दुनिया

તાલિબાને કાબુલમાં મહિલાઓના બ્યુટી સલૂન જવા પર પ્રતિબંધ મૂક્યો

તાલિબાન સરકારે કાબુલ કોર્પોરેશનને નવા ફરમાનનુ અમલ કરવા અને મહિલા બ્યૂટી પાર્લરના લાઇસન્સ રદ કરવા સૂચના આપી કાબુલ મહિલાઓની જિંદગીને દોઝખ બનાવવામાં અફઘાનિસ્તાનના તાલિબાનો શાસકોએ કશું બાકી રાખ્યુ નથી. તાલિબાને…

કિશોરની હત્યા કરનારા પોલીસના બચાવ માટે ફંડ એકત્રિત કરાય છે

ફ્રાંસના જમણેરી નેતા મરીન લે પેનના ભૂતપૂર્વ સલાહકારે લોકો પાસેથી આ ફંડોળ એકઠુ કરવાનુ શરૂ કર્યુ છે અને અત્યાર સુધીમાં લોકોએ 10 લાખ ડોલરનો ફાળો તેમાં આપ્યો છે પેરિસ ફ્રાન્સની…

યુએસમાં 10,000 લોકોએ એકસાથે ભગવદ ગીતાનો પાઠ કર્યો

યુએસમાં આ પ્રકારનો પ્રથમ કાર્યક્રમ હતો અને તેની પાછળનો હેતુ અમેરિકામાં લોકોને હિંદુ સંસ્કૃતિની સાથે ગીતા વિશે જાણકારી આપવાનો અને જાગૃતિ ફેલાવવાનો હતો વોશિંગ્ટન અમેરિકાના ટેક્સાસમાં ગુરુ પૂર્ણિમાના અવસર પર…

બાલ્ટીમોરમાં એક પાર્ટીમાં ગોળીબારથી બે લોકોનાં મોત

અન્ય 28 લોકો ઘાયલ, ત્રણની હાલત ગંભીર, અમેરિકામાં 4 જુલાઈના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે એ પહેલાંની ઘટના વોશિંગ્ટનઅમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના સામે આવી છે. અહેવાલ અનુસાર,…

રશિયા-ચીન હોલિવિયામાં 1.4 બિલિયન ડોલર કરતા વધુનું જંગી રોકાણ કરશે

ચીન અને રશિયા દેશના દક્ષિણ ભાગમાં આવેલ લિથિયમ પ્રોજેક્ટ્સમાં એક ખરબ રૂપિયાથી વધુનું રોકાણ કરશે, જેમાં ઇલેક્ટ્રિક વાહનોને ચલાવવા માટે ઉપયોગમાં લેવાતી બેટરી માટે મહત્વપૂર્ણ ધાતુનો વિશાળ ભંડાર છે મોસ્કો…

ફ્રાન્સમાં ગૃહયુધ્ધ જેવી સ્થિતિ, પોલીસની બળવાની ધમકી

પોલીસ ફોર્સમાં ફ્રાંસની સરકાર સામે ફેલાયેલો અસંતોષ છે અને બે અધિકારીઓએ તો ધમકી આપી છે કે, જો ફ્રાંસના પ્રમુખ દરમિયાનગીરી નહીં કરે તો અમે બળવો કરીશું પેરિસ ફ્રાંસમાં 17 વર્ષના…

બરાક ઓબામાના ઘર નજીકથી પકડાયેલા શખ્સ પાસેથી વિસ્ફોટકો-હથિયાર મળ્યા

આ વ્યક્તિની ઓળખ સિએટલના 37 વર્ષીય ટેલર ટેરેન્ટો તરીકે થઈ જે યુએસ કેપિટલ રાયટ્સમાં વોન્ટેડ છે વોશિંગ્ટન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ઘર નજીકથી એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી…

બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ પર આઠ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ

2030 સુધી તેઓ કોઈ જાતની ચૂંટણીમાં ઉમેદવારી નહી નોંધાવી શકે, સાત ન્યાયાધીશોની બેન્ચે પાંચ વિરુધ્ધ બે મતથી આ ચુકાદો આપ્યો બ્રાઝિલ બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોને બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે મોટો…

જાવા દ્વીપમાં 6.4ના ભૂકંપથી એક વ્યક્તિનું હાર્ટએટેકથી મોત થયું

ભૂકંપના કારણે મધ્ય જાવા પ્રાંતના ક્ષેત્રમાં ફેલાયેલા સેંકડો ઘરો, કેટલાક કાર્યાલયો, સ્વાસ્થ્ય અને શિક્ષા સુવિધાઓને સામાન્ય નુકશાન થયું જકાર્તા ઈન્ડોનેશિયાના જાવા દ્વિપ પર શુક્રવારે 6.4 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.…

યુએસે તોડેલા ચીનના બલૂનમાં ગુપ્ત માહિતી નહતી

અમેરિકી રક્ષા મંત્રાલય પેન્ટાગોને ખુલાસો કર્યો, પેન્ટાગોને સ્પષ્ટપણે જણાવ્યું નથી કે આ ચાઈનીઝ બલૂન જાસૂસી માટે હતું કે નહીં વોશિંગ્ટન આ વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકા અને ચીન વચ્ચે જાસૂસી બલૂનને લઈને…

