રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક્ટ ફૂટબોલમાં આણંદ, અમદાવાદ અને જુનાગઢ સુપર લીગ સ્ટેજના ફાઇનલ રાઉન્ડ માટે ક્વોલિફાય

ગાંધીનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ – 2025ના ફાઇનલ રાઉન્ડ લીગની ગાંધીનગરમાં રમાયેલી મેચમાં આણંદના તીર્થ પટેલ તથા મોયુદ્દીનના 1-1  ગોલની મદદથી દેવભૂમિ દ્વારિકાને 2-1થી હાર આપી હતી. દ્વારિકાના વિજય ચૌધરીએ  1 સેલ્ફ ગોલ કર્યો હતો. રાજકોટે સૈઈદ સોહેલ પાસાના 2 ગોલ અને સોમિલ ફૂલાણીના 1…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 29-10-2025

સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી આ ફાઈલ માટે કોઈ કિંમત લેવાતી નથી. આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની પીડીએફ મોકલશો. પીડીએફ મોકલનાર સંસ્થાને આ પ્રકારની ફાઈલ નિયમિત મોકલાશે.

રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક્ટ ફૂટબોલમાં આણંદનો જામનગર સામે વિજય

ગાંધીનગર/અડાલજ ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ – 2025ના ફાઇનલ રાઉન્ડ લીગની એક  ગાંધીનગરમાં રમાયેલી મેચમાં આણંદના નિખિલ બલિયાનના 2 તથા મોયુદ્દીનના 1 ગોલની મદદથી જામનગરને 3-0 થી મહાત આપી હતી. રાજકોટે સૈઈદ સોહેલ પાસાના 4 ગોલ, સોમિલ ફૂલાણી અને કૃષ્ણા સાહીના 1-1 ગોલથી દેવભૂમિ દ્વારિકાને 6-1…

સબ-જૂનિયર બોયસ નેશનલ  ફૂટબાલમાં ગુજરાતનો ઝારખંડ સામે 5-3થી પરાજય

અમૃતસર સબ-જૂનિયર બોયસ નેશનલ  ફૂટબોલ ચેમ્પિયનશિપ  2025-26, અમૃતસર, પંજાબ માં ટાયર I, ના ગ્રુપ D ની એક મેચમાં ગુજરાતનો ઝારખંડ સામે 5-3થી પરાજય થયો હતો. સ્પર્ધા 28.10.25 થી ચાલુ થઈ છે જે બીબી રાની સ્પોર્ટ્સ સ્ટેડિયમ અને માઉન્ટ લિટેરા જી સ્કૂલ ગ્રાઉન્ડ  ખાતે રમાઈ રહી  છે. ગ્રુપ D માં ગુજરાત ઉપરાંત દિલ્લી, ઝારખંડ અને મહારાસ્ટ્રની…

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ૧૫,૬૬૬ બાળકો અને બાલિકાઓએ ‘સત્સંગદીક્ષા’ ગ્રંથના ૩૧૫ સંસ્કૃત શ્લોકોના મુખપાઠ સાથે અનોખો ઈતિહાસ સર્જ્યો

બી.એ.પી.એસ. સ્વામિનારાયણસંસ્થાના અમદાવાદ શહેરના કુલ ૧૫૦૦ બાળકો અને બાલિકાઓએ સંસ્કૃત શ્લોકો મુખપાઠકરી પુરાણોની પરંપરાને જીવંત કરી બતાવી અમદાવાદ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના સંકલ્પ મુજબ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની બાળપ્રવૃત્તિ દ્વારા કુલ ૧૫,૬૬૬ બાળ-બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથના ૩૧૫ સંસ્કૃત શ્લોકોનો સંપૂર્ણ મુખપાઠ પૂર્ણ કરી અનોખો વિક્રમ સર્જી દીધો છે.આ મહત્વપૂર્ણ સિદ્ધિ બદલ દિલ્હીના ભારતીય કેન્દ્રીય સંસ્કૃત વિશ્વ…

