જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા કેન્દ્રને છ સપ્તાહનું અલ્ટિમેટમ

જો આ સમયગાળાની અંદર નિર્ણય નહીં લેવાય તો દેશભરમાં અનિશ્ચિતકાળની હડતાલ શરૂ કરવાની ચિમકી નવી દિલ્હીકેન્દ્રીય કર્મચારીઓ એ દેશમાં જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા કેન્દ્ર સરકારને છ અઠવાડિયાનું અલ્ટિમેટમ આપ્યું છે. જો આ સમયગાળાની અંદર નિર્ણય નહીં લેવાય તો દેશભરમાં અનિશ્ચિતકાળની હડતાલ શરૂ કરવાની ચિમકી આપી છે. આજે નવી દિલ્હીમાં યોજાયેલી નેશનલ જોઈન્ટ કાઉન્સિલ…

દિલ્હી-નોઈડા સરહદ પર ખેડૂત-પોલીસ વચ્ચે ઘર્ષણ, અનેક ખેડૂતોની અટકાયત

દલિત પ્રેરણા સ્થળના મુખ્ય દ્વાર પર ભારે બેરિકેડ લગાવીને મોટી સંખ્યામાં પોલીસ દળો દ્વારા ખેડૂતોને અટકાવ્યા નવી દિલ્હીદિલ્હીમાં ખેડૂતો પોતાની માગને લઈને સંસદ ભવન તરફ કૂચ કરી છે. તેને ધ્યાનમાં રાખીને નોઈડામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ખેડૂતો નોઈડામાં મહામાયા ફ્લાયઓવરથી આગળ વધ્યા હતા. દલિત પ્રેરણા સ્થળના મુખ્ય દ્વાર પર ભારે બેરિકેડ લગાવીને…

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને ત્યાં આઈટીના દરોડા

આવકવેરા વિભાગના અધિકારીઓએ પ્રદીપ શર્માના ઘરે દરોડા પાડવા ઉપરાંત મહારાષ્ટ્રના બિઝનેસમેન ઘનશ્યામ દુબેના ઘરે પણ દરોડા પાડ્યા મુંબઈઆવકવેરા વિભાગના અધિકારીઓએ ટેક્સ ચોરીના કેસમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માના મુંબઈ સ્થિત નિવાસ્થાને દરોડા પાડ્યા છે.આવકવેરા વિભાગના અધિકારીઓએ આજે મુંબઈના પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માના ઘરે દરોડા પાડ્યા હતા. સૂત્રો દ્વારા મળતા અહેવાલોમાં જણાવાયું છે કે આવકવેરા વિભાગના…

2024-25માં ભારતની અર્થવ્યવસ્થા સાત ટકાના દરે વિકાસ કરશે

ગ્રામીણ માંગમાં તેજી યથાવત્ છે, જ્યારે શહેરી વપરાશમાં મજબૂત પ્રદર્શન જોવા મળી રહ્યું છે અને મૂડી ખર્ચ વધતા રોકાણ ચક્રમાં ગતિ પકડી રહ્યુઃ દાસ નવી દિલ્હીભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2024-25માં ભારતની અર્થવ્યવસ્થા સાત ટકાના વિકાસ દરે વધવાનો અંદાજ મુક્યો છે. અગાઉ વર્તમાન નાણાંકીય વર્ષમાં 7.3 ટકાનો અંદાજ મુકાયો હતો. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે દર…

પાક.ના ખૈબર પ્રાંતમાં પોલીસ વાન પર આતંકી હુમલો, પાંચ પોલીસનાં મોત

આતંકીઓએ પહેલા આઈઈડી બ્લાસ્ટ કર્યો અને પછી અંધાધૂંધ ગોળીબાર કર્યો, હુમલાખોરોનો 30 મિનિટથી વધુ સમય સુધી સતત ગોળીબાર ઈસ્લામાબાદપાકિસ્તાનમાં નવી સરકાર ચૂંટવા માટે સવારથી મતદાન ચાલુ છે ત્યારે બપોરના સમયે એક મોટા આતંકી હુમલાના અહેવાલ મળી રહ્યા છે. આતંકીઓએ ખૈબર પખ્તૂનખ્વાંના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લાના કુલાચીમાં એક પોલીસ મોબાઈલ વાનને નિશાન બનાવી હતી. આતંકીઓએ પહેલા…

