અન્ડર-19 (વન-ડે) સ્કૂલ ટુર્નામેન્ટ – 2025-26માં હીરામણિ સ્કૂલનો અંકુર સ્કૂલ સામે 10 વિકેટે વિજય
યક્ષ પટેલ અને નિહાલ પટેલ 10 નવેમ્બરે પાઈનીયોર ક્રિકેટ ગ્રાઉન્ડ-એ, અમદાવાદ ખાતે યોજાયેલી એ.ડી.સી. બેંક અન્ડર-19 (વન-ડે) સ્કૂલ ટુર્નામેન્ટમાં હીરામણિ સ્કૂલનો અંકુર સ્કૂલ સામે 10 વિકેટે વિજય થયો હતો. અંકુર સ્કૂલે ટોસ જીતીને પહેલા બેટીંગ લેતા 14.4 ઓવરમાં 10 વિકેટે 37 રન કર્યા હતાં. જેમાં યક્ષ પટેલે 1.4 ઓવરમાં 0 રન આપીને 5 વિકેટ…