પ્રાઈમ વોલીબોલ લીગ 2025: બેંગ્લુરુ ટોરપીડોઝ અમદાવાદ ડિફેન્ડર્સને હરાવી ફાઈનલમાં

હૈદ્રાબાદ હૈદરાબાદના ગાચીબોવલી ઈન્ડોર સ્ટેડિયમમાં રમાયેલ આરઆર કાબેલ પ્રાઈમ વોલીબોલ લીગ પાવર્ડ બાય સ્કૈપિયાની સેમિફાઈનલ મેચમાં બેંગ્લુરુ ટોરપીડોઝ એ અમદાવાદ ડિફેન્ડર્સને 3-1 (10-15, 15-11, 15-13, 15-13) થી હરાવ્યું. હવે ફાઈનલમાં તેનો સામનો મુંબઈ મેટિયોર્સથી થશે. સંદીપ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો. ટોરપીડોઝની ફાઈનલ મેચ રવિવારે 26 ઓક્ટોબર 2025નાં રોજ મુંબઈ મેટિયોર્સથી થશે.બેંગ્લુરુએ જાલેન પેનરોઝના શાનદાર…

રિલાન્સ કપ સિનિયર મેન્સ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલના ફાઈનલ રાઉન્ડની લિગ મેચમાં જામનગર, આણંદ અને અમદાવાદનો વિજય

અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સીનીયર મેન્સ ઇન્ટર ડીસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટ – 2025ના ફાઇનલ રાઉન્ડની લીગ મેચ ગાંધીનગર અને અડાલજમાં ગુજરાતની બેસ્ટ 12 જિલ્લાની ટીમો વચ્ચે  તારીખ 27.10.2025થી શરૂ થઈ હતી. ગાંધીનગરમાં રમાયેલી મેચમાં જામનગરે, ફહદ ખત્રી અને પવન રામાનુજ ના 1-1 ગોલની મદદથી દેવભૂમિ દ્વારિકાની ટીમ પર   2-1થી વિજય મેળવ્યો…

મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક ચેતવણી,ખોરાકમાં ભેળસેળ કરતા લોકોને બક્ષવામાં નહીં આવે

મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની કચેરીની સરપ્રાઈઝ વિઝીટ કરી: અધિકારીઓ-કર્મચારીઓને આપ્યું માર્ગદર્શનઃ આગામી સમયમાં આરોગ્ય તંત્રમાં મેગા સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે ગાંધીનગર      રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ(રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો) મંત્રી પ્રફુલ પાનશેરીયાએ નવ વર્ષના કામગીરીના પ્રથમ દિવસે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. મંત્રીએ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓને માનવતા, આધ્યાત્મિકતા…

મોડી રાત્રે સુઈ ગયેલી પુત્રીઓને જગાડવા માતાની યુક્તિ સોશિયલ મીડિયા પર વાયરલ

એક માતાની પુત્રીઓ સવારે મોડે સુધી સુતી રહી, ત્યારે એક માતાએ એવું કંઈક કર્યું જે હવે સોશિયલ મીડિયા પર લોકોને હસાવતું રહે છે. માતાએ કુંભકરણ શૈલીમાં પોતાની દીકરીઓને જગાડવા માટે ઢોલ અને શહેનાઈની વ્યવસ્થા કરી. રૂમનું વાતાવરણ જોવા જેવું રહ્યું નવી દિલ્હી ડોક્ટરો પણ કહે છે કે ઊંઘ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ આનો અર્થ…

25 નવેમ્બર માટે 3,000 રૂમ બુક, દુનિયાભરમાંથી લોકો રામના અયોધ્યામાં કેમ ઉમટી રહ્યા છે? શું ખાસ છે?

