પ્રજ્ઞાનાનંદા અને કાર્લસન વચ્ચેની પ્રથમ મેચ ડ્રો રહી
ભારતના 18 વર્ષીય ગ્રાન્ડમાસ્ટરે તેનાથી વધુ અનુભવી અને ઉચ્ચ ક્રમાંકિત ખેલાડી સામે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું નવી દિલ્હીભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનાનંદાએ ફિડે વર્લ્ડ કપ ચેસ ટુર્નામેન્ટની ફાઇનલમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. ફાઈનલની પ્રથમ ક્લાસિકલ મેચ ગઈકાલે રમાઈ હતી, જેમાં પ્રજ્ઞાનાનંદાએ વિશ્વના નંબર વન મેગ્નસ કાર્લસનને ડ્રો પર રોક્યો હતો. ભારતના 18 વર્ષીય ગ્રાન્ડમાસ્ટરે તેનાથી વધુ…
