હોટલના રૂમમાં સગીર શૂટર પર દુષ્કર્મ, રાષ્ટ્રીય શૂટિંગ કોચ પર ગંભીર આરોપ
એક સગીર રાષ્ટ્રીય સ્તરની શૂટરને મેચની ચર્ચા કરવાના બહાને હોટલમાં લલચાવીને લઈ જવામાં આવ્યા બાદ દુષ્કર્મનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ભારતીય શૂટિંગ ટીમના કોચ પર બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો છે. પીડિતાના જણાવ્યા અનુસાર, આ ઘટના 16 ડિસેમ્બરના રોજ સૂરજકુંડની તાજ હોટેલમાં બની હતી એસવીએન,ફરિદાબાદ ફરીદાબાદમાં એક રાષ્ટ્રીય સ્તરના શૂટિંગ કોચ પર એક સગીર ખેલાડી દ્વારા…
