રિલાયન્સ જિયોએ અસાધારણ નેટવર્ક અને ડાઉનલોડ સ્પીડ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં સીમાચિન્હો સ્થાપિત કર્યાં

અમદાવાદ રિલાયન્સ જિયોએ અમદાવાદ અને ગાંધીનગરમાં વોઈસ અને ડેટા પરફોર્મન્સના મુખ્ય માપદંડોમાં અન્ય સ્પર્ધકોને પાછળ છોડીને શ્રેષ્ઠ ટેલિકોમ ઓપરેટર તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઇ) દ્વારા ફેબ્રુઆરી 2026 દરમિયાન લેવામાં આવેલા લેટેસ્ટ ઇન્ડિપેન્ડન્ટ ડ્રાઇવ ટેસ્ટ (આઇ.ડી.ટી.) મુજબ જિયો સૌથી વધુ 5G ડાઉનલોડ સ્પીડ, સૌથી ઝડપી 5G અપલોડ સ્પીડ, શ્રેષ્ઠ વોઈસ કોલ ગુણવત્તા અને સૌથી ઓછી લેટન્સી આપે છે. ટ્રાઇના આ તારણો જિયોના અત્યાધુનિક અને ભવિષ્ય માટે તૈયાર મોબાઈલ નેટવર્ક થકી ગ્રાહકોને શ્રેષ્ઠ ડિજિટલ અનુભવ આપવાની તેની પ્રતિબદ્ધતા પર મહોર મારે છે. ટ્રાઇનો અહેવાલ દર્શાવે છે કે જિયોએ 258.16 એમબીપીએસની સરેરાશ 5G ડાઉનલોડ સ્પીડ પૂરી પાડી છે-જે આ શહેરોમાં તમામ ઓપરેટરોમાં સૌથી વધુ છે. આ શાનદાર પ્રદર્શન વધુ ઝડપી વીડિયો સ્ટ્રીમિંગ, લેગ-ફ્રી ઓનલાઇન ગેમિંગ, ઝડપી એપ ડાઉનલોડ અને પીક અવર્સ દરમિયાન પણ અવિરત બ્રાઉઝિંગની ખાતરી આપે છે. જિયોએ 39.19 એમબીપીએસની સરેરાશ 5G અપલોડ સ્પીડ પણ આપી છે-જે ફરીથી તમામ ઓપરેટરોમાં સૌથી વધુ છે. આવી સ્પીડ માત્ર ટેકનિકલ શ્રેષ્ઠતા જ નહીં, પરંતુ કનેક્ટિવિટી પ્રત્યે જિયોનો કસ્ટમર-ફર્સ્ટ અભિગમ પણ દર્શાવે છે, જે તેને ડિજિટલ-પ્રેમી વપરાશકર્તાઓ માટે પ્રથમ પસંદગીનું નેટવર્ક બનાવે છે. જિયો લો લેટન્સીમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે, જે વીડિયો કોલ્સ, વર્ચ્યુઅલ મીટિંગ્સ અને ઓનલાઇન ગેમિંગ જેવી એપ્લિકેશન્સ માટે એક નિર્ણાયક પરિબળ છે. ડેટા પેકેટ્સની ઝડપી ડિલિવરી સુનિશ્ચિત કરીને જિયો વપરાશકર્તાઓને વધુ સુગમ અને પ્રતિભાવશીલ અનુભવ પૂરો પાડે છે – જે ન્યૂનતમ વિલંબ સાથે રિયલ ટાઇમ ઇન્ટરેક્શનને મજબૂત બનાવે છે. ડેટાની મજબૂતી ઉપરાંત જિયોનું વોઈસ સર્વિસીઝનું પર્ફોર્મન્સ પણ અલગ તરી આવે છે. આઇ.ડી.ટી. અસાધારણ કોલ સેટઅપ સફળતા દર, અત્યંત ઝડપી કોલ કનેક્શન સમય, લગભગ શૂન્ય કોલ ડ્રોપ્સ અને સ્પષ્ટ, ઉચ્ચ ગુણવત્તાવાળી વોઈસ ક્લેરિટી પર ભાર મૂકે છે. આ તમામ પરિબળો મળીને એ સુનિશ્ચિત કરે છે કે જિયો ગ્રાહકો ભલે ઘરે હોય, મુસાફરીમાં હોય કે વધુ ટ્રાફિક ધરાવતા શહેરી વિસ્તારોમાં હોય તેઓ અવિરત અને ભરોસાપાત્ર વોઈસ કોમ્યુનિકેશનનો આનંદ માણી શકે છે. ડ્રાઇવ ટેસ્ટ અમદાવાદ અને ગાંધીનગરના તમામ મુખ્ય વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યો હતો – જેમાં સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ્સ અને રહેણાંક વિસ્તારોથી લઈને વધુ ટ્રાફિક ધરાવતા કોરિડોર અને પેડેસ્ટ્રિયન ઝોનનો સમાવેશ થાય છે. જિયોના જટીલ અને સુવ્યવસ્થિત નેટવર્ક આર્કિટેક્ચરે આ તમામ ક્ષેત્રોમાં હાઇ પર્ફોર્મન્સ સુનિશ્ચિત કર્યું છે, જે પડકારજનક પરિસ્થિતિઓમાં પણ સતત ગુણવત્તા જાળવી રાખવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. બફર-ફ્રી સ્ટ્રીમિંગ અને એચ.ડી. વોઈસ કોલ્સથી લઈને રિયલ ટાઇમ ગેમિંગ અને કોલેબરેશન સુધી, રિલાયન્સ જિયો અમદાવાદ અને ગાંધીનગરમાં મોબાઈલ વપરાશકર્તાઓ માટે પસંદગીના નેટવર્ક તરીકે અગ્રેસર રહ્યું છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રાહક કેન્દ્રીત નવીનતા સાથે જિયો માત્ર ભારતના ડિજિટલ લક્ષ્યો સાથે તાલ નથી મિલાવી રહ્યું – તે તેને આગળ ધપાવી રહ્યું છે.

