મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીનું 48 વર્ષ બાદ કોંગ્રેસમાંથી રાજીનામું
મુંબઈના બાંદ્રા ઈસ્ટના પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકી અજિત પવારના એનસીપી જૂથમાં સામેલ થઈ શકે છે મુંબઈ લોકસભાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીએ આજે પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. સિદ્દીકીએ રાજીનામું આપ્યા બાદ કહ્યું હતું કે ‘હું નાનો હતો ત્યારે કોંગ્રેસમાં જોડાયો હતો અને આજે 48 વર્ષ…
