત્રી બ્લિન્કેનને કલાકો સુધી રાહ જોવડાવી

સાઉદી અરબસ્તાન અને ઈજીપ્ત જેવા નિકટવર્તી દેશો પણ અમેરિકા સામે ગુસ્સે ભરાયા રિયાદ   ઈઝરાયલ-હમાસ યુદ્ધને લીધે અમેરિકાની રાજદ્વારી મુશ્કેલીઓ વધી રહી છે. સઉદી અરબસ્તાન અને ઈજીપ્ત જેવા નિકટવર્તી દેશો પણ અમેરિકા સામે ગુસ્સે ભરાયા છે. અમેરિકાનાં તે અંગેના વલણને લીધે તેઓ નારાજ છે. દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કેન આરબ દેશોની મુલાકાતે છે. તેના…

યહૂદી સમુદાય-સ્મારકોને લઈને દેસના અનેક શહેરમાં એલર્ટ

દિલ્હી પોલીસ ઈઝરાયેલની દૂતાવાસ અને રાજદ્વારીઓને કડક સુરક્ષા પૂરી પાડી રહી છે નવી દિલ્હી ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચેનું યુદ્ધ હજુ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું. એવામાં આ તણાવની સ્થિતિના પડઘા ભારતમાં પણ સંભળાય રહ્યા છે. દિલ્હીથી તેલ અવીવનું અંતર દૂર હોવા છતાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધની અસર અહીં પણ જોવા મળી રહી છે. દિલ્હી,…

ઓક્ટોબરમાં કેનેડામાં ત્રણ હિંદુ મંદિરોમાં ચોરી અને લૂંટફાટ

પોલીસે હજુ પણ ગુનેગારોને પકડ્યા નથી, મંદિરોમાં ચોરીની ઘટનાઓ ઓન્ટારિયોમાં બની હતી ટોરેન્ટો કેનેડામાં હિંદુઓના ધાર્મિક સ્થળો પર અસામાજિક તત્વોના હુમલા જારી છે. ઓસ્ટ્રેલિયામાં જે રીતે મંદિરો પર હુમલા થયા છે તેવું જ કેનેડામાં પણ બન્યું છે. ઓક્ટોબર મહિનામાં કેનેડામાં ત્રણ હિંદુ મંદિરોમાં ચોરી અને લૂંટફાટની ઘટના બની છે. પોલીસે હજુ પણ ગુનેગારોને પકડ્યા નથી….

હુમલાનું રેકોર્ડિંગ કરતા હમાસના આતંકીનું મોત પણ કેમેરામાં કેદ થયું

હમાસના આ આતંકવાદીને ઈઝરાયેલના સૈનિક અથવા સ્થાનિક સુરક્ષા અધિકારીએ ઠાર કર્યો હતો, આ ઘટનાનો સમગ્ર વીડિયો કેમેરામાં કેદ થઈ ગયો તેલઅવિવહમાસનો એક આતંકવાદી ઈઝરાયેલીઓ પર કરવામાં આવી રહેલા હુમલાનું રેકોર્ડિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન આ વીડિયોમાં તેનું પોતાનું જ મોત રેકોર્ડ થઈ ગયું. હમાસનો એક આતંકવાદી દક્ષિણી ઈઝરાયેલના કિબુત્ઝ સોફામાં હુમલાનું રેકોર્ડિંગ કરી રહ્યો…

ઈઝરાયલ-હમાસને યુએન અને ડબલ્યુએચઓ દ્વારા ખાસ અપીલ

હમાસ બિનશરતી રીતે ઈઝરાયલી બંધકોને મુક્ત કરે, ઈઝરાયલ ગાઝામાં તાત્કાલિક ધોરણે અને અડચણ વિના માનવ સહાય પહોંચવા દે પેરિસ ઈઝરાયલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ ગાઝાના નાગરિકોને ભારે પડી રહ્યું છે. ઈઝરાયલ દ્વારા સતત હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે. ઈઝરાયલના સૈન્યએ જમીની કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે ત્યારે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગ્યુટરેસ અને…