અમેરિકામાં સુપ્રીમકોર્ટનો યુનિવર્સિટી એડમિશનમાં જાતિવાદ પર પ્રતિબંધ

આ નિર્ણયથી આફ્રિકી-અમેરિકનો અને અન્ય લઘુમતીઓને શિક્ષણની તકો પૂરી પાડવામાં ઘણી મદદ મળશે વોશિંગ્ટન અમેરિકામાં સુપ્રીમકોર્ટે યુનિવર્સિટી એડમિશનમાં જાતિવાદ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેનાથી દાયકાઓથી ચાલી આવતી સકારાત્મક ભેદભાવ…

ટ્વીટરમાં ડાઉનલોડ વીડિયોનો ઓપ્શન ઉમેરવામાં આવ્યો

હવે ટ્વિટર યુઝર્સ કોઈપણ થર્ડ પાર્ટી એપ અને સાઈટની મદદ વગર સીધા પ્લેટફોર્મ પર વીડિયો ડાઉનલોડ કરી શકશે વોશિંગ્ટન માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરે વીડિયો ડાઉનલોડ કરવાની સુવિધા બહાર પાડી છે.…

સુપ્રીમના ચુકાદા સામે યુએસ રાષ્ટ્રપતિ સહિત અનેકનો વિરોધ

અમેરિકી સુપ્રીમકોર્ટે આ દેશના ફ્યુચર્સ લીડર્સની સાથે ભયાનક અન્યાય કર્યો હોવાની ભારતીય મૂળના કોંગ્રેસી રો ખન્નાની ટીકા વોશિંગ્ટન અમેરિકી સુપ્રીમકોર્ટે ગુરુવારે યુનિવર્સિટીમાં એડમિશનમાં જાતિ કે રંગને આધાર બનાવવા પર પ્રતિબંધ…

કુરાનના અપમાન સામે પુતીને નારાજગી વ્યક્ત કરી

ભલે કેટલાક દેશોમાં આ પ્રકારની હરકત ચલાવી લેવાતી હોય પણ રશિયામાં આ દંડનીય અપરાધ છે, રશિયામાં આ પ્રકારની હરકત ચલાવી નહીં લેવાય મોસ્કો સ્વીડનમાં ઈદના તહેવાર પર જ કુરાન સળગાવવાની…

યુએસમાં કોરોના રાહત કાર્યક્રમમાંથી 200 બિલિયન ડૉલરની ચોરી

ઈઆઈડીએલ અને પીપીપી જેવી યોજનાઓ હેઠળ 17% ફંડ તો સંભવિત ફ્રોડ લોકોને આપી દેવાયું વોશિંગ્ટનએક ફેડરલ વાચડોગના અહેવાલ અનુસાર અમેરિકી સરકારના કોરોના રાહત કાર્યક્રમમાંથી લગભગ 200 બિલિયન ડૉલરની મસમોટી ચોરી…

10,000 અમેરિકી એચ-1બી વિઝાધારકોને કેનેડામાં કામની મંજૂરી અપાશે

એચ-1બી વિઝાધારકોના પરિવારના સભ્યોને પણ અભ્યાસ કે વર્ક પરમિટ અપાશે ટોરેન્ટોકેનેડા સરકારે એક ઓપન વર્ક પરમિટ સ્ટ્રીમ બનાવવાની તૈયારી કરી છે. તેની મદદથી 10,000 અમેરિકી એચ-1બી વિઝાધારકોને કેનેડા આવીને કામ…

નોબેલ વિજેતા પ્રો. જ્હોન બી ગુડએનફનું 100 વર્ષે નિધન

ગુડએનફને વિશિષ્ટ લિથિયમ-આયન બેટરી, રિચાર્જેબલ પાવર સોર્સના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન માટે રસાયણ વિજ્ઞાન 2019 નોબેલ એવોર્ડ આપવામાં આવ્યો ન્યૂયોર્કનોબેલ એવોર્ડ વિજેતા અને લિથિયમ-આયન બેટરીના ઉત્પાદક વૈજ્ઞાનિક પ્રોફેસર જ્હોન બી ગુડએનફનું…

દિવાળી પર હવે ન્યૂ યોર્કની શાળાઓમાં રજા રહેશે

રાજ્યના સાંસદો દ્વારા તાજેતરમાં યુએસની સૌથી મોટી શાળા પ્રણાલીમાં રજા તરીકે નિયુક્ત કરતો કાયદો ઘડ્યા બાદ આ જાહેરાત કરવામાં આવી ન્યૂ યોર્કહિંદુના સૌથી મોટો તહેવાર દિવાળી માટે હવે ન્યુ યોર્કની…

યુએસ ભારતના પાયાવિહોણા દાવાઓને પ્રોત્સાહન ન આપેઃ પાકિસ્તાન

પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે કહ્યું કે, આ સંયુક્ત નિવેદનમાં એકતરફી અને ભ્રામક સંદર્ભો ટાંકવામાં આવ્યા નવી દિલ્હીગયા અઠવાડિયે ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન દ્વારા આપવામાં આવેલા સંયુક્ત…

ઉત્તર-પશ્ચિમ સીરિયામાં રશિયાના હવાઈ હુમલામાં 13નાં મોત

61 લોકો ઘાયલ, સીરિયામાં આ વર્ષનો સૌથી ભયંકર હુમલો મોસ્કો રશિયાએ રવિવારે ઉત્તર-પશ્ચિમ સીરિયામાં હવાઈ હુમલા કર્યા હતા. જેમાં બે બાળકો સહિત 13 લોકો માર્યા ગયાની માહિતી મળી છે. આ…