રામ મંદિરમાં આવતા અઠવાડિયા સુધીમાં ધ્વજારોહણ કરવામાં આવશે. ત્રણેય માળનું બાંધકામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. 10,000 મહેમાનોનાં ભવ્ય સ્વાગત સાથે ધ્વજારોહણ સમારોહની તૈયારીઓ ઝડપી ગતિએ ચાલી રહી છે અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ ખાતે ધ્વજારોહણ સમારોહ માટે અયોધ્યાને શણગારવામાં આવી રહ્યું છે અને તેનું સુંદરીકરણ કરવામાં આવી રહ્યું છે. આ ભવ્ય કાર્યક્રમ માટે સંતો અને…

એક અદ્ભુત AI રોબોટ, જે જીવન બચાવી શકશે! મોટા અવાજ વચ્ચે પણ મદદ માટે કોલ સાંભળી શકશે

યુ.એસ.માં એક યુનિવર્સિટી એવી ટેકનોલોજી પર કામ કરી રહી છે જે કટોકટીના સમયમાં અત્યંત ઉપયોગી થઈ શકે છે. AI રોબોટ્સ કટોકટીની પરિસ્થિતિઓમાં લોકોની મદદ માટે આવશે, જે દ્રશ્ય સંકેતો પ્રદર્શિત કરવામાં સક્ષમ છે નવી દિલ્હી યુ.એસ.માં યુનિવર્સિટી ઓફ સાઉથ ફ્લોરિડા (USF) ના સંશોધકો એવી ટેકનોલોજી વિકસાવી રહ્યા છે જે આપત્તિઓ દરમિયાન જીવન બચાવી શકે છે….

શટડાઉનથી અમેરિકાનું અર્થતંત્ર ખોરવાઈ રહ્યું છે, નાના વ્યવસાયો સૌથી વધુ પ્રભાવિત

અમેરિકા હાલમાં શટડાઉનનો સામનો કરી રહ્યું છે. લાખો કર્મચારીઓને તેમના પગાર મળી રહ્યા નથી, જેના કારણે તેઓ ખર્ચ કરી શકતા નથી. આનાથી અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર પડી રહી છે. છેલ્લા શટડાઉનથી 3 બિલિયન અમેરિકન ડૉલરનું નુકસાન થયું હતું વોશિંગ્ટન વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર, અમેરિકા, 1 ઓક્ટોબરથી શટડાઉન હેઠળ છે, જે ટૂંક સમયમાં સમાપ્ત થવાના કોઈ…

શું ભારત અને રશિયાએ પીએમ મોદીની હત્યાના CIAના કાવતરાને નિષ્ફળ બનાવ્યો?

ઢાકામાં એક અમેરિકન લશ્કરી અધિકારીના રહસ્યમય મૃત્યુ અંગે સનસનાટીભર્યા દાવા, યુએસ અધિકારી ટેરેન્સ આર્વેલ જેક્સન 31 ઓગસ્ટના રોજ ઢાકામાં તેમના હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. અધિકારીઓનો દાવો છે કે સુપરફિસિયલ રિપોર્ટ્સ સૂચવે છે કે તેમને બાંગ્લાદેશમાં તૈનાત કરવામાં આવ્યા હતા. રિપોર્ટમાં જણાવાયું છે કે તેનો હેતુ સેન્ટ માર્ટિન ટાપુ અંગે બાંગ્લાદેશી સેનાને તાલીમ…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 25-10-2025

તંત્રી શ્રી આ ફાઈલ માટે કોઈ કિંમત લેવાતી નથી. આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની પીડીએફ મોકલશો. પીડીએફ મોકલનાર સંસ્થાને આ પ્રકારની ફાઈલ નિયમિત મોકલાશે.

ગોવર્ધન પૂજા અને અન્નકૂટ સાથે હરેકૃષ્ણ મંદિર, ભાડજમાં નૂતન વર્ષની  ભવ્ય ઉજવણી

અમદાવાદ ભગવાન શ્રીકૃષ્ણએ ઈન્દ્રના ક્રોધ અને અત્યાચાર સામેવ્રજવાસીઓનું રક્ષણ કરવા પોતાની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉંચકયો હતો..આ પ્રંસગની યાદગીરી નિમિતેકારતકદીપોત્સવ ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે તા. 22ઓક્ટોબર, 2025ના રોજ ગોવર્ધનપૂજા અને અન્નકૂટ મહોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં ખુબ જ ઉત્સાહથીભાવિભકતોએ ઉપસ્થિત રહીને આ ઉત્સવનો લાભ લીધો હતો. ગોવર્ધનપૂજા અને અન્નકૂટ મહોત્સવની…

