યુધ્ધની વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુનો પુત્ર યુએસમાં મોજ માણે છે
નેતન્યાહુનો પુત્ર પોતાનો જીવ બચાવીને એપ્રિલમાં જ અમેરિકાના ફ્લોરિડામાં આરામદાયક જીવન જીવી રહ્યો હોવાની વાતથી ભારે ટીકા હેડિંગઃઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહેલુ યુદ્ધ વધુ ઉગ્ર બની રહ્યું છે ત્યારે ઈઝરાયેલી સરકારે રિઝર્વ સૈનિકોને બોલાવ્યા છે અને આ સૈનિકોએ તેમના દેશની સુરક્ષા માટે બંદૂકો હાથમાં લીધી છે તે વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન…