Icon Meets Icon: Johnnie Walker Luxe Blended Water x Virat Kohli Usher in a New Era of Keep Walking for a Billion Hearts

In a world obsessed with arrival, a high-energy campaign spotlighting a new definition of progress – the courage to keep evolving National What comes after success? For Virat Kohli, and a new, self-driven India – the answer isn’t just celebration. It’s continuation. In a bold power-play where Icon meets Icon, Johnnie Walker Luxe Blended Water and Virat…

ન્યુએન ગ્રીન એનર્જીએ નુમાલીગઢ રિફાઇનરી સાથે 10KTPA ગ્રીન હાઇડ્રોજન કરાર કર્યો

નવી દિલ્હી ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને સેમ્બકોર્પ ગ્રીન હાઇડ્રોજન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વચ્ચેના 50:50 સંયુક્ત સાહસ, ન્યુએન ગ્રીન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ (NeuEN), એ નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડ (NRL) ને વાર્ષિક 10,000 ટન (10KTPA) ગ્રીન હાઇડ્રોજન સપ્લાય કરવાનો કરાર મેળવ્યો છે. કરાર હેઠળ, ન્યુએન આસામમાં NRL ની રિફાઇનરી ખાતે ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા વિકસાવશે, જે…

ટ્રમ્પના આદેશથી ક્રિપ્ટો માર્કેટમાં 24 કલાકમાં ₹5.61 લાખ કરોડનો વધારો, બિટકોઈન ફરીથી 70,000 ડૉલરને વટાવી ગયું

મંગળવારે ક્રિપ્ટોકરન્સી બજારમાં ફરી ઉછાળો આવ્યો. વૈશ્વિક માર્કેટ કેપમાં આશરે 2.50% નો વધારો થયો . બિટકોઈનમાં પણ 2 % થી વધુનો ઉછાળો આવ્યો એસવીએન,નવી દિલ્હી  મંગળવારે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ઉછાળો આવ્યો. સવારે 10:30 વાગ્યે , વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટ કેપ 2.41 ટ્રિલિયન ડોલર થઈ ગઈ . છેલ્લા 24 કલાકમાં તેમાં આશરે અઢી ટકાનો વધારો થયો છે ….

21 દિવસમાં સોનું 11% અને ચાંદી 20% ઘટ્યું , ખરીદ્યું તેમણે શું કરવું ? ખરીદવા માંગતા લોકોએ ક્યારે ખરીદવું જોઈએ ?

