દિલ્હી સહિત દેશના ચાર રાજ્યોમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ
ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં નોંધાયું નવી દિલ્હી આજે (ગુરુવાર) દિલ્હી – એનસીઆર, હરિયાણા, પંજાબ, જમ્મુ કાશ્મીર સહિતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આ આંચકા ઘણીવાર સુધી અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં નોંધાયું હતું અને હિંદુકુશ વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર 6.2ની તીવ્રતા નોંધાઈ. આ ભૂકંપના આંચકા બપોરે 2:50 મિનિટ પર અનુભવાયા હતા. મહત્વનું…