નિર્મલા સિતારમણે ભારતીય અર્થવ્યવસ્થા પર શ્વેતપત્ર રજૂ કર્યું

સરકાર તેના કાર્યકાળ દરમિયાન લેવામાં આવેલા સકારાત્મક પગલાઓ વિશે પણ જણાવશે નવી દિલ્હીકેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં ભારતીય અર્થવ્યવસ્થા પર ‘શ્વેત પત્ર’ રજૂ કર્યું છે. જેમાં કોંગ્રેસની યુપીએ સરકારની સરખામણીમાં મોદી સરકારની કામગીરી દર્શાવવામાં આવશે. બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રીએ કહ્યું હતું કે, ‘મોદી સરકારના સત્તામાં આવ્યા પહેલા દેશ આર્થિક સંકટમાં હતો. દેશની અર્થવ્યવસ્થાને પાટા…

નિર્મલા સિતારમણે ભારતીય અર્થવ્યવસ્થા પર શ્વેતપત્ર રજૂ કર્યું

સરકાર તેના કાર્યકાળ દરમિયાન લેવામાં આવેલા સકારાત્મક પગલાઓ વિશે પણ જણાવશે નવી દિલ્હીકેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં ભારતીય અર્થવ્યવસ્થા પર ‘શ્વેત પત્ર’ રજૂ કર્યું છે. જેમાં કોંગ્રેસની યુપીએ સરકારની સરખામણીમાં મોદી સરકારની કામગીરી દર્શાવવામાં આવશે. બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રીએ કહ્યું હતું કે, ‘મોદી સરકારના સત્તામાં આવ્યા પહેલા દેશ આર્થિક સંકટમાં હતો. દેશની અર્થવ્યવસ્થાને પાટા…

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીનું 48 વર્ષ બાદ કોંગ્રેસમાંથી રાજીનામું

મુંબઈના બાંદ્રા ઈસ્ટના પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકી અજિત પવારના એનસીપી જૂથમાં સામેલ થઈ શકે છે મુંબઈ લોકસભાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીએ આજે ​​પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. સિદ્દીકીએ રાજીનામું આપ્યા બાદ કહ્યું હતું કે ‘હું નાનો હતો ત્યારે કોંગ્રેસમાં જોડાયો હતો અને આજે 48 વર્ષ…

ભાજપ સરકારના 10 વર્ષ પર કોંગ્રેસ બ્લેક પેપર લાવશે

ખડગેએ આ બ્લેક પેપર રજૂ કર્યો હતો, તેમણે આ દરમિયાન મોદી સરકારની ગેરન્ટીઓ, મોંઘવારી, ખેડૂતો વગેરેના મુદ્દાઓને ઊઠાવ્યાં નવી દિલ્હી સંસદના બજેટ સત્રમાં કેન્દ્ર સરકાર યુપીએના 10 વર્ષના શાસન સામે ‘શ્વેત પેપર’ લાવવા જઈ રહી છે ત્યારે જેના જવાબમાં કોંગ્રેસ પાર્ટી હવે ભાજપ સરકારના 10 વર્ષના શાસન સામે ‘બ્લેક પેપર’ લાવી છે. ખડગેએ આ બ્લેક…

ઈશાનના વલણથી બીસીસીઆઈ નારાજ, કોન્ટ્રાક્ટથી મુક્ત કરવા વિચારણા

ઈશાન સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની સી-કેટેગરીમાં છે, તેના બદલામાં તેને વાર્ષિક 1 કરોડ રૂપિયા મળે છે નવી દિલ્હી ઇશાન કિશન હાલ ભારતીય ટીમમાંથી બહાર છે. તેણે નવેમ્બર 2023માં ઓસ્ટ્રેલિયા સામે ટી20આઈ સીરિઝ રમી હતી. આ પછી બીસીસીઆઈ સહિત ટીમ મેનેજમેન્ટને ઈશાન અને તેની આગામી યોજનાઓ વિશે કંઈ જ ખબર ન હતી. પરંતુ હવે ઈશાન મળી ગયો છે….