સોના અને ચાંદીના ભાવ: ઈરાન યુદ્ધને કારણે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. સસ્તા સોના અને ચાંદી ખરીદનારા રોકાણકારો હવે તેમના ભાવ વધવાની રાહ જોઈ રહ્યા છે એસવીએન,નવી દિલ્હી ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાના હુમલાને આજે 22મો દિવસ છે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ હુમલાએ વિશ્વ અર્થતંત્રને હચમચાવી નાખ્યું છે. સોના અને ચાંદી પણ…

બંધ ક્રેડિટ કાર્ડનાં 10 વર્ષ પછી 33 લાખ રૂપિયાની માંગણી, કોર્ટે 5 લાખ રૂપિયાનું વળતર અપાવ્યું

તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે. તમે તેને બંધ કરી દીધું છે. તમે બાકીનું બધું ચૂકવી પણ દીધું છે. જો બેંક હજુ પણ તમારા પૈસા માંગે તો તમે શું કરશો ? કોર્ટમાં જાઓ? મૈસુરના વેંકટેશે બરાબર આવું જ કર્યું એસવીએન,બેંગલુરુ   તમે તમારા ક્રેડિટ કાર્ડનું બેલેન્સ ચૂકવી દીધું અને તેને બંધ કરી દીધું. દસ વર્ષ પછી,…

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની અસર પ્રીમિયમ પેટ્રોલ અને ઔદ્યોગિક ડીઝલના ભાવ પર પડી , ભારતમાં ફુગાવાનો ભય

પશ્ચિમ એશિયામાં સંઘર્ષને કારણે તેલ અને ગેસ સ્થાપનો પર હુમલાઓએ વૈશ્વિક બજારો પર દબાણ વધાર્યું છે. ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ  100 ડૉલરથી ઉપર છે અને નબળો પડતો રૂપિયો ભારતના આયાત ખર્ચમાં વધારો કરી રહ્યો છે. પ્રીમિયમ પેટ્રોલ અને ઔદ્યોગિક ડીઝલ વધુ મોંઘા થયા છે , જેના કારણે ઔદ્યોગિક ખર્ચમાં વધારો થવાની અને ફુગાવામાં વધારો…

રૂપિયો પહેલી વાર 93ને પાર , ડોલરની મજબૂતાઈથી તણાવ વધ્યો , RBI એ બજારમાં 100 અબજ ડોલર ઠાલવ્યા

ભારતીય રૂપિયો શુક્રવારે નવા નીચલા સ્તરે પહોંચ્યો: ભારતીય રૂપિયો શુક્રવારે નોંધપાત્ર ઘટાડો થયો, જે 93 ના સ્તરને પાર કરી ગયો , જે અત્યાર સુધીનો સૌથી નીચો રહ્યો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ રૂપિયાને બચાવવા માટે હસ્તક્ષેપ કર્યો છે એસવીએન,નવી દિલ્હી  શુક્રવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે 93.12 ના સર્વકાલીન નીચલા સ્તરે પહોંચી ગયો ….

અતનુ ચક્રવર્તી કોણ છે, જેમના રાજીનામાથી HDFC બેંકને ₹1 લાખ કરોડનો ફટકો પડ્યો ?

આજે ટ્રેડિંગ દરમિયાન ખાનગી ક્ષેત્રની સૌથી મોટી ધિરાણકર્તા HDFC બેંકના શેરમાં તીવ્ર ઘટાડો થયો હતો. આના કારણે શેરબજારમાં ઘટાડો થયો હતો, કારણ કે બેંકનું બજાર પર વર્ચસ્વ નોંધપાત્ર છે. આ ઘટાડાથી બેંકની માર્કેટ કેપમાં ₹ 1 લાખ કરોડનો ઘટાડો થયો હતો એસવીએન, નવી દિલ્હી  આજે સ્થાનિક શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો. તેનું એક મુખ્ય કારણ…

ઓડી SQ8 ભારતમાં 1.78 કરોડ રૂપિયામાં લોન્ચ , લક્ઝરી અને પર્ફોર્મન્સનું શક્તિશાળી મિશ્રણ

