અમદાવાદમાં ‘ઇનોવેશન ડે’ સંપન્ન: ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને AI થી બદલાશે ભવિષ્ય
બેન્ટલી સિસ્ટમ્સ દ્વારા અમદાવાદમાં આયોજિત ‘ઇનોવેશન ડે’ માં ડિજિટલ એન્જિનિયરિંગ અને સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિલિવરી પર ભાર મૂકવામાં આવ્યો અમદાવાદ અમદાવાદમાં તાજેતરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ સોફ્ટવેર ક્ષેત્રની અગ્રણી કંપની બેન્ટલી સિસ્ટમ્સ દ્વારા ‘ઇનોવેશન ડે’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશભરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીડર્સ, એન્જિનિયરો, કોન્ટ્રાક્ટરો અને ટેકનોલોજી નિષ્ણાતોએ એકસાથે મળીને ડિજિટલ એન્જિનિયરિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)…