હજુ સુધી મને પુત્રીને મળવાની મંજૂરી નથી અપાઈઃ મોહમ્મદ શમી

મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાં લગભગ 6 વર્ષથી અલગ રહે છે નવી દિલ્હી વન-ડે વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હાલ ક્રિકેટના મેદાનથી દૂર છે. વર્લ્ડકપ પછી તે ઈજાથી રિકવર થઇ રહ્યો છે. આ દરમિયાન એક ઈન્ટરવ્યુમાં શમી તેની દીકરીને લઈને ભાવુક થઇ ગયો હતો….

યુપીએ શાસન દરમિયાન આર્થિક ગેરવહીવટ પર શ્વેતપત્ર બહાર પડાશે

શ્વેતપત્રમાં સરકાર દેશની અર્થવ્યવસ્થા પર 2014 પહેલા લીધેલા આર્થિક નિર્ણયોની હાનિકારક અસરો વિશે વિગતવાર જણાવશે નવી દિલ્હી સંસદના વર્તમાન બજેટ સત્ર દરમિયાન, સરકાર સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) શાસન દરમિયાન આર્થિક ગેરવહીવટ પર શ્વેતપત્ર બહાર પાડવા જઈ રહી છે. આ શ્વેતપત્રમાં સરકાર દેશની અર્થવ્યવસ્થા પર 2014 પહેલા લીધેલા આર્થિક નિર્ણયોની હાનિકારક અસરો વિશે વિગતવાર જણાવશે. કેન્દ્ર…

બુમરાહની ઈન્સ્ટાગ્રામની પોસ્ટથી લોકો મૂંઝવણમાં

જસપ્રિત બુમરાહે તે પ્રશંસકો પર નિશાન સાધ્યું છે જેઓ ખરાબ સમયમાં તેની સાથે ઉભા નથી રહ્યા નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેના શાનદાર પ્રદર્શન બાદ વિશ્વનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ બોલર બની ગયો છે. આઈસીસીએ ગઈકાલે ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી હતી જેમાં બુમરાહ નંબર-1 ટેસ્ટ બોલર બન્યો હતો. પરંતુ રેન્કિંગ જાહેર…

યુએસ મરીન કોર્પ્સનું હેલિકોપ્ટર ગાયબ, 5 નૌસેનિકો સવાર હતા

હેલિકોપ્ટર કેલિફોર્નિયાથી ઉડાન દરમિયાન ગાયબ થઈ ગયું હતું, આ હેલિકોપ્ટર સીએચ-53ઈ સુપર સ્ટેલિયન છે સાન ડિયાગો યુએસ મરીન કોર્પ્સનું હેલિકોપ્ટર ગાયબ થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. બચાવ ટીમ આ હેલિકોપ્ટરની શોધ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર કેલિફોર્નિયાથી ઉડાન દરમિયાન ગાયબ થઈ ગયું હતું. આ હેલિકોપ્ટર સીએચ-53ઈ સુપર સ્ટેલિયન છે….