ઓડી SQ8: ઓડી ઈન્ડિયાએ ભારતીય બજારમાં તેની નવી SUV, SQ8 લોન્ચ કરી છે . Q8 રેન્જમાં સ્ટાન્ડર્ડ Q8 અને પરફોર્મન્સ-ઓરિએન્ટેડ RS Q8 વચ્ચે મૂકવામાં આવેલી, તે લક્ઝરી અને પરફોર્મન્સ ઉત્સાહીઓ માટે એક આકર્ષક વિકલ્પ પ્રદાન કરે છે. ઓડી SQ8 ની કિંમત ₹ 1.78 કરોડ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે એસવીએન,મુંબઈ ઓડી SQ8 લોન્ચ કિંમત સુવિધાઓ:…

ઈરાન યુદ્ધે બિટકોઈનનું નસીબ બદલી નાખ્યું , 19 દિવસમાં 18%નો ઉછાળો

ઈરાન યુદ્ધે ક્રિપ્ટોકરન્સી બજારને વેગ આપ્યો છે. બિટકોઈન સહિત ઘણી ક્રિપ્ટોકરન્સીમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. આ દરમિયાન, સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે એસવીએન,નવી દિલ્હી  આજે ઈરાન યુદ્ધનો 19મો દિવસ છે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધથી વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે. વૈશ્વિક તણાવ વચ્ચે, ક્રિપ્ટોકરન્સીમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. બિટકોઈનમાં 18…

શેરબજારમાં સતત બીજા દિવસે તેજી , સેન્સેક્સ 568 પોઈન્ટ ઉછળ્યો , આઈટેલ અને ટાટા સ્ટીલના શેર વધ્યા

આજે સતત બીજા દિવસે શરૂઆતના કારોબારમાં શેરબજારમાં ફાયદા અને નુકસાન વચ્ચે વધઘટ જોવા મળી હતી. જોકે, બપોરે તેમાં તેજી જોવા મળી. BSE સેન્સેક્સ અંતે 568 પોઈન્ટ વધીને 76,070.84 પર બંધ થયો . નિફ્ટી પણ 172.35 પોઈન્ટ વધીને 23,581.15 પર બંધ થયો એસવીએન,નવી દિલ્હી  આજે સતત બીજા દિવસે ઘરેલુ શેરબજારમાં તેજી જોવા મળી. પશ્ચિમ એશિયામાં ચાલી…

RELIANCE INDUSTRIES SIGNS LANDMARK GREEN AMMONIA BINDING LONG-TERM OFFTAKE AGREEMENT WITH SAMSUNG C&T

The agreement sets a new benchmark in the global energy landscape, with India emerging as an exporter of green fuels produced through an end-to-end indigenous value chain anchored in the country Mumbai Reliance Industries Limited (RIL) has entered into a binding long-term Supply and Purchase Agreement (SPA) with Samsung C&T Corporation, South Korea, for the…

AJIO teams up with Jio Studios for exclusive Dhurandhar-inspired merchandise collection

The limited-edition collection includes Ranveer Singh–signed merchandise alongside a Sara Arjun–inspired range, bringing the bold world of Dhurandhar to fashion Mumbai  India’s premier fashion e-tailer AJIO today announced the launch of an exclusive merchandise collection in collaboration with Jio Studios’ blockbuster spy-thriller Dhurandhar. The limited-edition range is inspired by the bold attitude and cultural energy of the film, giving fans…

ઈરાન યુદ્ધમાં એલ્યુમિનિયમની ધમાલ, 17 દિવસમાં 11% વળતર આપ્યું, સોના અને ચાંદીને પાછળ રહી ગયા

ઈરાન યુદ્ધની કોમોડિટી બજાર પર નોંધપાત્ર અસર પડી રહી છે. સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવ ઘટી રહ્યા છે, ત્યારે એલ્યુમિનિયમના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે એસવીએન,નવી દિલ્હી  આજે ઈરાન યુદ્ધનો 17મો દિવસ છે. આ 17 દિવસમાં, આ યુદ્ધે વિશ્વભરના કોમોડિટી બજારોને હચમચાવી નાખ્યા છે. સોનાથી લઈને ચાંદી અને તાંબા સુધીની દરેક વસ્તુના…

₹3.2 કરોડ જમા કરાવવાની મંજૂરી ન આપી , હવે બેંકે વ્યાજ સાથે સંપૂર્ણ રકમ ચૂકવવી પડશે

