હીરામણિ પ્રાયમરિ સ્કૂલના આર્યન અવધ અમીનેને કુડો માર્શલ આર્ટમાં સતત ત્રીજી વાર નેશનલ લેવલે ગોલ્ડ મેડલ
હીરામણિ પ્રાયમરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ)માં ભણતાં આર્યન અવધ અમીન સતત ત્રીજીવાર 16 મી નેશનલ કુડો (માર્શલ આર્ટ) અન્ડર-11 (બોયઝ)માં પ્રથમ વિજેતા બની ગોલ્ડ મેડલ મેળવી હીરામણિ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આ ટુર્નામેન્ટનું આયોજન સુરત ખાતે કરવામાં આવ્યું હતું.
