ભાજપને 2022-23માં 2361 કરોડની આવક, 1361 કરોડ રુપિયાનો ખર્ચ
પાર્ટીના વાર્ષિક ઓડિટ રિપોર્ટ અનુસાર ભાજપે પ્રચાર પર 844 કરોડ રૂપિયા અને પ્રવાસ પર 132 કરોડ રૂપિયા ખર્ચ્યા નવી દિલ્હીરાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પંચને આપવામાં આવેલી આવક અને ખર્ચની વિગતો મુજબ ભાજપને મળતા દાનમાં નોંધપાત્ર વધારો થયો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને 2021-22ની સરખામણીમાં 2022-23માં 23 ટકા વધુ દાન મળ્યું છે.જેમાં તેને કુલ રૂ….