2016 ની નોટબંધી દરમિયાન એક્સિસ બેંકે દિલ્હી સ્થિત એક કંપનીની 3.2 કરોડની રોકડ ડિપોઝિટને માન્ય રાખવાનો ઇનકાર કર્યો હતો. આ પૈસા નકામા થઈ ગયા. હવે, રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચે આ બાબતે પોતાનો ચુકાદો જારી કર્યો છે એસવીએન,નવી દિલ્હી  ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંકે 2016 માં નોટબંધી દરમિયાન દિલ્હી સ્થિત કંપનીની ₹ 3.2 કરોડની રોકડ ડિપોઝિટ…

મારુતિ સુઝુકી ડિઝાયર ઇતિહાસ રચ્યો , 3 મિલિયનથી વધુ યુનિટના વેચાણ સાથે ભારતની નંબર 1 પસંદગી બની

મારુતિ સુઝુકી ડિઝાયરનું ભારતમાં વેચાણ 3૦ લાખ યુનિટને વટાવી ગયું છે. તે દેશની સૌથી લોકપ્રિય કારોમાંની એક છે. તેને લાંબી મુસાફરીમાં સૌથી આરામદાયક કાર માનવામાં આવે છે. તેનું ઉત્તમ માઇલેજ દોડવાનો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટાડે છે. ચાલો તેની વિશેષતાઓ પર એક નજર કરીએ એસવીએન,મુંબઈ મારુતિ સુઝુકીની લોકપ્રિય કોમ્પેક્ટ સેડાન ડિઝાયરએ ભારતમાં કુલ 3 મિલિયન યુનિટના…

દેશભરમાં LPGની અછત યથાવત, કોમર્શિયલ સિલિન્ડર 4,000 રૂપિયામાં વેચાઈ રહ્યા છે

ઈરાન યુદ્ધ ભારતમાં ગેસ અને તેલની અછતને વધારી રહ્યું છે. સૌથી મોટી સમસ્યા LPG પુરવઠાની છે. લોકોને ઘરેલુ અને વાણિજ્યિક સિલિન્ડર મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગેસ બુકિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે, અને કાળાબજાર પણ શરૂ થઈ ગયું છે એસવીએન, નવી દિલ્હી ઘણા લોકોએ સિલિન્ડર ખરીદવા માટે ચાર ગણા ભાવ ચૂકવવાની જાણ કરી…

ઈરાન યુદ્ધની અસર ભારતમાં બોટલબંધ પાણી સુધી પહોંચી; આ ઉનાળામાં તરસ છીપાવવી મોંઘી પડશે

ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચી ગયા છે. આની બોટલબંધ પાણી ઉદ્યોગ પર પણ નોંધપાત્ર અસર પડી છે એસવીએન,નવી દિલ્હી  ઈરાન યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચી ગયા છે. શુક્રવારે બ્રેન્ટ ઓઈલના ભાવ ફરી એકવાર પ્રતિ બેરલ 100 ડોલરને વટાવી ગયા . તેલના ભાવમાં વધારો થવાની અસર ભારત સહિત વિશ્વભરના ઘણા ક્ષેત્રોમાં…

વૈશ્વિક ઊર્જા બજારોમાં અસ્થિરતા સમયે ભારત માટે આવશ્યક ઈંધણની આપૂર્તી સુનિશ્ચિત કરવી એ રાષ્ટ્રીય પ્રાથમિકતાઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

મુંબઈ વૈશ્વિક ઊર્જા બજારોમાં અસ્થિરતા જોવા મળી રહી છે તેવા સમયે ભારતીય પરિવારો માટે આવશ્યક ઈંધણની અવિરત આપૂર્તી સુનિશ્ચિત કરવી એ રાષ્ટ્રીય પ્રાથમિકતા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સરકારની માર્ગદર્શિકા મુજબ જામનગરમાં આવેલા વિશ્વના સૌથી મોટા સંકલિત રિફાઇનિંગ હબ –રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સમાંથીએલ.પી.જી.નું ઉત્પાદન વધારવા માટે સક્રિય પગલાં લઈ રહી છે. અમારી ટીમો રિફાઇનરીની કામગીરીને વધુ કાર્યક્ષમ…