બાવુમાને વનડે ટીમમાંથી પડતો મુકાયો, ટેસ્ટ ટીમનું નેતૃત્વ સોંપાયું
વનડે વર્લ્ડ કપ 2023માં બાવુમાએ સાથી ક્વિન્ટન ડી કોક સાથે મળીને ઓપનિંગની જવાબદારી સંભાળી પણ ટીમને ધારી સફળતા અપાવી શક્યો નહતો ડરબનભારતીય ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાની છે, જ્યાં તે ટી20, ODI અને ટેસ્ટ સિરીઝ રમશે. આજે સાઉથ આફ્રિકાએ ત્રણેય ફોર્મેટ માટે પોતાની ટીમ જાહેર કરી છે. વનડે ફોર્મેટના સ્ક્વોડમાં વનડે વર્લ્ડ કપ 2023માં…