ટોક શોના મહેમાન બનતા ક્રિકેટર્સ નૈતિકતા ભૂલી જાય છે

આર અશ્વિનના યુટ્યુબ શોમાં ગૌતમ ગંભીર અને ક્રિસ શ્રીકાંત વચ્ચે તાજેતરમાં થયેલો ઝઘડો – હર્ષિત રાણાની પસંદગીને લઈને – ફક્ત ક્રિકેટ-બોર્ડરૂમમાં થયેલા ઝઘડા કરતાં વધુ છે. તે એક ઊંડો પ્રશ્ન ઉભો કરે છે: શું ટોચના ખેલાડીઓ અને ભૂતપૂર્વ મહાન ખેલાડીઓ રમતના મૂલ્યોને જાળવી રાખવાને બદલે TRP વધારવા માટે વાયરલ ક્ષણોનો પીછો કરે છે? બિપિન દાણી…

UKK સીઝન 3 એન્થમ મેટને ડાન્સ ફ્લોરમાં ફેરવે છે, સન્સ ઓફ ધ સોઇલ ભારતની સૌથી ઝડપથી વિકસતી હોમગ્રોન લીગની ઉજવણી માટે શોસ્ટોપર્સ બનાવે છે

રોનાલ્ડો, ધોની અને રોહિતને આદર્શ માનીને મોટા થયેલા ખો ખો સ્ટાર્સ હવે ટીવી પર પોતાના મૂવ્સ લાવે છે – નૃત્ય કરે છે, જીભ કરે છે અને ભારતની સૌથી ઝડપી હોમગ્રોન લીગની ઉજવણી કરે છે નવી દિલ્હી ભારતની સૌથી ઝડપી રમતની ધૂન હવે વધુ જોરદાર બની ગઈ છે કારણ કે અલ્ટીમેટ ખો ખો (UKK) એ તેનું…

પુણે ગ્રાન્ડ ટૂર 2026 ને UCI ની ક્લાસ 2.2 રેસનો દરજ્જો – પુરુષો માટે સીમાચિહ્નરૂપ વૈશ્વિક પ્રો સ્ટેજ એલિટ રેસ

વૈશ્વિક સાયકલિંગ વાર્ષિક કેલેન્ડરમાં ભારતનો બોલ્ડ કૂદકો, પુણે ગ્રાન્ડ ટૂર 2026 19 થી 23 જાન્યુઆરી, 2026 દરમિયાન યોજાશે; 437 કિમીને આવરી લેતી બહુ-દિવસીય સ્પર્ધામાં ફેલાયેલી ચાર તબક્કાની રોડ રેસ પૂણે ભારતે આંતરરાષ્ટ્રીય સાયકલિંગ સ્પર્ધા અને ઓલિમ્પિક ક્વોલિફિકેશન પોઈન્ટ્સ રેસ – એક સીમાચિહ્નરૂપ ‘પ્રો સ્ટેજ એલિટ રેસ ફોર મેન’ માટે ઐતિહાસિક યજમાની અધિકારો સફળતાપૂર્વક મેળવ્યા છે….

હોંગકોંગ સિક્સીસ 2025માં ટીમના અંતિમ દેખાવમાં શરદ વેસાવકર નેપાળનું નેતૃત્વ કરશે

હોંગકોંગ ક્રિકેટ એસોસિએશન ઓફ નેપાળ (CAN) એ હોંગકોંગ સિક્સીસ 2025 માટે તેમની ટીમની જાહેરાત કરી છે, જેમાં અનુભવી ઓલરાઉન્ડર શરદ વેસાવકર નેપાળ માટે તેમનો અંતિમ દેખાવ હશે તે ટીમનું નેતૃત્વ કરશે. તેના ઝડપી ગતિવાળા સિક્સ-એ-સાઇડ ફોર્મેટ માટે જાણીતી આ ટુર્નામેન્ટ 7 થી 9 નવેમ્બર, 2025 દરમિયાન હોંગકોંગના ટીન ક્વોંગ રોડ રિક્રિએશન ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ…