એપ્રિલ 2024માં હીટવેવથી જનજીવન પ્રભાવિત થશે
ડબલ્યુએમઓએ ક્લાઈમેટ ચેન્જ અને અલ નીનોની અસરને કારણે આ સમસ્યા ઊભી થવાની શક્યતા જણાવી નવી દિલ્હી 2023ની સરખામણીમાં 2024માં ઉનાળો વધુ આકરો થવાની સંભાવનાઓ છે. એપ્રિલ 2024 સુધીમાં અલ નીનો શક્તિશાળી રહેશે, જેના કારણે હીટ વેવથી જનજીવન પ્રભાવિત થશે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તાપમાનમાં ફેરફાર થતા કૃષિ પણ પ્રભાવિત થશે. જેના કારણે…
