રિલાયન્સ અને ડિઝનીએ ભારતમાં સૌથી વધુ કંપેલિંગ એન્ડ એંગેજિંગ એન્ટરટેઇનમેન્ટ બ્રાન્ડ્સને સાથે લાવવા સંયુક્ત સાહસની જાહેરાત કરી
એન્ટરટેઈનમેન્ટ અને સ્પોર્ટ્સમાં વર્લ્ડ ક્લાસ લીડર બનાવવા માટે કંપનીઓ ભારતમાં આવેલી સંબંધિત ડિજિટલ સ્ટ્રીમિંગ અને ટેલિવિઝન એસેટ્સને મર્જ કરશે રિલાયન્સ સંયુક્ત સાહસમાં ₹11,500 કરોડનું રોકાણ કરશે ડિઝની સંયુક્ત સાહસને કન્ટેન્ટ લાઇસન્સ પ્રદાન કરશે Mumbai / Burbank, Calif. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“RIL”), વાયાકોમ 18 મીડિયા પ્રાઈવેટ લિમિટેડ (“Viacom18”) અને ધ વોલ્ટ ડિઝની કંપની (NYSE:DIS) (“Disney”) એ આજે વાયાકોમ18 અને સ્ટાર ઈન્ડિયાના વ્યવસાયોને જોડતા સંયુક્ત સાહસ (“JV”) ની…
