હમાસ સાથેના જંગ બાદ નેતન્યાહૂની લોકપ્રિયતા તળિયે પહોંચી ગઈ
ઈઝરાયેલમાં થયેલા એક સર્વેના તારણો પ્રમાણે માત્ર 15 ટકા લોકો જ યુધ્ધ બાદ વડાપ્રધાન તરીકે નેતાન્યાહૂને જોવા માગે છે તેલ અવીવ ઈઝરાયેલે હમાસ સાથે શરૂ કરેલા જંગ બાદ ઈઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહૂની લોકપ્રિયતામાં કોઈ વધારો નથી થયો. ઉલટાનુ તેમની લોકપ્રિયતા તળિયે પહોંચી ચુકી છે. ઈઝરાયેલમાં થયેલા એક સર્વેના તારણો પ્રમાણે માત્ર 15 ટકા લોકો જ યુધ્ધ…
