વિરાટ કોહલીને બદનામ કરવા જર્મનની ઈન્ફ્લુઅન્સરને પત્રકારોએ નાણાંની ઓફર કરી હતી
જર્મન ઈન્ફ્લુઅન્સર લિઝલાઝે દાવો કર્યો છે કે પત્રકારોએ વિરાટ કોહલીને બદનામ કરવા માટે તેને પૈસા આપ્યા હતા. મેદાન પર , ઇન્સ્ટાગ્રામ વિવાદ વચ્ચે સતત બે ડક પછી કોહલી પોતાનું ફોર્મ પાછું મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે એસવીએન,નવી દિલ્હી વિરાટ કોહલીના ઇન્સ્ટાગ્રામ લાઇકથી શરૂ થયેલા વિવાદે હવે ગંભીર વળાંક લીધો છે. RCB સ્ટાર ખેલાડી સામે ખોટા…