હેડિંગઃ ભારત યુએસને નબળું માને છે, વિશ્વાસ કરતું નથીઃ નિક્કી હેલી

ભારત અને રશિયા વચ્ચેના નજીકના સંબંધો અંગે નિશાન તાકતાં હેલીએ કહ્યું, ભારત સ્માર્ટ બની રહ્યું છે,તેણે રશિયા સાથે મિત્રતા જાળવી રાખી છે વોશિંગ્ટન અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવારની રેસમાં સામેલ ભારતીય મૂળની ઉમેદવાર નિક્કી હેલીએ ભારત અંગે એક મોટું નિવેદન આપતાં કહ્યું કે વર્તમાન સમયનું ભારત હવે અમેરિકા પર ભરોસો નથી કરતું અને તે અમેરિકાને…

બાળકના ગુના માટે માતા-પિતાને દોષિત ઠેરવાયા

જેનિફર ક્રમ્બલીને નવેમ્બર 2021માં તેના દીકરા એથન દ્વારા કરાયેલા સામૂહિક ગોળીબારની ઘટનામાં દોષીત ઠેરવાઈ વોશિંગ્ટન અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર એવું થયું છે જ્યારે કોઈ માતા-પિતા સામે તેમના બાળક દ્વારા કરાયેલા ગુના બદલ કેસ ચલાવાયો અને તેમને દોષિત ઠેરવાયા. જૂરીનું માનવું છે કે માતા-પિતા તેમના બાળકને ગુનો કરતો રોકવામાં નિષ્ફળ રહ્યા. જેનિફર ક્રમ્બલીને નવેમ્બર 2021માં તેના દીકરા…

બગદાદમાં યુએસના ડ્રોન હુમલાથી મિલિશિયા કમાન્ડર સહિત 3નાં મોત

અમેરિકન સેનાના હુમલા બાદ ઘટનાસ્થળે થોડીવાર માટે અરાજક્તાનો માહોલ સર્જાયો વોશિંગ્ટન અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો છે જે દિવસેને દિવસે વકરી રહ્યો છે ત્યારે અમેરિકાએ ઇરાકની રાજધાની બગદાદમાં એક કાર પર ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલામાં મિલિશિયા કમાન્ડર સહિત 3 લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. નોંધનીય છે કે…

આચારસંહિતા પહેલાં જ જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ શરૂ કરી દેવાશે

નવી જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ આવી જવાથી લોકોએ રોકવાની જરૂર નહીં પડે અને નંબર પ્લેટના ફોટા પરથી ટોલ વસૂલ કરી લેવાશે નવી દિલ્હી કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ એક મોટું નિવેદન આપતાં કહ્યું કે આગામી લોકસભા ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા લાગુ થાય તે પહેલા જ દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ શરૂ કરી…

સરકારી રાશનની દુકાનો કન્જ્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટસ ઓન લાઈન વેચશે

ઓએનડીસી પર પીડીએસ દુકાનો દ્વારા કન્ઝ્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટ્સને ઓનલાઈન વેચવાની યોજનાનું પરીક્ષણ કરી રહી છે નવી દિલ્હી આગામી દિવસોમાં ઈ-કોમર્સ કંપનીઓને પીડીએસ દુકાનોની આકરી સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. જે માટે સરકારે નવી યોજના બનાવી છે. સરકાર તપાસ કરી રહી છે કે શું સરકારી રાશનની દુકાનો એટલે કે પીડીએસની દુકાનો કન્ઝ્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટ્સ ઓનલાઈન…

ગાંધીનગરમાં બિલ્ડર ગ્રુપના 27 સ્થળોએ આઈટીના દરોડા

પીએસવાય ગ્રૂપ પર દરોડા પાડવામાં આવ્યા, ઓફિસો અને નિવાસ્થાને તપાસ જારી ગાંધીનગર ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં બિલ્ડર ગ્રૂપ પર  આવકવેરા વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. એકસાથે 27 જેટલા સ્થળે આવકવેરા વિભાગે દરોડાની કાર્યવાહી કરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પીએસવાય ગ્રૂપ પર દરોડા પાડવામાં આવ્યા છે. આવકવેરા વિભાગના અધિકારીઓ ઓફિસો અને નિવાસ્થાને તપાસ કરી રહ્યા…