એશિયન મેન્સ વોલિબોલમાં ભારતની શાનદાર શરૂઆત, ન્યૂઝિલેન્ડ સામે સીધા ત્રણ સેટમાં વિજય
અમદાવાદના વીર સાવરકર સ્પોટર્સ કોમ્પલેક્સ ખાતે શનિવારથી શરૂ થયેલી સ્પર્ધાના પહેલા દિવસે ઓમાન, બહેરીન અને થાઇલેન્ડે પણ પોતાના મુકાબલાઓમાં જીત મેળવી અમદાવાદ અમદાવાદ ખાતે ચાલી રહેલા એશિયન વોલિબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં ભારતે ન્યૂઝીલેન્ડને સીધા ત્રણ સેટમાં હરાવી વિજયી શરૂઆત કરી. 20 જૂનની અન્ય મેચોમાં ઓમાન, બહેરીન અને થાઇલેન્ડે પણ પોતાના મુકાબલાઓમાં જીત મેળવી. અમદાવાદમાં…
