એફટીએક્સના સંસ્થાપક ફ્રાઈડને 25 વર્ષની જેલની સજા થઈ
કંપની ફ્રોડ બાદ નાદાર જાહેર, પ્રોસિક્યુટર્સે કેસને યુએસ ઈતિહાસની સૌથી મોટી નાણાકીય છેતરપિંડી ગણાવી વોશિંગ્ટન અમેરિકામાં એફટીએક્સ ના સંસ્થાપક સેમ બેંકમેન ફ્રાઈડને જજે 25 વર્ષની જેલની સજા ફટકારી હતી. ફ્રાઈડ પર તેની કંપની એફટીએક્સ દ્વારા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જના ગ્રાહકો સાથે આઠ અબજ ડોલરની છેતરપિંડી કરવાનો આરોપ હતો. તેની કંપની આ ફ્રોડ કર્યા બાદ નાદાર જાહેર થઈ…
